ભારતમાં 4 જીબી રેમ ધરાવતા બજેટ સ્માર્ટફોન

By: anuj prajapati

સ્માર્ટફોનની ટેક્નોલોજી દિવસે ને દિવસે ખુબ જ આગળ વધી રહી છે. આજે આપણી પાસે સેલ્ફી સેન્ટ્રીક કેમેરા, લાંબા બૅટરી લાઇફ વગેરે સાથે સ્માર્ટફોન છે.

ભારતમાં 4 જીબી રેમ ધરાવતા બજેટ સ્માર્ટફોન

હવે જો સ્માર્ટફોન પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો સ્માર્ટફોન માં રેમ ખુબ જ સારી હોવી જરૂરી છે. બજારમાં 6 જીબી રેમ સુધી સ્માર્ટફોન છે અને 8 જીબી રેમ પણ આવતા મહિનાઓમાં હેન્ડસેટ્સમાં જોવા મળે તેવી શક્યતા છે.

જ્યારે 6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન ની સંખ્યા મર્યાદિત છે, ત્યારે 4 જીબી રેમ સહિત અસંખ્ય સ્માર્ટફોન સરળ અને કાર્યક્ષમ કામગીરી કરી શકે છે. મિડ રેન્જ માર્કેટ સેગમેન્ટમાં પણ, અમારી પાસે ઘણા બધા સ્માર્ટફોન છે

અહીં અમે તમને 4 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, જે તમને સ્માર્ટફોન પસંદ કરવામાં મદદ કરશે.

મોટો જી5 પ્લસ

મોટો જી5 પ્લસ

કિંમત 14,999 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
  • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 3 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 2800mAh બેટરી

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 10,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી

વિવો વી5

વિવો વી5

કિંમત 15,890 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • 4G VoLTE
  • 3000mAh બેટરી

લેનોવો પી2

લેનોવો પી2

કિંમત 12,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 3 જીબી/ 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • 4G VoLTE
  • 5100mAh બેટરી

લેનોવો કે6 નોટ

લેનોવો કે6 નોટ

કિંમત 14,269 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 3 જીબી/ 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી

ઓપ્પો એફ1એસ

ઓપ્પો એફ1એસ

કિંમત 16,499 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 3 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 3075mAh બેટરી

કૂલપેડ નોટ 5

કૂલપેડ નોટ 5

કિંમત 10,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 1.5GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
  • 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • 4G VoLTE
  • 4010mAh બેટરી

મોટો એમ

મોટો એમ

કિંમત 13,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2.2GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • 4G VoLTE
  • 3050mAh બેટરી

લેનોવો ઝેડ2 પ્લસ

લેનોવો ઝેડ2 પ્લસ

કિંમત 13,499 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2.15GHz સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
  • 3 જીબી/ 4 જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • 4G VoLTE
  • 3500mAh બેટરી

ઝેડટીઈ બ્લેડ એ2 પ્લસ

ઝેડટીઈ બ્લેડ એ2 પ્લસ

કિંમત 11,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો એલઇડી ફ્લેશ સાથે
  • 4G VoLTE
  • 5000mAh બેટરી

Read more about:
English summary
Here is a list of 4GB RAM smartphones in the mid-range market segment that can render a smooth performance without any significant lag or clutter
Please Wait while comments are loading...

Social Counting