Just In
ભારતમાં ખરીદવા માટે બેસ્ટ મીડ-રેન્જ સ્માર્ટફોન્સ મે 2020 માં કયા છે
ભારતની અંદર મીડ-રેન્જ સ્માર્ટફોન્સ માર્કેટ ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું કારણ એ છે કે તેની અંદર પ્રીમિયમ સ્માર્ટ ફોન્સ એવા ફિચર્સ ખૂબ જ ઓછી કિંમતની સાથે આપવામાં આવે છે અને તેની અંદર ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ જેવી કે શાઓમી રીયલમી વગેરે જેવી ના નામ ખૂબ જ આગળ આવે છે અને હવે તેની અંદર ધીમે ધીમે સેમસંગ જેવી કંપનીઓ પણ આવી રહી છે.

રેડમી નોટ 9 પ્રો
કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા સૌથી લેટેસ્ટ સ્માર્ટફોન છે જેની અંદર code કેમેરા આપવામાં આવે છે જેમાં મુખ્ય સેન્સર મેગાપિક્સલનો છે અને તેની અંદર સ્નેપડ્રેગન 730g પ્રોસેસર 5020 એમએએચ ની બેટરી ની સાથે આપવામાં આવે છે.

રેડમી 6 પ્રો
આ સ્માર્ટ ફોનની અંદર ખૂબ જ સારો વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપવામાં આવે છે તેની અંદર 90 હદ ની અલ્ટ્રા સ્મૂથ ડિસ્પ્લે 6 ઈંચની આપવામાં આવે છે સાથે સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ પાવર બટન ની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર પણ સ્નેપડ્રેગન 720 થી પ્રોસેસર કેમેરા સેટ અપ ની સાથે આપવામાં આવે છે.

રેડમી નિત 8 પ્રો
આ સ્માર્ટ ફોનની અંદર પણ કેમેરા setup 64 પ્રાઇમરી સેન્સરની સાથે આપવામાં આવે છે જેની અંદર 4500 એમએએચની બેટરી મીડ્યતેક હેલીઓ જી90ટી પ્રોસેસરની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર ખૂબ જ સારો ગરમીનો અનુભવ પણ આપવામાં આવે છે.

રિઅલમી 6
આ સ્માર્ટફોનની અંદર 4.5 ઇંચની આઈ પી એલ સીડી ની રેલી યોજીને પ્રોસેસરની સાથે આપવામાં આવે છે જેની સાથે 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ 4301 ની બેટરી ની સાથે આપવામાં આવે છે.

પોકો એક્સ 2
આ સ્માર્ટફોનની અંદર 6.67 ઇંચની આઈ પી એલ સી ડી ડિસ્પ્લેસમેન્ટ 730 કી પ્રોસેસરની સાથે આપવામાં આવે છે ચીની અંદર 256 જીબી સુધીની સ્ટોરેજ સ્પેસ પણ આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનની અંદર 4500 એમએએચની બેટરી આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ30 એસ
આ સ્માર્ટ ફોનની અંદર ખૂબ જ મોટી 6000 એમએએચ ની બેટરી 6.4 iઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે ની સાથે આપવામાં આવે છે જેની અંદર ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ 31
આ સ્માર્ટફોનની અંદર કંપનીનું એક બીજી નો 9611 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 6gb રેમ ની સાથે કોર્ટ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મૂકી છે આ સ્માર્ટફોન ની અંદર પણ ખૂબ જ મોટી 6000 એમએએચની બેટરી આપવામાં આવે છે કે જે બે દિવસ સુધી ચાલી શકે છે.

રિઅલમી એક્સ2
આ સ્માર્ટફોનની અંદર 6.4 inch ની સુપર એમોલેડ ડિસ્પ્લે ક્વાડ કેમેરા સે કંપની સાથે આપવામાં આવે છે જેની અંદર મુખ્ય મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોન ની અંદર snapdragon 730g પ્રોસેસર આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086