Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
6 GB RAM ધરાવતા સ્માર્ટફોન, કિંમત 10000 કરતા પણ ઓછી
6 GB RAM ધરાવતા સ્માર્ટફોન સેમસંગ, ઓપ્પો, રિયલમી, શાઓમી સહિત લગભગ બધી જ કંપનીઓ ઓફર કરે છે. આટલી રેમ ધરાવતા ફોન હેંગ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જો તમે પણ સસ્તામાં 6 GB RAM ધરાવતા સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમને ઉપયોગી થશે. અહીં અમે તમને 6 GB RAM ધરાવતા એવા સ્માર્ટફોન વિશે જમાવીશું, જેની કિંમત 10,000 કરતા પણ ઓછી છે. એમેઝોન આવા ફોન્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ આપી રહ્યું છે.

Redmi 12C
આ સ્માર્ટફોનમાં જુદા જુદા વોરિયંટ અવેલેબલ છે. તેના ટોપ વેરિયંટમાં 6 જીબી રેમની સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ ફોનમાં પાવરફૂલ Mediatek Helio G85 પ્રોસેસર મળે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન 500 નીટ્સ પીક બ્રાઈટનેસ ધરાવતી HD+ ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી મળે છે, જે 10 Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે. એમેઝોન પર આ સ્માર્ટફોન માત્ર 9,299 રૂપિયાની કિંમતે મળે છે. યુઝર્સ તેને 451 રૂપિયાના માસિક હપતે પણ ખરીદી શકે છે.
Lava Blaze 2
લાવાના આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજ મળે છે. આ ફોન યુનિસોક ટી616 પ્રોસેસર પર કામ કરે છે. 5000 mAh બેટરી ધરાવતો આ સ્માર્ટફોન 18 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન 90 હર્ટ્ઝની રિફ્રેશ રેટ ધરાવતી પંચ હોલ ડિસ્પ્લે ધરાવે છે. સાથે જ તેમાં 13 મેગાપિક્સલનો AI ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ફોન એમેઝોન પર 8,967 રૂપિયામાં અવેલેબલ છે. આ ફોન તમે 435 રૂપિયાના માસિક હપતે પણ ખરીદી શકો છો.
TECNO Camon 19 Neo
ટેક્નોનો આ સ્માર્ટફોન 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ સ્માર્ટફોન 48 મેગાપિક્સલનો AI ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. સાથે જ આ ફોનમાં 6.8 ઈંચની LTPS ડિસ્પ્લે મળે છે. આ ફોન MediaTek Helio G85 પ્રોસેસર અને 5000 mAhની બેટરીથી સજ્જ છે. એમેઝોન પર આ ફોનની કિંમત માત્ર 8,999 રૂપિયા છે. આ ફોન તમે 436 રૂપિયાના સરળ હપતે પણ ખરીદી શકો છો. સાથે જ આ સ્માર્ટફોન પર તમે એક્સચેન્જ ઓફર અંતર્ગત એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications