5000 એમએએચ અને 4000 એમએએચની બેટરી ક્ષમતા સાથે શ્રેષ્ઠ સ્માર્ટફોન રૂ. 15,000 હેઠળ

Posted By: Keval Vachharajani

આજકાલ, આપણા સ્માર્ટફોન વિના જીવન અકલ્પનીય છે. ચલચિત્રો જોવા થી ફેસબુક પર પોસ્ટ કરવા સુધી, આપડે આપણા સેલફોન સાથે જોડાયેલા છીએ, જાણે આપણું જીવન તેના પર આધાર રાખતું હોઈ.

રૂ. 15,000 હેઠળ બેસ્ટ બેટરી લાઈફ સાથે શ્રેષ્ઠ સ્માર્ટફોન્સ

જો કે, જો આપણે અમારા સ્માર્ટફોન્સ પર 24 × 7 ખર્ચવા માંગીએ છીએ, તો તે દરેક સમયે શક્ય નથી. કારણ બેટરી લાઈફ છે. ત્યાં ઘણા સ્માર્ટફોન છે જે ઉત્તમ લક્ષણો અને સ્પેક્સ ધરાવે છે, પરંતુ બેટરી લાઈફની દ્રષ્ટિએ ટૂંકા પડે છે. તો એવા ફોન નો અર્થ શું જો તે એક દિવસ સુધી ટકી શકતો નથી? હવે, ભાવોનો પરિબળ પણ છે.

જ્યારે મોટી બેટરીવાળા કેટલાક સ્માર્ટફોન હોય છે, ત્યારે તે ખૂબ ઊંચી કિંમતવાળા હોય છે. તો શું કરવું? ચિંતા ન કરો કારણ કે મુસીબત માંથી અમે તમને બચાવવા આવ્યા છીએ.

અહીં 5000 એમએએચ અને 4000 એમએએચની બેટરી ધરાવતી શ્રેષ્ઠ સ્માર્ટફોન ધરાવતી સૂચિ છે. શું વધુ છે, આ બધા હેન્ડસેટ રૂ. 15,000 હેઠળ આવે છે. તેથી જરા પણ સમય વેડફ્યા વિના જલ્દી થી સ્ક્રોલ કરવા લાગો.

English summary
Find out the best smartphones with huge batteries that come under Rs. 15,000.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot