Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોનમાં વાઈરસ તો નથી ને, કોઈ પણ સોફ્ટવેર વગર આ રીતે જાણો
આખા દેશમાં લગભગ 3.6 બિલિયન કરતા પણ વધારે એન્ડ્રોઈડ યુઝર્સ છે. આ ઓપરેટિંગ સિસ્ટમ સસ્તા સ્માર્ટફોનથી લઈને પ્રીમિયમ સેગમેન્ટના ફોનમાં પણ આવે છે. જેમ કે એન્ડ્રોઈડ યુઝર્સ હંમેશા એવા સ્કેમર્સના સોફ્ટ ટાર્ગેટ પર હોય છે, જે માલવેર મોકલીને ગ્રાહકોના ડેટા અને માહિતી હૅક કરી લે છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે સૌથી મોટી મુશ્કેલી એ જ છે કે તેમાં ઈઝીલી સાઈડ એપ પણ ઈન્સ્ટોલ થઈ શકે છે, એટલે કે કોઈ પણ થર્ડ પાર્ટી એપ તેમાં આસાનીથઈ ઈન્સ્ટોલ કરી શકાય છે. સરળ ભાષામાં સમજાવીએ તો એન્ડ્રોઈડમાં કોઈ પણ એપ ગમે ત્યાંથી ઈન્સ્ટોલ કરી શકાય છે.
એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમની મૂળ માલિકીની કંપની ગૂગલ પણ આ વાત સુપેરે જાણે છે. આ સમસ્યા વિશે માહિતી હોવાને કારણે જ ગૂગલ પોતાના એન્ડ્રોઈડ યુઝર્સને ફોન સ્કેન કરવાની ફેસિલિટી પણ આપે છે. જેના દ્વારા યુઝર્સ ફોનને સ્કેન કરીને માલવેર કે પછી વાઈરસ અંગે જાણી શકે છે. સાથે જ કોઈ એન્ટીવાઈરસ એપ ઈનસ્ટોલ કરીને પણ પોતાના ફોનને સ્કેન કરી શકે છે. પણ કેવી રીતે, તો ચાલો આ આર્ટિકલમાં આગળ જાણીએ.

આ નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને જાણો કે તમારા ફોનમાં વાઈરસ હોય છે કે નહીં.
સૌથી પહેલા તમારા ફોનને અનલોક કરો અને ગૂગલ પ્લે સ્ટોર પર જાવ. હવે રાઈટ સાઈડ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ ફોટો પર ટેપ કરો. હવે ત્યાં પ્લે પ્રોટેક્ટ લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો. બાદમાં તમને સ્કેન લખેલો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
આ પ્રોસેસ કર્યા બાદ તમે માત્ર બે મિનિટમાં જ ગૂગલ પ્લે સ્ટોર તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરેલી દરેક એપ્સને સ્કેન કરી નાખશે અને જો કોઈ શંકાસ્પદ એપ હશે, તો તેના વિશે માહિતી પણ આપશે. આ રીતે તમે સરળતાથી ચેક કરી શકો છો કે તમારા ફોનમાં વાઈરસ છે કે નહીં.
જો ફોનમાં વાઈરસ હોય તો આ રીતે હટાવો. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સૌથી પહેલા તમારા ફોનને પાવર ઓફ કરો અને રિબૂટ કરો. આમ તો પાવર ઓફ કરવાથી કે રિબૂટ કરવાથી ફોનમાં રહેલા મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. સાથે જ કોઈ હાર્ડવેરમાંથી પાવર ઓછો કરવાની પણ આ એક સરળ રીત છે. જો તમારા હાર્ડવેર માલવેર કે અ્ન્ય વાઈરસથી પ્રભાવિત હશે, તો રિબૂટ કરવાથી તેની અસર ઝીરો થઈ જશે.
બાદમાં ઓપરેટિંગ સિસ્ટમને ફરી ઈન્સ્ટોલ કરો. આ સ્ટેપ તમારે ખૂબ જ ધ્યાનથી કરવાનું છએ. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમને રિઈન્સ્ટોલ કરવાથઈ તમારો બધો જ ડેટા જતો રહેશે. એટલે આ ટાસ્ક કરતા પહેલા તમારો બધો જ ડેટા બેકઅપમાં રાખી લો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications