5G Smartphone ખરીદો 12 હજાર કરતા પણ ઓછી કિંમતે, આ છે ઓપ્શન

By Gizbot Bureau
|

જો તમે નવો 5જી સ્માર્ટપોન ખરીદવાનું વિચારી રહ્યા છો, અને તમારું બજેટ ઓછું હોવાને કારણે નથી ખરીદી શક્તા તો આર્ટિકલ તમારી મદદ કરશે. આજે અમે તમને 12 હજારથી ઓછી કિંમતમાં મળનારા બેસ્ટ 5જી સ્માર્ટફોન અંગે માહિતી આપીશું. આ બજેટ સ્માર્ટફોનમાં તમને 5જી કનેક્ટિવિટીની સાથે સાથે સ50 મેગાપિક્સલનો કેમેરા અને 5000 mAhની દમદાર બેટરી પણ મળે છે. ]

5G Smartphone ખરીદો 12 હજાર કરતા પણ ઓછી કિંમતે, આ છે ઓપ્શન

Poco M6 5G

Poco M6 5G આ સ્માર્ટફોન 6 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. જેને તમે માત્ર 11,395 રૂપિયામાં એમેઝોનની વેબસાઈટ પરથી ખરીદી શકો છો. જો તમે બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરશો તો વધુ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શક્શો. ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.7 ઈચની ડિસ્પ્લે મળે છે, સાથે જ તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર પણ છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલનો એઆઈ કેમેરા મળે છે.

Lava Blaze 5G

Lava Blaze 5G સ્માર્ટપોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલ છે, જે એમેજોન પરથી તમે 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો લાવાના આ 5જી સ્માર્ટફોનમાં તમને 6.5 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર છે. જ્યારે ફોટોગ્રાફી માટે તેમાં 50 MP AI કેમેરા છે. આ ફોનની બેટરી 5000 mAhની છે.

Redmi 12C 5G

Redmi 12C 5G સ્માર્ટફોન તમે એમેઝોન પરથી 10,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ કિંમતમાં તમને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલ મળશે. ફીચર્સની વાત કરીએ તો તરેડમીના આ પોનમં 6.74 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં MediaTek Dimensity 6100+ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ફોટોગ્રાફી માટે તેમાં 50 MP AI કેમેરા છે. આ ફોનની બેટરી 5000 mAhની છે.

Itel P55 5G

Itel P55 5Gનું 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલ એમેજોન પરથી 10,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આઈટેલના આ ફોનમાં 6.6 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં તમને મીડિયાટેક ડાયમેન્સિટી 6080 પ્રોસેસરપણ છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનની બેટરી પણ 5000 mAhની છે.

Best Mobiles in India

English summary
Buy 5g smartphone only under Rs 12000 from Amazon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X