Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન 7000 રૂપિયાની અંદર ખરીદો
સ્માર્ટફોન બ્રાન્ડ પણ સેલ્ફી માટે ખુબ જ ગંભીર છે. દરેક સ્માર્ટફોન બ્રાન્ડ યુઝરને સારો સેલ્ફી કેમેરો મળી શકે તેવો સ્માર્ટફોન આપવામાં લાગી ગયા છે.
આજના જીવનમાં સેલ્ફી ખુબ જ કોમન બની ચૂક્યું છે. સેલ્ફી શબ્ધ આપણે ઘણી વખત ઘણા લોકો ઘ્વારા સાંભળીએ છે. સ્માર્ટફોન બ્રાન્ડ પણ સેલ્ફી માટે ખુબ જ ગંભીર છે. દરેક સ્માર્ટફોન બ્રાન્ડ યુઝરને સારો સેલ્ફી કેમેરો મળી શકે તેવો સ્માર્ટફોન આપવામાં લાગી ગયા છે.

સ્માર્ટફોન બ્રાન્ડ જેવી કે ઓપ્પો, વિવો, વનપ્લસ અને સેમસંગ પણ યુઝરને બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન આપવામાં લાગી ચુક્યા છે. વિવો ઘ્વારા હાલમાં જ પહેલો ફ્રન્ટ ફેસિંગ ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પો હંમેશા સ્માર્ટફોન બેસ્ટ સેલ્ફી સેક્શન માટે લોન્ચ કરે છે.
ઘણા બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોનની કિંમત ખુબ જ વધારે હોય છે, જેને ઘણા લોકો ખરીદી નથી શકતા. પરંતુ આજે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે માહિતી આપવામાં જઈ રહ્યા છે, જેની કિંમત 7000 રૂપિયા કરતા પણ ઓછી છે અને તેમાં સારો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

સ્વાઇપ એલિટ પ્લસ
ફીચર
- 5 ઇંચ 1920*1080 પિક્સલ આઇપીએસ ડિસ્પ્લે ડ્રેગનટેલ ગ્લાસ પ્રોટેક્શન સાથે
- 1.5GHz ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 615 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE / 3G
- બ્લ્યુટૂથ 4.1
- 3050mAh બેટરી
- 5.5 ઇંચ 1280*720 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
- 3 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ ઑટોફોકસ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE / 3G
- બ્લ્યુટૂથ 4.0
- 2500mAh બેટરી
- 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
- 1.3GHz કવાડકોર પ્રોસેસર
- 1 જીબી રેમ
- 8 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 3G
- બ્લ્યુટૂથ 4.0
- 2500mAh બેટરી
- 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
- 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
- 2 જીબી રેમ
- 8 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE / 3G
- 2500mAh બેટરી
- 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
- 1.25GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ટ્રિપલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE
- 3050mAh બેટરી

કૂલપેડ મેગા 2.5ડી
ફીચર

માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી 4
ફીચર

લાવા વી2એસ
ફીચર

કૂલપેડ મેગા 3
ફીચર
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
