રૂપિયા 20 હજાર કરતા ઓછી કિંમતમાં સેમસંગ ચાર્જિંગ ટેકનોલોજી વાળા સ્માર્ટફોન

By Gizbot Bureau
|

જો તમે કોઈ સેમસંગ નો ચાર્જિંગ ટેકનોલોજી વાળો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો અમે તમારા માટે એક સૂચિ બનાવી છે. અને આ સ્માર્ટફોન ની અંદર તમને ઘણા સારા સ્પેસિફિકેશન્સ પણ મળી જશે કે જેની કિંમત રૂપિયા 20,000 કરતા ઓછી છે. ક્રિક ચાર્જિંગ ટેકનોલોજીની મદદથી તમે ખૂબ જ ઓછા સમયની અંદર તમારા સ્માર્ટફોનને ચાર્જ કરી શકો છો. આ પ્રકારની ટેકનોલોજીને કારણે તમને ૬૦ ટકા બેટરી લાઇફ માત્ર અડધી કલાકના ચાર્જીંગ બાદ મળી શકે છે.

રૂપિયા 20 હજાર કરતા ઓછી કિંમતમાં સેમસંગ ચાર્જિંગ ટેકનોલોજી વાળા

પરંતુ કોઈક ચાર્જિંગ ટેકનોલોજી ની અંદર અમુક કોન્સ પણ છે. જેમ કે ઘણી બધી વખત આ ટેક્નોલોજીને કારણે ઘણી વ્યવસ્થિત પણ જનરેટ કરવામાં આવતી હોય છે કે જે ડિવાઇસની બેટરીના અસર કરતી હોય છે. અને ઘણી વખત ફોન વાપરતી વખતે તેને ચાર્જ કરવું શક્ય રહેતું નથી.

સેમસંગ ગેલેક્સી એમ40

સેમસંગ ગેલેક્સી એમ40

કી સ્પેસિફિકેશન

-6.3 inch ફુલ એચડી પ્લસ ઇન્ફીનિટી ઓફ એલસીડી ડિસ્પ્લે સાથે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન

-‎bechar thakor 675 mobile પ્લેટફોર્મ adreno 612 gpu સાથે

-‎6 gb રેમ

-‎128 જીબી સ્ટોરેજ

-‎માઇક્રો sd કાર્ડની મદદથી 512gb સુધી એક્સપાન્ડેબલ મેમરી

-‎android 9.0 pie ની સાથે samsung one ui

-‎હાઇબ્રિડ ડ્યુઅલ સિમ

-‎32 મેગાપિક્સલ રિયર કેમેરા plus 5 મેગાપિક્સલ plus 8 મેગાપિક્સલ રિયર કેમેરા

-‎16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

-‎dual 4g volte

-‎3500 એમએચ બેટરી ફાસ્ટ ચાર્જિંગ ની સાથે

Samsung galaxy a20

Samsung galaxy a20

કી સ્પેસિફિકેશન

-6.4 inch એચડી પ્લસ સુપર ઇન્ફીનિટી ડિસ્પ્લે

-‎ઓકતા કોર એક્સોનસ 7884 પ્રોસેસર

-‎3 જીબી રેમ

-‎32 જીબી સ્ટોરેજ

-‎માઇક્રો sd કાર્ડની મદદથી 512gb એક્સપાન્ડેબલ મેમરી

-‎android 9.0 pie ની સાથે samsung one ui

-‎dual sim

-‎13 મેગાપિક્સલ રિયર કેમેરા plus 5 મેગાપિક્સલ tried સેન્સર

-‎8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા

-‎dual 4g volte

-‎4,000 એમએચ બેટરી ફાસ્ટ ચાર્જિંગ ની સાથે.

Samsung galaxy m30

Samsung galaxy m30

કી સ્પેસિફિકેશન

-6.4 inch ફુલ એચડી પ્લસ ઇન્ફીનિટી ડિસ્પ્લે

-‎ઓક્ટાકોર 120 સેવન 914 એન એમ પ્રોસેસર માલી g71 gpu ની સાથે

-‎4gb ram 64gb storage અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ

-‎માઇક્રો sd કાર્ડની મદદથી 512gb સુધી એક્સપાન્ડેબલ મેમરી

-‎android 8.1 oreo ની સાથે samsung experience 9.5

-‎ડ્યુઅલ સીમ

-‎13 મેગાપિક્સલ રિયર કેમેરા plus 5 મેગાપિક્સલ plus 5 મેગાપિક્સલ સેન્સર

-‎16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

-‎dual 4g volte

-‎ 5000 એમએએચ બેટરી ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે

Samsung galaxy a30

Samsung galaxy a30

કિ સ્પેસિફિકેશન

-6.4 inch ફુલ એચડી પ્લસ ઇન્ફીનિટી ન્યુ સુપર મોલ ડિસ્પ્લે

-‎ડાકોર 110 ૭૧૪ એમ પ્રોસેસર mali g71 સાથે

-‎4 જીબી રેમ

-‎64 જીબી સ્ટોરેજ

-‎માઇક્રો એસડી કાર્ડની મદદથી 512gb સુધી એક્સપાન્ડેબલ મેમરી

-‎android 9.0 pie ની સાથે samsung one ui

-‎ડ્યુઅલ સીમ

-‎16 મેગાપિક્સલ રિયર કેમેરા plus 5 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ સેન્સર

-‎16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

-‎dual 4g volte

-‎ફાસ્ટ ચાર્જિંગ ની સાથે 4,000 એમએચ બેટરી

Samsung galaxy a50

Samsung galaxy a50

સેક્સ કી સ્પેસિફિકેશન

-6.4 inch એચડી પ્લસ ડિસ્પ્લે

-‎2.3 ગીગાહર્ટ ઑક્તકોર એકસોનસ 9610 પ્રોસેસર

-‎4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને છ જીબી રેમ અને 128gb storage

-‎ડ્યુઅલ સીમ

-‎25 મેગાપિક્સેલ plus 5 મેગાપિક્સલ plus 8 મેગાપિક્સલ ત્રિપલ કેમેરા led ફ્લેશની સાથે

-‎25 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

-‎ફોરજી volti

-‎વાઇફાઇ

-‎બ્લુટુથ 5

-‎ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની સાથે 4,000 એમએચ બેટરી

Samsung galaxy a8 star

Samsung galaxy a8 star

કી સ્પેસિફિકેશન

-6.28 ઇંચ એચડી પ્લસ સુપર એમોલોડ ડિસ્પ્લે

-‎ઓકતા કોર snapdragon 660 14 એમ મોબાઈલ પ્લેટફોર્મ adreno 512 gpu સાથે

-‎6 gb રેમ

-‎64 જીબી સ્ટોરેજ

-‎માઇક્રો sd કાર્ડની મદદથી 256gb સુધી એક્સપાન્ડેબલ મેમરી

-‎android 8.0

-‎ડ્યુઅલ સીમ

-‎16 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો પ્લસ 24 સેકન્ડ રિયર કેમેરા

-‎24 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

-‎ફોરજી volti

-‎3700 એમએચ બેટરી ચાર્જિંગ સપોર્ટ સાથે

Samsung galaxy c9 pro

Samsung galaxy c9 pro

કી સ્પેસિફિકેશન

-6 inch એચડી એમોલેડ ડિસ્પ્લે

-‎1.9 gigahertz સ્નેપડ્રેગન 653 પ્રોસેસર

-‎6gb ram 64gb storage

-‎dual micro sim

-‎16 મેગાપિક્સલ કેમેરા એલઇડી ફ્લેશ સાથે

-‎16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

-‎4g volte ઈ ઈ અને wifi

-‎usb type c

-‎nfc

-‎ફિંગરપ્રિન્ટ સેન્સર

-‎bluetooth 4.2

-‎4000 એમએએચ બેટરી

Best Mobiles in India

English summary
With the enlisted Samsung smartphones mentioned, you have the quick charging technology which helps in charging devices without any hassle.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X