2000 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ બેસ્ટ સ્માર્ટફોન

By: anuj prajapati

હાલમાં સ્માર્ટફોન મેકર્સ ઓછી કિંમતમાં પણ જરૂરી હાર્ડવેર અને ફીચર સાથે સારા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યા છે. આ સ્માર્ટફોન ઓછું બજેટ ધરાવતા સ્માર્ટફોન યુઝર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

2000 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં ખરીદો, આ બેસ્ટ સ્માર્ટફોન

ડિજિટલ ઈકોનોમી વધારવા માટે સરકાર પણ લોકોને પ્રેરિત કરી રહી છે. હાલમાં ભીમ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. જેને અત્યાર સુધીમાં 1 કરોડ લોકો ઘ્વારા ડાઉનલોડ પણ કરી દેવામાં આવી છે. હાલમાં એવી પણ ખબર આવી છે કે સરકાર કેટલીક લોકલ વેન્ડર કંપની સાથે મળીને ઓછી કિંમતમાં સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.

વર્ષ 2017 માં જોવાલાયક મોબાઈલ એપ ડેવલોપમેન્ટ ટ્રેન્ડ.

2000 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં મળતા સ્માર્ટફોન લોકોને ડિજિટલ બનવામાં મદદ કરે છે અને તેની સાથે સાથે તેમનું બજેટ પણ બગાડતું નથી.

સેમસંગ ઘ્વારા ગેલેક્ષી નોટ 7 બ્લાસ્ટનું કારણ જણાવવામાં આવ્યું.

આજે અમે અહીં કેટલાક એવા સ્માર્ટફોન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, જેની કિંમત ઓછી છે અને બેસ્ટ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનની કિંમત 2000 રૂપિયા કરતા પણ ઓછી છે. જેને તમે સરળતાથી ખરીદી શકો છો અને ગિફ્ટ પણ કરી શકો છો.

Spice Xlife 415

Spice Xlife 415

કિંમત- 1974 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • એન્ડ્રોઇડ વી5.1 લોલીપોપ
 • 1.2GHz કવાડકોર પ્રોસેસર
 • 4 ઇંચ, 640*480 પિક્સલ ડિસ્પ્લે, ડ્રેગનટ્રેલ ડિસ્પ્લે ગ્લાસ પ્રોટેક્શન
 • 3.2 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા, 1.3 મેગાપિક્સલ સેક્ન્ડરી કેમેરા
 • ડ્યુઅલ સિમ, વાઇફાઇ, 3જી
 • 512 એમબી રેમ
 • 4 જીબી ઇન્ટરનલ મેમરી
 • 1600 mAh બેટરી
Karbonn Alfa A112

Karbonn Alfa A112

કિંમત- 1939 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 1GHz સિંગલ કોર પ્રોસેસર
 • 256 એમબી રેમ, 512 એમબી રોમ
 • 2 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેક્ન્ડરી કેમેરા
 • ડ્યુઅલ સિમ, વાઇફાઇ, 2જી
 • બ્લ્યુટૂથ, એફએમ રેડિયો
 • 1300 mAh બેટરી
Spice Xlife 405

Spice Xlife 405

કિંમત- 2000 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 1GHz સિંગલ કોર પ્રોસેસર
 • 256 એમબી રેમ, 512 એમબી રોમ
 • 2 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેક્ન્ડરી કેમેરા
 • ડ્યુઅલ સિમ, વાઇફાઇ, 2જી
 • બ્લ્યુટૂથ, એફએમ રેડિયો
 • 1300 mAh બેટરી
Intex Aqua G2

Intex Aqua G2

કિંમત- 1929 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 2.8 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • સિંગલ કોર 8810 પીએલ 32 બીટ પ્રોસેસર
 • 256 એમબી રેમ, 512 એમબી રોમ
 • વીજીએ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે
 • વીજીએ ફ્રન્ટ કેમેરો
 • ડ્યુઅલ સિમ, વાઇફાઇ, 2જી
 • બ્લ્યુટૂથ, એફએમ રેડિયો
 • 1100 mAh બેટરી
Karbonn Alfa A110

Karbonn Alfa A110

કિંમત- 1999 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 3.5 ઇંચ ટચ સ્ક્રીન 320*480 પિક્સલ રિઝોલ્યૂશન
 • 3 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેક્ન્ડરી કેમેરા
 • એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ
 • 1GHz સિંગલ કોર પ્રોસેસર
 • 256 એમબી રેમ, 512 એમબી રોમ
 • 1300 mAh બેટરી
Videocon Infinium Zest Flame

Videocon Infinium Zest Flame

કિંમત- 1499 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 3.5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1GHz સિંગલ કોર પ્રોસેસર
 • 256 એમબી રેમ, 512 એમબી રોમ
 • 3 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરો
 • ડ્યુઅલ સિમ, વાઇફાઇ, 2જી
 • બ્લ્યુટૂથ, એફએમ રેડિયો
 • 1400 mAh બેટરી
Karbonn A108 Plus

Karbonn A108 Plus

કિંમત- 1999 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 3.5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1GHz સિંગલ કોર પ્રોસેસર
 • 256 એમબી રેમ
 • 2 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા ડ્યુઅલ ફ્લેશ સાથે
 • ડિજિટલ ફ્રન્ટ કેમેરા
 • ડ્યુઅલ સિમ, વાઇફાઇ, 2જી
 • બ્લ્યુટૂથ, એફએમ રેડિયો
 • 1100 mAh બેટરી
Micromax Bolt A24

Micromax Bolt A24

કિંમત- 2000 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 2.8 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1GHz એસસી6820 કોર્ટેક્સ એ5 પ્રોસેસર
 • 256 એમબી રેમ
 • ડ્યુઅલ સિમ
 • 0.3 એમપી રિયર કેમેરા
 • વાઇફાઇ, 2જી
 • બ્લ્યુટૂથ, એફએમ રેડિયો
Karbonn A108 (White)

Karbonn A108 (White)

કિંમત- 1945 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 3.5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1GHz પ્રોસેસર
 • 256 એમબી રેમ
 • ડ્યુઅલ સિમ
 • 2 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ફ્લેશ લાઈટ સાથે, ડિજિટલ ફ્રન્ટ કેમેરા
 • 1300 mAh બેટરી
Datawind Pocket Surfer 2G4* (Black, 512 MB)

Datawind Pocket Surfer 2G4* (Black, 512 MB)

કિંમત- 1450 રૂપિયા

ખરીદવા માટે અહીં ક્લિક કરો.

ફીચર:

 • 256 એમબી રેમ, 512 એમબી રોમ
 • 3.5 ઇંચ એચવીજીએ ડિસ્પ્લે
 • 0.3 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા
 • 900 mAh બેટરી
Read more about:
English summary
Today, we at GizBot, have listed some of the cheap and best smartphones that are available in India for purchase below a price point of Rs. 2,000.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot