Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો તમે ફોનના કવરમાં પૈસા કે કાર્ડ રાખો છો, તો આ ભૂલ જીવલેણ બની શકે છે
આપણા દેશમાં જુગાડ સાવ સામાન્ય બાબત છે. ઘણીવાર લોકો પોતાના કામ પૂરા કરવા માટે નાના મોટા જુગાડ કરતા રહેતા હોય છે. ફોનના કવરમાં પૈસા રાખવા કે કાર્ડ રાખવા એ પણ આવો જ એક જુગાડ છે. મોટા ભાગે લોકો વોલેટ લઈ જવાની આળસે ફોનમાં જ 100ની નોટ કે બીજા કોઈ પૈસા અથવા કાર્ડ રાખતા હોય છે. જો તમે પણ આવું જ કરો છો, તો સાવચેત થઈ જવાની જરૂર છે. કારણ કે આ રીતે મોબાઈલમાં પૈસા કે કાર્ડ કેરી કરવા એ તમારા માટે જોખમ છેો. અહીં અમે તમને ડિટેઈલમાં સમજાવીશું કે આવું કેમ ન કરવું જોઈએ આનાથી શું નુક્સાન થઈ શકે છે.

ફોનમાં આગ લાગી શકે છે
સામાન્ય રીલે લોકો પોતાના મોબાઈલના પાછલા કવરમાં નોટ, સિક્કા અને ચાવી સહિત ઘણી બધી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ આ પ્રકારના જુગાડ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ભલે તમે નોટને ફોનના કવરમાં સંભાળીને રાખતા હો, પરંતુ તમારી આ આદત ખતરનાક સાબિત થઈ શકે છે.
જો તમારો ફોન વદારે ગરમ થાય છે, તો આ સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત પોનનો વધુ પડતો ઉપયોગ જો ખોટી રીતે થાય, તો પણ તમારો ફોન ગરમ થઈ શકે છે, અને પાછલ રાખેલા પૈસા આગ લગાડી શકે છે. સામાન્ય રીતે ફોનમાં આગ ત્યારે લાગે છે, જ્યારે પ્રોસેસર કે બેટરી વધું પડતું કામ કરે. આના માટે ફોન પર ખોટા પ્રકારનું કવર પણ હોઈ શકે છે. વધારે પડતી વસ્તુઓ જો ફોનની પાછળની બાજુ હોય તો ફોન જલ્દી ગરમ થઈ જાય છે.
ફોનના કવરથી સર્જાઈ શકે છે સમસ્યા
તમને એ પણ જણાવી દઈએ કે સામાન્ય રીતેફોનમાં બદા જ પ્લાસ્ટિકનું કવર યુઝ કરતા હોય છે. આ કવરની અસર ફોનના પ્રોસેસર પર પણ પડી શકે છે, અને ફોન ઓવરહીટ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ફોનની પાછળ કરન્સી નોટ છે, તો તે કાગળ સળગી શકે છે. ફોનનું પ્રોસેસર ગરમ થાય તો આ કાગળ આગ પકડી શકે છે. જેને કારણે ફોનમાં બ્લાસ્ટ થવાનું જોખમ પણ રહે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications