Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનથી બ્લોગ બનાવીને કરો લાખોની કમાણી, આ રહી બધી જ માહિતી
આજના સમયમાં ઓનલાઈન અને ડિજિટલાઝેશન દ્વારા એવા ઘણા નવા ક્ષેત્ર ક્રિએટ થયા છે, જેનાથી લોકો ઘરે બેઠા બેઠા લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. જેમાંથી એક છે બ્લોગિંગ, હાલ આ ફોર્મેટ સૌથી વધારે લોકપ્રિય છે.
જો તમે પણ બ્લોગિંગ ક્ષેત્રે તમારા કરિયરની શરૂઆત કરવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આજે આ આર્ટિકલમાં અમે તમને ફોનથી કેવી રીતે બ્લોગિંગ કરી શકાય, તેના વિશે બધી જ માહિતી આપીશું. બ્લોગિંગ દ્વારા તમે ઘરે બેઠા બેઠા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

જો તમે પણ એવા વ્યક્તિઓમાંથી એક છો, જે જાણવા ઈચ્છે છે કે ફોનથી બ્લોગ બનાવવા યોગ્ય રીત છે કે નહીં? તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થશે. તો ચાલો જાણીએ કે, કેવી રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બ્લોગિંગ કરી શકાય છે.
ફોનથી બ્લોગિંગ કેવી રીતે કરશો?
ફોનથી બ્લોગિંગ કરવા માટે સૌથી પહેલા તમારે એક બ્લોગિંગ પ્લેટફોર્મ સિલેક્ટ કરવાનું છે. બાદમાં કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરવાનો છે, જેના પર તમે વ્લોગિંગ કરવા ઈચ્છો છો. અહીં તમારે એ જાણવાનું છે કે જે વિષય તમે પસંદ કરો છો, તે તમારા રસનો હોવો જોઈએ અને તેને જાણવાની લોકોને પણ મજા આવવી જોઈએ. બાદમાં તમારે બ્લોગ માટે એ નામ સિલેક્ટ કરવાનું છે. ધ્યાન રાખો કે આ નામ એવું હોય, જે લોકોને હોઠે ચડી જાય. કારણ કે વ્લોગનું નામ જ તમારી બ્રાન્ડ બનવાનું છે.
બ્લોગિંગ માટે પોસ્ટ લખતા સમયે એ ખાસ ધ્યાન રાખો કે તમે જે માહિતી લખો છો, તે વિશેષ હોય, સાચી હોય અને ફેક્ટ હોય. સાથે જ ગૂગલમાં તે વધુ લોકો સુધી પહોંચે તે માટે SEO દ્વારા વધારે સારા કીવર્ડ્ઝનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા બ્લોગને સર્ચ એન્જિનમાં વધારે સારું રેન્કિંગ મળશે. સાથે જ તમે તમારી બ્લોગ પોસ્ટને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર પણ કરી શકો છો. જેનાથી તમારો બ્લોગ વધારેમાં વધારે લોકો સુધી પહોંચશે.
ફોનથી બ્લોગ બનાવવાના ફાયદા
- ફોનથી તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએથી બ્લોગિંગ કરી શકો છો.
- ફોનથી તમે જ્યારે પણ ફ્રી છો, ત્યારે ટાઈમપાસના બદલે બ્લોગ લખી શકો છો.
- સાથે જ તમારી વેબસાઈને સરળતાથી એક્સેસ પણ કરી સકો છો.
જો કે ફોનથી બ્લોગિંગના કેટલાક નુક્સાન પણ છે, જે નીચે પ્રમાણે છે.
- ફોનથી લખેલો બ્લોગ વધારે messy હોય છે, કારણ કે મોબાઈલની સ્ક્રીન નાની હોવાને કારણે તમે બધી જ વસ્તુઓ યોગ્ય રીતે મેનેજ નથી કરી શક્તા. આ ઉપરાંત ફોનથી બ્લોગના બધા જ કામ પણ નથી થઈ શક્તા.
- સાથે જ તમે તમારી કોર વેબસાઈટ ફાઈલ્સને પણ ફોનથી એડિટ નથી કરી શક્તા આ ઉપરાંત FTPમાં લોગ ઈન નથી કરી શક્તા.
- ફોનથી બ્લોગના કન્ટેન્ટમાં ઝડપથી ફેરફાર કરવા અઘરા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications