એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ

By Gizbot Bureau
|

એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ફરી એક વખત એક ૨૦મી ઓક્ટોબરથી ૨૫મી ઓક્ટોબર સુધી ચાલશે અને આ સમય દરમિયાન ઘણા બધા સ્માર્ટફોન પર એમેઝોન દ્વારા ડિસ્કાઉન્ટ અને office પણ આપવામાં આવશે તો આ શહેરની અંદર કયા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેના વિશે અમે એક સૂચિ તૈયાર કરી છે.

એમેઝોન

એમેઝોન દ્વારા આ સેલ દરમ્યાન એરટેલ દ્વારા 1100 20gb એડિશનલ ડેટા એક્સિસ અને સિટી બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર નો કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન્સ વગેરે જેવી ઓફર્સ સ્માર્ટફોન ની ખરીદી પર આપવામાં આવશે.

વનપ્લસ 7

વનપ્લસ 7

આ સ્માર્ટફોનને 9,999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે અને તે 6.4 ઇંચની એમોલેડ ડિસ્પ્લે ની સાથે આવે છે.

ઓપ્પો રેનો

ઓપ્પો રેનો

આ સ્માર્ટફોનની કિંમત પણ રૂપિયા 19990 રાખવામાં આવી છે અને તેની અંદર 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ ની સાથે 6.3 ઇંચની ડિસ્પ્લે અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

નોકિયા 6.2

નોકિયા 6.2

આ સ્માર્ટફોન રૂપિયા 14999 ની કિંમત પર 6.3 inch ની ફુલ એચડી plus ડિસ્પ્લે ની સાથે ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 14999 રાખવામાં આવી છે અને તેની અંદર 4500 એમએએચની બેટરી type-c ચાર્જિંગ કોર્ટની સાથે આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી 10 પ્લસ

સેમસંગ ગેલેક્સી 10 પ્લસ

આ સ્માર્ટફોન રૂપિયા 79999 ની કિંમત પર બાર જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોનમાં ઇએમઆઇ માટેના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

વનપ્લસ 7 પ્રો

વનપ્લસ 7 પ્રો

આ સ્માર્ટફોન રૂપિયા 44900 99 ની કિંમત પર ખરીદી શકાય છે અને તેની અંદર સ્નપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે.

રેડમી

રેડમી

આ સ્માર્ટફોન રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેની 18 વર્ષનું ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની સાથે સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી m30s

સેમસંગ ગેલેક્સી m30s

આ સ્માર્ટફોન રૂપિયા 13999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવે છે જેની અંદર 6000 એમએએચ ની બેટરી ની સાથે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે.

એપલ આઈફોન એક્સ આર

એપલ આઈફોન એક્સ આર

આ સ્માર્ટફોન 44999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર એ12 બાયોનિક ચિપસેટ આપવામાં આવે છે.

ઓનર 20i

ઓનર 20i

આ સ્માર્ટફોન રૂપિયા 11999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે અને આગળની તરફ 6.21 ઇંચની એચડી પ્લસ વોટર ડ્રોપ નોચ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon's Great Indian Festival sale will soon be starting once again. The sale has plenty of offers on smartphones, electronic equipment, smart TVs, and other products.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X