ઓછી કિંમતમાં બેસ્ટ ફીચર્સ ધરાવતા આ છે ટોપ Smartphones

By Gizbot Bureau
|

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ પરફેક્ટ ટાઈમ છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઘણા સ્માર્ટપોન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 20 હજાર રૂપિયાની આસપાસની કિંમત ધરાવતા સ્માર્ટપોન પર ડિસ્કાઉન્ટ ઓફરની સાથે સાથે કૂપન ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ ઉપરાંત તમે આ સ્માર્ટફોન્સ EMI અને No cost EMI દ્વારા પણ ખરીદી શકો છો.

ઓછી કિંમતમાં બેસ્ટ ફીચર્સ ધરાવતા આ છે ટોપ Smartphones

અહીં આ આર્ટિકલમાં અમે તમારા માટે ઓછા બજેટમાં બેસ્ટ સ્માર્ટફોન શધીને લાવ્યા છીએ, જ પોતાના સેગમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ ફીચર્સ ધરાવે છે.

Samsung Galaxy M13

Samsung Galaxy M13ની કિંમત 14,99 રૂપિયા છે, પરંતુ હાલ આ ફોન 10,999માં મળી રહ્યો છે. આ ઉપરાંત તમે બેન્ક ઓફર તેમજ નો કોસ્ટ EMIનો લાભ પણ લઈ શકો છો. આ સ્માર્ટફોન 3 કલર ગ્રીન, બલેક, બ્રાઉનમાં ખરીદી શકો છો. સાથે જ તેમાં 6.6 ઈંચની મોટી FHD+ LCD ડિસ્પ્લે છે, ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય એમ ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. આ ફોન 6000 mAhની મોટી બેટરી ધરાવે છે.

Realme Narzo 60 Pro

Realme Narzo 60 Pro પર હાલ એમેઝોન 4000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ કૂપન ડિસાઉન્ટ અપ્લાય કર્યા બાદ આ ફોનની કિંમત 19,999 રૂપિયા થઈ જાય છે. Realme Narzo 60 Proમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે, જે 6.7 ઈંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં પાછળની તરફ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં 67 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 5000 mAh બેટરી આપવામાં આવી છે.

Itel P55 5G

Itel P55 5G આ ફોનની કિંમત એમેઝોન પર 10,499 રૂપિયા છે. જેમાં 500 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ એડ કર્યા બાદ કિંમત 9,999 રૂપિયા થઈ જાય છે. આ ડિવાઈસ મિંટ ગ્રીન અને ગેલેક્સી બ્લૂ કલર ઓપ્શનમાં મળે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી છે.. Itel P55 5Gમાં 6.6 ઈંચની HD+ 90 Hz ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા સિસ્ટમ મળે છે. આ ડિવાઈસ પર 2 વર્ષની વોરંટી પણ છે.

Lava Agni 2 5G

આ સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા છે. પરંતુ તમે 3,500 રૂપિયાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો. આ ફોન ગ્લાસ વિરિડિયન, ગ્લાસ આયર્ન, ગ્લાસ હીધર જેવા ત્રણ અલગ અલગ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. આ ડિવાઈસમાં મોટી 120 Hz ડિસ્પ્લે છે. સાથે જ આ ફોનમાં 66 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી મોટી બેટરી પણ મળે છે.

Redmi note 12

Xiaomiનો આ સ્માર્ટફોન એમેઝોન પરથી હાલ 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન બ્લૂ, બ્લેક અને ગોલ્ડ એમ ત્રણ કલરમાં મળે છે. જેમાં 6.67 ઈંચની 120 Hz AMOLED ડિસ્પ્લે છે. આ ફોન સ્નેપડ્રેગન 685 ચિપસેટ પર બેઝ્ડ છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય એવા ત્રણ કેમેરા છે. આ ફોન 33 વોટનું ફાસ્ટ ચાર્જિંગ ધરાવતી 5000 mAhની બેટરી ધરાવે છે.

Best Mobiles in India

English summary
Best smartphone at low price from amazon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X