રૂ. 20,000 કરતા ઓછી કિંમત માં ખરીદવા માટે બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન

By Gizbot Bureau
|

આજ ના સ્માર્ટફોન ઘણી બધી વસ્તુઓ કરી શકતા હોઈ છે, હવે તે માત્ર કોલિંગ અને મેસેજીસ પૂરતા સીમિત નથી રહ્યા. અને આજ ના સમય ની અંદર ગેમિંગ માટે પણ સ્માર્ટફોન એ એક બેસ્ટ ડીવાઈસ બની ચૂક્યું છે જેનું કારણ તેની અંદર આપવા માં આવતી અમુક બેસ્ટ ગેમ્સ જેવી કે પબજી વગેરે છે. અને ઘણી બધી કંપની જેવી કે રિઅલમી, રેડમી અને પોકો જેવી કંપની ના સ્માર્ટફોન આ ગેમ્સ ને ખુબ જ સારી રીતે હેન્ડલ પણ કરી શકે છે.

રેડમી નોટ 9 પ્રો

દા.ત. તાજેતર માં લોન્ચ કરવા માં આવેલ રેડમી નોટ 9 પ્રો અથવા રિઅલમી 6 પ્રો અથવા પોકો એક્સ2 આ બધા જ સ્માર્ટફોન ની અંદર 4જીબી રેમ અથવા તેના કરતા વધુ આપવા માં આવેલ છે અને અને સાથે સાથે ફાસ્ટ પ્રોસેસર પણ આપવા માં આવે છે. અને તેના કારણે તે ગેમિંગ માટે એક પરફેક્ટ ફોન બની જાય છે.

અને સાથે સાથે આ બધા જ સ્માર્ટફોન એ રૂ. 20,000 કરતા ઓછી કિંમત માં આવે છે જેથી તે બજેટ ફ્રેન્ડલી પણ બની જાય છે. તો ગેમિંગ માટે ના બેસ્ટ સ્માર્ટફોન રૂ. 20,000 કરતા ઓછી કિંમત માં ક્યાં છે તેના વિષે જાણવા માટે આગળ વાચો.

રિઅલમી એક્સ2

રિઅલમી એક્સ2

આ સ્માર્ટફોન ને 3 વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે જેની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેની કિંમત રૂ. 17,499 રાખવા માં આવેલ છે. તેના 6જીબી રેમ ને 128જીબી સ્ટોરેજ ની કિંમત રૂ. 18499 રાખવા માં આવેલ છે. અને તેના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ની કિંમત રૂ, 19499 રાખવા માં આવેલ છે. અને તેની અંદર સ્નેપડ્રેગન 730જી પ્રોસેસર આપવા માં આવે છે. અને તે ખુબ જ મોટી ગેમ્સ જેવી કે પબજી, કોલ ઓફ ડ્યુટી, ફોટનાઇટ વગેરે જેવી ગેમ્સ ને ખુબ જ સારી રીતે હેન્ડલ કરી શકે છે.

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો

આ રેડમી નો બીજો એક એવો સ્માર્ટફોન છે કે જે આ પ્રકાર ની હાઈ એન્ડ ગેમ્સ ને હેન્ડલ કરી શકે છે. આ સ્માર્ટફોન 6.53 ઇંચ ની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે ની સાથે આવે છે, જેની અંદર એફએચડી પ્લસ રિઝોલ્યુશન આપવા માં આવે છે અને તે એચડીઆર 10 સર્ટિફિકેશન ની સાથે આવે છે. અને સાથે સાથે તે 91 સ્ક્રીન ટુ બોડી રેશન પણ આપે છે. સાથે સાથે રેડમી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રેડમી નોટ 8 પ્રો પર પબજી હાઈ ગ્રાફિક સેટિંગ પર ચલાવી શકાય છે. અને તેની અંદર પણ ત્રણ વેરિયન્ટ આપવા માં આવે છે. 6જીબી રેમ એન 64જીબી સ્ટોરેજ જેની કિમ રૂ. 13790 છે, 6જીબી રેમ અને 28જીબી સ્ટોરેજ, જેની કિંમત રૂ. 15890 રાખવા માં આવેલ છે. અને 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ જેની કિંમત રૂ. 17998 રાખવા માં આવેલ છે.

રિઅલમી 6

રિઅલમી 6

આ સ્માર્ટફોન ની અંદર પણ 6.5 ઇંચ ની એફએચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેની અંદર પંચ હોલ કેમેરા આપવા માં આવે છે, અને આ સ્માર્ટફોન ની અંદર 90હર્ટઝ નો રિફ્રેશ રેટ પણ આપવા માં આવે છે. જેના દ્વારા સ્મૂથ યુઆઈ ટ્રાન્સમિશન ની અસર જોવા મળશે. અને તેની અંદર મીડિયા ટેક હેલીઓ જી90ટી પ્રોસેસર આપવા માં આવે છે. કે જે પબજી અને વગેરે તેના જેવી ગેમ્સ ને સારી રીતે હેન્ડલ કરી શકે છે.

રિઅલમી 6 પ્રો

રિઅલમી 6 પ્રો

ભારત ની અંદર સ્નેપડ્રેગન 720જી ની સાથે લોન્ચ કરવા માં આવેલ આ પ્રથમ સ્માર્ટફોન છે, અને તેની અંદર આપવા માં આઈવલ 8એનેમ નું પ્રોસેસર ખુબ જ સારી રીતે કામ કરે છે. અને તેના કારણે તે પબજી, કોલ ઓફ ડ્યુટી વગેરે જેવી ગેમ્સ ને ખુબ જ સારી રીતે રમી શકે છે. પરંતુ તેના સૌથી હાઈ એન્ડ મેચોળેલ કે જેની અંદર 8જીબી રમે અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે તેની કિંમત રૂ. 19999 રાખવા માં આવેલ છે.

રેડમી નોટ 9 પ્રો

રેડમી નોટ 9 પ્રો

શાઓમી દ્વારા લોન્ચ કરવા માં આવેલ આ લેટેસ્ટ રેડમી સ્માર્ટફોન છે, અને આ સ્માર્ટફોન ની અંદર ઈસરો નું નવ આઈસી નેવિગેશન સિસ્ટમ પણ આપવા માં આવે છે, અને તેની અંદર સ્નેપડ્રેગન 720જી પ્રોસેસર આપવા માં આવે છે, અને તેની કિંમત રૂ, 14999 થી શરૂ કરવા માં આવે છે. અને તેની અંદર 6.67 ઇંચ ની એફએચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે, અને તેના કારણે આ એક ખુબ જ સારો ગેમીંગ સ્માર્ટફોન સાબિત થઇ શકે છે.

Best Mobiles in India

English summary
Take for instance the newly launched Redmi Note 9 Pro or the Realme 6 Pro or even the Poco X2. These smartphones come with either 4GB or higher RAM options and feature one of the fastest processors, making it ideal for gaming as well. Also, these smartphones are priced less than Rs. 20,000, coming within the budget.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X