Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Fingerprint Lock કેવી રીતે કરશો ડિલીટ? આ રહી સરળ પ્રોસેસ
મોબાઈલ ડિવાઈસમાં સિક્યોરિટી માટે કંપની ઘણી જુદા જુદા પ્રકારની લૉક સિસ્ટમ આવતી હોય છે, જેનાથી યુઝર્સની પ્રાઈવસી મેઈન્ટેઈન થાય છે. મોટા ભાગના લોકો પોતાના સ્માર્ટફોનમાં PIN અથવા તો Fingerpring લૉકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ફિંગરપ્રિન્ટ લૉક ઘણીવાર યુઝર્સ માટે પરેશાનીનું કારણ પણ બનતી હોય છે. તમારી આંગળીઓ પર કંઈક લાગેલું હોય કે પછી આંગળી ભીની હોય, તો આવી સ્થિતિમાં ફિંગરપ્રિન્ટ આપવા છતાંય, ફોન અનલૉક નથી થતો. આવી સ્થિતિમાં હંમેશા ફિંગરપ્રિન્ટ લૉક કાઢી નાખવાની ઈચ્છા થાય છે, પરંતુ પ્રોસેસ ખબર ન હોવાને કારણે આપણે ફિંગરપ્રિન્ટ લૉક હટાવી નથી શક્તા.
જો તમે પણ તમારા ફોનમાં રહેલા ફિંગરપ્રોન્ટ લૉક હટાવવાની ઈચ્છા રાખો છો કે પછી જૂની ફિંગરપ્રિન્ટ હટાવીને નવી ફિંગરપ્રિન્ટ લગાવીને લૉક સેવ કરવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે .આજે અમે તમને ફિંગરપ્રિન્ટ લૉક હટાવવાની સરળ પ્રોસેસ આ આર્ટિકલમાં જણાવવા જઈ રહ્યા છીએ.

ફિંગરપ્રિન્ટ લૉક હટાવવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: ફોનમાં રહેલી ફિંગરપ્રિન્ટ લૉક હટાવવા માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: બાદમાં સ્ક્રોલ ડાઉન કરીને Security પર જાવ.
સ્ટેપ 3: હવે તમારા Device Securityની અંદર એ તમામ લૉક સિસ્ટમ જોવા મળશે, જેનો ઉપયોગ તમે ફોન અનલૉક કરવા માટે કરો છો.
સ્ટેપ 4: ફિંગરપ્રિન્ટ લૉક ડિલીટ કરવા માટે તમારે ફિંગરપ્રિન્ટ પર જવું પડશે.
સ્ટેપ 5: સિક્યોરિટી માટે તમારે સૌથી પહેલા લૉક ઓપન કરવાનું છે.
સ્ટેપ 6: બાદમાં નીચે તમને ફિંગરપ્રિન્ટ લિસ્ટ જોવા મળશે.
સ્ટેપ 7: ફિંગરપ્રિન્ટ લિસ્ટની બાજુમાં જ ડિલીટ ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 8: હવે આ લિસ્ટમાં રહેલી દરેક ફિંગરપ્રિન્ટને તમે એક એક કરીને ડિલીટ કરી શકો છો. જો કે ધ્યાન રાખો કે આ ફિંગરપ્રિન્ટ લૉક સંપૂર્ણ પણે ત્યારે જ ડિલીટ થશે, જ્યારે તમે લિસ્ટમાં રહેલા તમામ ફિંગરપ્રિન્ટ લૉક ડિલીટ કરી નાખશો.
આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારા સ્માર્ટફોનનું ફિંગરપ્રિન્ટ લૉક હટાવી શકો છો. ફિંગરપ્રિન્ટ લૉક હટાવીને તમે પિન લૉક કે પછી ફેસ આઈડીનો ઉપયોગ કરી શકો છો. પિન લૉક ઘણી લોકપ્રિય સિક્યોરિટી સિસ્ટમ છે, તેનો ઉયોગ મોટા ભાગના લોકો કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications