Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
CMF Phone (1) હવે ભારતમાં થશે લોન્ચ, જાણો કઈ તારીખે લોન્ચ થશે ફોન
CMF Phone (1)ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. આ સ્માર્ટફોન ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં જોવા મળશે. હાલ તો આ પોનનું ટીઝર સામે આવ્યું છે, જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફોનમાં પાછળની બાજુ લેધર ફિનિશ મળશે. આ ફોન ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ થશે. CMF Phone (1) લોન્ચ થવાની સાથે જ Xiaomi, Vivo, Oppo જેવી સ્માર્ટફોન બ્રાન્ડઝની કોમ્પિટિશન વધી જવાની છે.
કંપનીના કહેવા પ્રમાણે CMF Phone (1)માં જબરજસ્ત આકર્ષક ડિઝાઈન આપવામાં આવી છે, જે યુઝર્સને ખૂબ જ પસંદ આવશે. હાલ તો આ હેન્ડસેટની ડિઝાઈન અને ડાયમેન્શનને લઈને વધુ ખુલાસો નથી થયો. પૂરેપૂરી માહિતી તો લોન્ચિંગ બાદ જ સામે આવશે.

કેવા હશે CMF Phone (1)ના ફીચર્સ
અત્યાર સુદઈ જે લીક્સ અને રિપોર્ટ્સ સામે આવ્યા છે તે પ્રમાણે CMF Phone (1) સ્માર્ટફોનમા 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી OLED ડિસ્પ્લે મળી શકે છે, જેની સાઈઝ 6.67 ઈંચ હશે. આ ફોનમાં મીડિયાટેક પ્રોસેસર સહિત 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. આ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલર રિયર કેમેરા સેટઅપ હશે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિગ માટ ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા મળવાની શક્યતા છે.
CMF Phone (1)માં 5000 mAhની દમદાર બેટરી પણ હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ઉપરાંત કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સ્લોટ, વાઈ ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ અને યુએસબી ટાઈપ સી પોર્ટ જેવા સ્પેક્સ મળવાના છે
કેટલી હશે આ ફોનની કિંમત?
કંપનીએ સત્તાવાર રીતે તો હજી સુધી આ ફોનની કિંમત જાહેર નથી કરી, પરંતુ દાવો કરાઈ રહ્યો છે કે આ અપકિંગ CMF Phone (1) સ્માર્ટફોન જુલાઈ મહિનાની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. જેની કિંમત 23,290 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ ફોન જુદા જુદા કલર ઓપ્શનમાં પણ અવેલેબલ થશે.
CMF Buds
CMF Buds 2024માં જ માર્ચ મહિનામાં લોન્ચ થયા હતા. આ ઈયરબડ્ઝની કિંમત 2499 રૂપિયા રાખવામાં આવી છે. આ બડ્ઝમાં એચડી માઈક્રોફોન પણ મળે છે, જેનાથી ક્લિયર વોઈસ આવે છે. શાનદાર સાઉન્ડ એક્સપીરિયન્સ માટે 12.4 mmના ડ્રાઈવર આપવામાં આવ્યા છે. આ બડ્ઝમાં ફાસ્ટ પેરિંગ સપોર્ટ પણ છે. ફૂલ બેટરી ચાર્જમાં આ બડ્ઝ 8 કલાક સુધી ચાલે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications