Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન, બેસ્ટ 8 સ્માર્ટફોન ડ્યુરેબલ ડિસ્પ્લે સાથે
જો તમારા સ્માર્ટફોનમાં પહેલાથી જ સારું સ્ક્રીન પ્રોટેક્શન આપવામાં આવેલું હોય તો તેનાથી ઘણો ફાયદો થાય છે.
સ્માર્ટફોન ખરીદતી વખતે તેમાં ધ્યાન આપવા જેવી બાબત ડિસ્પ્લે છે. સ્માર્ટફોન ડિસ્પ્લે એક ડિજિટલ ડોર જેવું કામ કરે છે. જેમાં આપણે એપ, ઈન્ટરનેટ ઍક્સેસ, સ્ટ્રીમ વીડિયો, ગેમ રમવું અને બીજા ઘણા ટાસ્ક પરફોર્મ કરી શકો છો.
આપણે સ્માર્ટફોન ડિસ્પ્લેને સુરક્ષિત રાખવા માટે તેને સ્ક્રીન ગાર્ડ અને ટેમ્પર્ડ ગ્લાસથી સુરક્ષિત કરીયે છે.
પરંતુ જો તમારા સ્માર્ટફોનમાં પહેલાથી જ સારું સ્ક્રીન પ્રોટેક્શન આપવામાં આવેલું હોય તો તેનાથી ઘણો ફાયદો થાય છે. જયારે સ્માર્ટફોન સ્ક્રીન પ્રોટેક્શનની વાત કરવામાં આવે તો કોરીંગ ગોરીલા ગ્લાસ બેસ્ટ ઓપશન સાબિત થાય છે.
રિલાયન્સ નોન પ્રાઈમ નંબર ડિસ્કનેક્ટ કરી રહ્યું, કઈ રીતે નંબર ટકાવવો
હાલમાં લેટેસ્ટ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. આ ગ્લાસ હાલમાં ખુબ જ ઓછા સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં અમે 8 એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન ઉપયોગ કરવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્ષી એસ8
- 5.8 ઇંચ કવાડ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
- ઓક્ટાકોર એક્સીનોસ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
- 4 જીબી/ 6 જીબી રેમ
- 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
- વાઇફાઇ
- એનએફસી
- બ્લ્યુટૂથ
- ડ્યુઅલ સિમ
- ડ્યુઅલ પિક્સલ 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- આઇરિશ સ્કેનર
- ફિંગરપ્રિન્ટ સ્કેનર
- 3000mAh બેટરી
- 5.5 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન
- ઓક્ટાકોર હુવાઈ કિરીન 960 પ્રોસેસર
- 4 જીબી/ 6 જીબી રેમ
- 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 20 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 3750mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન
- 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ મેમરી
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- 8 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3160mAh બેટરી
- 5.1 ઇંચ 1960*1080 પિક્સલ કવાડ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન
- ઓક્ટાકોર હુવાઈ કિરીન 960 પ્રોસેસર
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 20 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 3200mAh બેટરી
- 5.7 ઇંચ 2560*1440 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન
- ઓક્ટાકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
- 4 જીબી રેમ
- 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- 4G LTE
- 3000mAh બેટરી
- 6.2 ઇંચ કવાડ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
- ઓક્ટાકોર એક્સીનોસ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
- 4 જીબી/ 6 જીબી રેમ
- 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
- વાઇફાઇ
- એનએફસી
- બ્લ્યુટૂથ
- ડ્યુઅલ સિમ
- ડ્યુઅલ પિક્સલ 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- આઇરિશ સ્કેનર
- ફિંગરપ્રિન્ટ સ્કેનર
- 3500mAh બેટરી
- 5.5 ઇંચ 2560*1440 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન
- ઓક્ટાકોર સ્નેપડ્રેગન 810 પ્રોસેસર એડ્રેનો 430 જીપીયુ સાથે
- 3 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- વોટર રજિસ્ટન્ટ
- ફિંગરપ્રિન્ટ સ્કેનર
- 4G LTE
- 3200mAh બેટરી
- 5.5 ઇંચ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
- સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
- 5000mAh બેટરી
- સુપર ડ્યુઅલ લેન્સ કેમેરા ટેક્નોલોજી
- એન્ડ્રોઇડ 6.0

હુવાઈ પી10 પ્લસ

વિવો વી5 પ્લસ

હુવાઈ પી10

એચટીસી યુ અલ્ટ્રા

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ

એચટીસી 10 ઇવો

આસુસ ઝેનફોન 3 ઝૂમ ZE553KL
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470



Click it and Unblock the Notifications