1500 રૂપિયાની અંદર બેસ્ટ બેટરી લાઈફ આપતા ફીચર ફોન

Posted By: anuj prajapati

આજે સ્માર્ટફોનની મોબાઈલ માર્કેટમાં બોલબાલા છે. પરંતુ ફીચર ફોન હજુ પણ ચાલી રહ્યા છે. આજે પણ ઘણા લોકો ફીચર ફોન ઉપયોગ કરી રહ્યા છે અને તેમને તેમના ફોનમાં લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી પણ જોઈતી હોય છે.

1500 રૂપિયાની અંદર બેસ્ટ બેટરી લાઈફ આપતા ફીચર ફોન

છેલ્લા ઘણા સમયથી માહિતી મળી રહી છે કે રિલાયન્સ જિયો, કાર્બન અને બીજી સ્માર્ટફોન કંપનીઓ 4G LTE ફીચર ફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે.

માઇક્રોમેક્સ અને લાવા ઘ્વારા ફીચર ફોન લોન્ચ વિશે જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આખા દેશમાં નોકિયા ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા નોકિયા 3310 ફીચર ફોન વિશે પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે.

તમારા મોબાઈલ અને ડેસ્કટોપ માટે આ સુંદર બેકગ્રાઉન્ડ મેળવો

આજે અમે કેટલાક ફીચર ફોન વિશે જણાવી રહ્યા છે, જેમની કિંમત 1500 રૂપિયા કરતા પણ ઓછી છે અને તેમાં બેસ્ટ બેટરી લાઈફ પણ આપવામાં આવી રહી છે.

ઝેન અલ્ટ્રા 201

ઝેન અલ્ટ્રા 201

કિંમત 890 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ટીએફટી 240*320 પિક્સલ
 • 1.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 16 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 2800mAh બેટરી

ઇન્ટેક્સ ફ્લેશ પી1

ઇન્ટેક્સ ફ્લેશ પી1

કિંમત 1349 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ટીએફટી 240*320 પિક્સલ
 • 32 એમબી રેમ
 • 20 કેબી રોમ
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 3000mAh બેટરી

ઇન્ટેક્સ સ્ટરડય

ઇન્ટેક્સ સ્ટરડય

કિંમત 1470 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ટીએફટી 240*320 પિક્સલ
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 3000mAh બેટરી

Itel It5602

Itel It5602

કિંમત 895 રૂપિયા

ફીચર

 • 1.8 ઇંચ ટીએફટી ડિસ્પ્લે
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 2500mAh બેટરી

ઝેન અલ્ટ્રા 505

ઝેન અલ્ટ્રા 505

કિંમત 1279 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ટીએફટી 240*320 પિક્સલ
 • 1.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 16 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 2800mAh બેટરી

માઇક્રોમેક્સ X781

માઇક્રોમેક્સ X781

કિંમત 1234 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 32 એમબી રેમ
 • 256 એમબી રોમ
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 2800mAh બેટરી

ઝેન અલ્ટ્રા 502

ઝેન અલ્ટ્રા 502

કિંમત 1469 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 1.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 8 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 4200mAh બેટરી

ઈન્ફોકસ F125

ઈન્ફોકસ F125

કિંમત 1469 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 32 એમબી રેમ
 • 32 એમબી રોમ
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 2800mAh બેટરી

 iBall 2.8N Trignite

iBall 2.8N Trignite

કિંમત 1499 રૂપિયા

ફીચર

 • 2.8 ઇંચ ડિસ્પ્લે
 • 1.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 3000mAh બેટરી
 • ડ્યુઅલ સિમ, ડ્યુઅલ સ્ટેન્ડબાય

Videocon Bazoomba7 V2UA

Videocon Bazoomba7 V2UA

કિંમત 1470 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • 3000mAh બેટરી

Videocon Bazoomba5 V2RA

Videocon Bazoomba5 V2RA

કિંમત 1195 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 1 એમબી રોમ
 • 0.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 4000mAh બેટરી

સેલ્કોન સી770 રિટર્ન

સેલ્કોન સી770 રિટર્ન

કિંમત 1500 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 1.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 2800mAh બેટરી
 • ઓટો કોલ રેકોર્ડ
 • વાયર ફ્રી એફએમ રેડિયો

iBall 2.4 Sumo-G2

iBall 2.4 Sumo-G2

કિંમત 1397 રૂપિયા

ફીચર

 • 2.4 ઇંચ ડિસ્પ્લે
 • 1.3 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા
 • 3000mAh બેટરી
 • ઓટો કોલ રેકોર્ડ
 • એલઇડી ટોર્ચ

English summary
We at GizBot have come up with a list of feature phones priced below Rs. 1,500 packed with capable battery that can give the best battery life. Do scroll down to take a look at these phones.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot