રૂપિયા 25000 કરતા ઓછી કિંમતમાં ખરીદવા માટેના 13 બેસ્ટ સ્માર્ટફોન

By Gizbot Bureau
|

રૂપિયા 25000 કરતા ઓછી કિંમતની અંદર ઘણા બધા સ્માર્ટફોન નો સમાવેશ થાય છે અને તેની અંદર સ્પર્ધા પણ ખૂબ જ છે અને જે ગ્રાહકો આ price range ની અંદર તેમનો નવો સ્માર્ટફોન શોધી રહ્યા છે તેમના માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. અને હવે આજના સમયની અંદર સ્માર્ટફોન મેમ્બર્સ પણ ઘણા બધા વધી ગયા છે તેને કારણે ગ્રાહકોને ઓછી કિંમતની અંદર ટોપ ફીચર્સ મળી રહે છે. અને હવે ગ્રાહકોએ પહેલાની જેમ પોપ સેલ્ફી કેમેરા માટે ઘણા બધા પૈસા ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. આ price range ની અંદર ગ્રાહકોને બેસ્ટ પ્રાઈઝ ટુ ફીચર રેશિયો મળી રહે છે. તો તમે અહીં રૂપિયા 25000 કરતા ઓછી કિંમત ની અંદર કયા સ્માર્ટફોન ખરીદવા માટે બેસ્ટ છે તેના વિશે એક સૂચિ તૈયાર કરી છે તેના વિશે આગળ જાણો.

Realme 5 pro

Realme 5 pro

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 13999 છે અને તે એક માત્ર એવો સ્માર્ટફોન છે કે જે રૂપિયા 15000 કરતા ઓછી કિંમતમાં 48 મેગાપિક્સલ અને વાડકી આપતું હોય. આ સ્માર્ટફોનના બેઝમેન્ટ ની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 13999 રાખવામાં આવી છે તેમની પાસે 6 gb રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ અને 128gb storage વિકલ્પો પણ છે જેની કિંમત રૂપિયા 14999 અનેરૂ 16999 રાખવામાં આવી છે. અને જો બીજા સ્પેસિફિકેશન ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર સફેદ 712 ની સાથે 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે.

Realme x

Realme x

હા કિંમત ની અંદર આ સ્માર્ટફોનમાં સૌથી બેસ્ટ કેમેરા ઓફર કરવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર બે વેઇટ આપવામાં આવે છે જેની અંદર 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ ના વિકલ્પ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 6.5 inch ની ફુલ એચડી plus ડિસ્પ્લે ડ્યુઅલ કેમેરા ની સાથે આપવામાં આવે છે અને સાથે-સાથે ફ્રન્ટ કેમેરા માટે પોપ સેલ્ફી કેમેરા નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Oppo k3

Oppo k3

આ સ્માર્ટફોનને ટૂંક સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. અને તેની કિંમત પણ રીયલમી એક્સ ની નજીક જ 16990 ની રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર પણ ગ્રાહકોને 16 મેગાપિક્સલનો પોપ સેલ્ફી કેમેરા ઓફર કરવામાં આવે છે. અને આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે અને તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ માટે બુક ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 6.5 ઇંચની amoled ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે ની સાથે સ્નેપડ્રેગન 810 પ્રોસેસર આપવામાં આવે છે.

Vivo z1 pro

Vivo z1 pro

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 14990 રાખવામાં આવી છે, આ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવે છે પરંતુ તેની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવી છે કેમકે આ સ્માર્ટફોન ની અંદર 712 ચિપસેટ નિશા તે 6.5 inch ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે અને 5000 એમએએચ ની બેટરી ની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન નીંદર ગ્રાહકોને 6 gb રેમ નું વેરિએન્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે જેની કિંમત રૂપિયા 17990 રાખવામાં આવી છે.

Poco f1

Poco f1

આ સૌથી સસ્તો એ સ્માર્ટફોન છે કે જેની અંદર તમને snapdragon વર્ષ 2018 નું ફ્લેગશિપ પ્રોસેસર આ કિંમત પર મળી શકે છે કે જે snapdragon 845 છે આ સ્માર્ટફોન ના બીજા બધા ફિચર્સની વાત કરવામાં આવે તો તેની અંદર 6.2 inch ની એચડી પ્લસ ડિસ્પ્લે સાથે ડ્યુલ રિયર કેમેરા અને 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે.

Motorola one action

Motorola one action

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 13999 રાખવામાં આવી છે. મોટોરોલા દ્વારા દાવો કરવામાં આવે છે કે આ વિશ્વનો એકમાત્ર એવો સ્માર્ટફોન છે જેની અંદર એક્શન કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા હોય આ સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઇડ વન પ્રોજેક્ટ હેઠળ આવે છે જેથી બે વર્ષ સુધી તેની અંદર એન્ડ્રોઇડ ના બધા જ અપડેટ રેગ્યુલર આપવામાં આવશે. જો આ સ્માર્ટફોનના બીજા બધા ફિચર્સની વાત કરવામાં આવે તો તેની અંદર છ પણ ત્રણ ઇંચની ફૂલ એચડી plus ડિસ્પ્લે ત્રિપલ કેમેરા આપવામાં આવે છે.

એપલ આઈફોન સિક્સ એસ

એપલ આઈફોન સિક્સ એસ

આ સ્માર્ટફોન માત્ર એ લોકો માટે છે જે એપલના ખુબ જ મોટા ચાહક હોય અને રૂપિયા 30 હજાર કરતા ઓછી કિંમતની અંદર આઈ ફોન ખરીદવા માંગતા હોય તેમના માટે આઈફોન સિક્સ એસ કે અત્યારે સૌથી બેસ્ટ ઓપ્શન ઉપલબ્ધ છે અને એસબીઆઇના ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને વધારાના રૂપિયા 7500 ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવશે આ સ્માર્ટફોન ની અંદર હજુ એપલના ઓ એસ ના ઓછામાં ઓછા બે અપડેટ તો જરૂરથી આપવામાં આવશે.

Lg g7થીન ક્યુ

Lg g7થીન ક્યુ

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 24800 50 છે. એલજીનો આ ગયા વર્ષનો સ્માર્ટફોન સ્માર્ટફોન હતો અને તે તેના યુનિક ઓડિયો ફીચર્સને કારણે ખૂબ જ પ્રખ્યાત પણ થયો હતો જો તેના બીજા બધા ફિચર્સની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર તમને 6.1 ઇંચની ક્યુ એચડી plus ડિસ્પ્લે snapdragon 845 પ્રોસેસર અને ડ્યુઅલ કેમેરા સેટઅપ ની સાથે આપવામાં આવે છે.

Asus zenfone 5z

Asus zenfone 5z

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 23999 રાખવામાં આવી છે. જે લોકો સ્ટોક એન્ડ્રોઇડ નો અનુભવ એક પાવરફુલ પ્રોસેસરની સાથે લેવા માંગતા હોય તેમના માટે આ સ્માર્ટફોનને ખૂબ જ સારી ડીલ સાબિત થઈ શકે છે આ સ્માર્ટફોનને 9,999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે આ સ્માર્ટફોન રૂપિયા 3999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર snapdragon 845 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 6.2 inch ની એપ એચડી ડિસ્પ્લે અને 3300 એમએએચ ની બેટરી આપવામાં આવે છે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ આપવામાં આવે છે.

Samsung galaxy a50

Samsung galaxy a50

જે ગ્રાહકો ચાઇનીઝ ફોન ખરીદવા માંગતા ન હોય તેમના માટે ગેલેક્સી એફ એ ખૂબ જ સારો વિકલ્પ ઉપલબ્ધ છે આ સ્માર્ટફોન સેમસંગનો રૂપિયા 20,000 કરતા ઓછી કિંમતની અંદર સૌથી બેસ્ટ સ્માર્ટફોન છે તેની અંદર taxi no 9211 સાથે 6.4 inch ની એફ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે અને પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટઅપ અને 25 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ40

સેમસંગ ગેલેક્સી એમ40

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 19990 છે અને કંપનીનો આ પંચ ફુલ ડિસ્પ્લે સાથે સૌથી સસ્તો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ની અંદર 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન પ્રોસેસરની સાથે android 9.0 pie ઓપરેટિંગ સિસ્ટમ આવે છે.

Nokia 8.1

Nokia 8.1

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 18890 છે. અને આ કિંમત ની અંદર આ સૌથી બેસ્ટ દેખાવ નારો સ્માર્ટફોન હોઇ શકે છે nokia ના બધા જ સ્માર્ટફોન ની જેમ આ સ્માર્ટફોન પર એન્ડ્રોઇડ વન પ્રોગ્રામ ની અંદર આવે છે તેનો અર્થ એ થાય છે કે આવનારા બે વર્ષ માટે તેની અંદર એન્ડ્રોઈડ ના બધા જ અપડેટ રેગ્યુલરલી પહોંચાડવામાં આવશે આ સ્માર્ટફોન ની અંદર 6.2 inch ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે ની સાથે સ્નેપડ્રેગન 810 પ્રોસેસર આપવામાં આવે છે અને 3500 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

 હુવાવે y9 prime 2019

હુવાવે y9 prime 2019

ખાસ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 15990 છે આ સ્માર્ટફોનને ટૂંક સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો છે કે જેની અંદર પોપ સેલ્ફી કેમેરા પણ આપવામાં આવે છે અને પાછળની તરફ ત્રિપલ કેમેરા આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર કંપનીનું ખુદનું કિરીન 710 પ્રોસેસરની સાથે 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Best Smartphones Under Rs. 25,000 That You Can Buy In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X