Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
6000 mAh બેટરી ધરાવતા આ ફોન્સ પર મળી રહી છે ઓફર, ખરીદો એકદમ સસ્તામાં
જો તમે તમારા સ્માર્ટફોનને વારંવાર ચાર્જ કરીને થાકી ગયા છો, અને હવે તમે એવો ફોન શોધી રહ્યા છો, જેની બેટરી ઓછામાં ઓછી 2-3 દિવસ સુધી ચાલે તો તમે 6000 mAh બેટરી ધરાવતા સ્માર્ટફોન ખરીદી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને આવા ફોન વિશે અને તેના પર મળતી બમ્પર ઓફર્સ વિશે વાત કરીશું. આ ડિવાઈસને તમે ઓછી કિંમતે ખરીદી શકો છો. આ ફોન્સની કિંમત શું છે અને તેના પર કઈ ઓફર મળી રહી છે, તેના માટે આ આખો આર્ટિકલ વાંચવો

TECNO Pova 5
ટેક્નોનો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. આ ફોનમાં 50 મેગાપિક્સનલો કેમેરા મળી રહ્યો છે, જે વીડિયો સ્ટેબિલાઈઝેશન ફીચરથી સજ્જ છે. સેલ્ફી માટે તેમાં ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરા છે. આ ઉપરાંત આ ફોનમાં Helio G99 પ્રોસેસર અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ અને વર્ચ્યુઅલ રેમની સુવિધા મળે છે. આ ફોનમાં 6.78 ઈંચની FHD+ ડૉટ ઈન ડિસ્પ્લે છે. જેનો રિફ્રેશ રેટ 10 હર્ટ્ઝ છે. 6000 mAhની બેટરી ધરાવતા આ ફોનની કિંમત 11,999 રૂપિયા છે. જ્યારે તેના પર 350 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.
Samsung Galaxy M34 5G
Samsung Galaxy M34 5Gમાં સુપર એમોલેડ ડિસ્પ્લે મળે છે. આ ફોનની સ્ક્રીન સાઈઝ 6.5 ઈંચ અને રિઝોલ્યુશન 1080*2340 પિક્સલ છે. ફોટોગ્રાફી માટે તેમાં એન્ટી શોકિંગ 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. 6000 mAhની બેટરી ધરાવતા ફોનની કિંમત માત્ર 15,999 રૂપિયા છે. જેના પર તમને 1,200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
Moto G60
મોટોરોલાના આ ફોનની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે EMIથી ખરીદવા ઈચ્છો તો 727 રૂપિયાના ઈએમઆઈ પણ કરાવી શકો છો. આ ફોન જો તમે સિટીબેન્કના કાર્ડથી ખરીદશો તો 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Moto G60માં 108 મેગાપિક્સલનો કેમેરા અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે. આ ફોનમાંક વાલકોમ સ્નેપડ્રેગન 732જી પ્રોસેસરની સાથે 6000 mAhની બેટરી મળે છે. આ ફોનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળે છે. સાથે જ આ ફોનમાં NFC જેવા ફીચર્સ પણ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications