20 હજારના બજેટમાં છે આ સ્માર્ટફોન, શાનદાર કેમેરા, દમદાર બેટરીથી છે સજ્જ

By Gizbot Bureau
|

જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, અને તમારું બજેટ માત્ર 20,000 રૂપિયા છે, તો તમારા માટે આ સમાચાર ઉપયોગી છે. આજે અમે તમને 20 હજાર રૂપિયાની અંદર આવતા ફોન્સ વિશે માહિતી આપીશું, જે દમદાર બેટરી અને શાનદાર કેમેરા ફીચર્સ ધરાવે છે. તો ચાલો આ ફોન્સના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ અને કિંમત જાણી લઈએ.

20 હજારના બજેટમાં છે આ સ્માર્ટફોન, શાનદાર કેમેરા, દમદાર બેટરીથી છે સજ્

OnePlus Nord CE 3 Lite 5G

આ ફોન 20 હજાર સુધીના બજેટ માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ ફોનમાં 6.72 ઈંચની ડિસ્પ્લેની સાથે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે તેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી પણ છે. આ ફોને તમે હાલ એમેઝોન પરથી 19,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Xiaomi Redmi Note 12

આ ફોન પણ 20 હજારના બજેટમાં એક સારો ઓપ્શન છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલનો AI સપોર્ટ સાથેનો ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. આ ફોન પણ 5000 mAhની બેટરી ધરાવે છે. Redmi Note 12માં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે. આ વેરિયંટની કિંમત એમેઝોન પર 18,999 રૂપિયા છે.

Samsung Galaxy M34

આ સ્માર્ટફોન 6.5 ઈંચની FHD+ 120 Hz ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ, 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. સાથે જ આ ફોનમાં 6000 mAhની બેટરી પણ છે. આ ફોન તમે સેમસંગની સત્તાવાર વેબસાઈટ પરથી માત્ર 18,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Redmi 10 Pro 5G

આ ફોન પણ એક બેસ્ટ ઓપ્શન છે. આ બજેટમાં રિયલમી તમને 108 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલનો કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. સાથે જ આ ફોન 5000 mAhની બેટરી પણ ધરાવે છે. આ ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને તમે એમેઝોન પરથી માત્ર 19,999 રૂપિયામાં ખરીદી શકો છો.

iQOO Z7

20 હજારથી ઓછી કિંમતમાં આવતા બેસ્ટ સ્માર્ટફોનના લિસ્ટમાં એક ફોન iQOO Z7 પણ છે. આ ફોનમાં તમને 6.38 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે તેમાં 64 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 4,500 mAhની બેટરી ધરાવે છે. આ સ્માર્ટફોનનું 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ એમેઝોન પરથી 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Best Mobiles in India

English summary
Best smartphones under Rs.20000 price features and specifications

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X