ભારત માં ખરીદી માટે ઉપલબ્ધ બેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન

By Gizbot Bureau
|

ભારતનું સ્માર્ટફોન માર્કેટ એપ બજેટ માર્કેટ છે જેની અંદર બજેટ અથવા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન વધુ સારી રીતે વહેંચાય છે પરંતુ એ વાતમાં પણ કોઈ શંકા નથી કે ભારતની અંદર પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદનાર વર્ગ પણ ખૂબ જ મોટો છે અંતે ગ્રાહકો હંમેશાં હાઈલી ઇનોવેટિવ ફિચર સાથે અલગ અલગ બ્રાન્ડ ના પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે.

સ્માર્ટફોન

અને જો ભારતની અંદર પ્રીમિયમ સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો સૌથી વધુ પસંદગી કરવામાં આવતી બ્રાન્ડ વનપ્લસ છે કેમ કે તેઓના સ્માર્ટ ફોનની અંદર અફોર્ડેબલ કિંમત પર ખૂબ જ સારા ફિચર્સ મળી રહે છે સાથે સાથે લોકો દ્વારા બીજી ઘણી બધી બ્રાન્ડના સ્માર્ટફોનની પસંદગી પણ કરવામાં આવે છે જેની અંદર એપલ સેમસંગ એલજી વગેરેનો સમાવેશ થાય છે.

જો તમે પણ તમારા માટે એક પ્રિમિયમ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો આ આર્ટીકલ ની અંદર અમે તમારા માટે એક સૂચિ તૈયાર કરી છે.

વનપ્લસ 7 પ્રો

વનપ્લસ 7 પ્રો

કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા પ્રથમ સ્માર્ટફોન છે જેની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવતો હોય સાથે સાથે તેની અંદર ક્યુ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે તેની અંદર 6.67 ઇંચની એમોલેડ ડિસ્પ્લે લેવું હોય એની સાથે આવે છે જેમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા આપવામાં આવ્યું છે.

વિવો આઈ ક્યુ 3

વિવો આઈ ક્યુ 3

આ સ્માર્ટ ફોનની અંદર 6.44 ઇંચની એમોલેડ ડિસ્પ્લે સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે આપવામાં આવે છે જેની અંદર 4400 એમએએચની બેટરી 12 જીબી રેમ અને 256gb સ્ટોરેજ ની સાથે આપવામાં આવે છે જેની પાછળની તરફ કોડ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે.

એપલ આઈફોન 11 પ્રો મેક્સ

એપલ આઈફોન 11 પ્રો મેક્સ

આ અત્યાર સુધીનો સૌથી એડવાન્સ આઈફોન છે સિનિયર 6.5 ઇંચ ની સુપર એક્સ ડી આર ઓલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર એ એપલનું લેટેસ્ટ પ્રોસેસર એપલ a13 બાયોનિક ચિપસેટ પણ આપવામાં આવે છે જેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ

સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ

આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર 4500 એમએએચ ની બેટરી ની સાથે આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર પૂરો કેમેરા મોડ પણ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે અને આગળની તરફ સેલ્ફી માટે ૩૨ મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવે છે.

વનપ્લસ 7ટી પ્રો

વનપ્લસ 7ટી પ્રો

આ સ્માર્ટ ફોનની અંદર 6.67 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર અને તેની સાથે 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની અંદર 4085 એમએએચની બેટરી આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ

સેમસંગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા બીજો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે આ સ્માર્ટફોનની અંદર ફોલ્ડેબલ આ સ્ક્રીન આપવામાં આવે છે કે જે 6.7 iઇંચ ની ફોલ્ડેબલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
There is no denying that the premium smartphones also have their share of buyers. There are consumers who prefer smartphones with highly innovative features from various brands and these do carry a premium price label.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X