Just In
ભારતની અંદર આ બજેટ સ્માર્ટફોન ની અંદર પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવે છે
છેલ્લા અમુક વર્ષો ની અંદર સ્માર્ટ ફોનની અંદર ઘણા બધા બદલાવ જોવામાં આવ્યા હતા અને ઘણી બધી કંપનીઓ દ્વારા પોતાના લેટેસ્ટ પ્રોડક્ટ ની અંદર લેટેસ્ટ ટેકનોલોજી પણ આપવામાં આવી હતી અને આ બધી જ કંપનીઓનું ડિસ્પ્લે એ ખૂબ જ અગત્યનો ભાગ બની ચૂક્યું હતું અને બધી જ કંપની દ્વારા તેના પર ખૂબ જ ફોકસ પણ કરવામાં આવી રહ્યું હતું. અને તેનું કારણ એ છે કે ગ્રાહકોને મોટી ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન ખરીદવા વધુ પસંદ હોય છે જેથી તેઓ પોતાના મીડિયા કન્ઝમ્પશન ને વધુ સારી રીતે કરી શકે.

હવે એ દિવસો જતા રહ્યા છે કે જ્યારે કોઇ વ્યક્તિએ પોતાના મનપસંદ ટીવી શો અથવા મુવી જોવું હોય ત્યારે લેપટોપ અથવા ટીવીની સામે રહેવું પડતું હતું. હવે સ્માર્ટ ફોનની અંદર ખૂબ જ સારી અને મોટી ડિસ્પ્લે આપવામાં આવે છે જેથી તેની અંદર મીડિયા કન્ઝમ્પશન જોવામાં પણ ખુબ જ મજા આવતી હોય છે.
અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ ની અંદર પંચ હોલ ડિસ્પ્લે ખૂબ જ ચાલી રહ્યું છે અને આ પ્રકારની ડિસ્પ્લે પહેલા માત્ર ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર આપવામાં આવતી હતી પરંતુ હવે ઘણા બધા બજેટ સ્માર્ટફોન ની અંદર પણ આ પ્રકારની ડિસ્પ્લે આપવામાં આવે છે આ આર્ટીકલ ની અંદર અમે તમને એવા સ્માર્ટફોન વિશે જણાવીશું કે જેની કિંમત રૂપિયા 10,000 કરતાં ઓછી હોય અને તેની અંદર પંચ ફુલ ડિસ્પ્લે આપવામાં આવતી હોય.

ઈન્ફિનિક્સ 5એક્સ લાઈટ
કિંમત રૂ. 8499
સ્પેક્સ
- 6: ઇંચ 1600 × 720 પિક્સેલ્સ) 20: 9 પાસા રેશિયો એચડી + 480 નાઇટ બ્રાઇટનેસ સાથે ડિસ્પ્લે
- 2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર-કોર મીડિયાટેક હેલિઓ પી 22 એમટી 6762 12nm પ્રોસેસર 650 મેગાહર્ટઝ આઇએમજી પાવરવીઆર જીઇ8320 જીપીયુ સાથે
- 4 જીબી એલપીડીડીઆર 4 રેમ, 64 જીબી સ્ટોરેજ
- માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- એક્સઓએસ 5.5 સાથે એન્ડ્રોઇડ 9 પાઈ
- 16 એમપી રીઅર કેમેરા + 2 એમપી કેમેરો
- 16 એમપીનો ફ્રન્ટ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 4000 એમએએચની બેટરી
- 6.55-ઇંચ 720 x 1600 પિક્સેલ્સ એચડી + 20: 9 2.5 ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે
- 650 મેગાહર્ટઝ આઇએમજી પાવરવીઆર જીઇ8320 જીપીયુ સાથે ઓક્ટા-કોર મીડિયાટેક હેલિઓ પી 22 12 મીમી પ્રોસેસર એમટી 6762
- 4 જીબી રેમ
- 64 જીબી આંતરિક સ્ટોરેજ
- માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
- હાઇઓએસ 5.5 સાથે એન્ડ્રોઇડ 9.0 પાઇ
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- 16 એમપી + 5 એમપી + 2 એમપી રીઅર કેમેરો
- એફ / 2.0 હોલ સાથે 8 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 4000 એમએએચની બેટરી
- 21: 9 પાસા રેશિયો સાથે 6.3 ઇંચ 1080 પૂર્ણ 2520 પિક્સેલ્સ પૂર્ણ એચડી + એલસીડી
- ઓક્ટા-કોર 4 x 2.2GHz કોર્ટેક્સ-એ 73 + 4 x 2.2GHz કોર્ટેક્સ-એ 57
- 4 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ, 128 જીબી યુએફએસ સ્ટોરેજ, માઇક્રોએસડી સાથે 512 જીબી સુધીની વિસ્તૃત મેમરી
- હાઇબ્રિડ ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
- એન્ડ્રોઇડ 9 પાઈ
- 12 એમપી રીઅર કેમેરો + 16 એમપી + 5 એમપી રીઅર કેમેરો
- 12 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 10W ચાર્જિંગ સાથે 3500 એમએએચની બેટરી
- 6: ઇંચ 1600 × 720 પિક્સેલ્સ 20: 9 પાસા રેશિયો એચડી + 480 નાઇટ બ્રાઇટનેસ સાથે ડિસ્પ્લે
- 2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર-કોર મીડિયાટેક હેલિઓ પી 22 એમટી 6762 12nm પ્રોસેસર 650 મેગાહર્ટઝ આઇએમજી પાવરવીઆર જીઇ8320 જીપીયુ સાથે
- 4 જીબી એલપીડીડીઆર 4 રેમ
- 64 જીબી સ્ટોરેજ
- માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- એક્સઓએસ 5.5 સાથે એન્ડ્રોઇડ 9 પાઈ
- 16 એમપી રીઅર કેમેરા + 5 એમપી + 2 એમપી રીઅર કેમેરો
- એફ / 2.0 છિદ્ર સાથે 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
- ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
- 4000 એમએએચની બેટરી

ટેકનો કેમોન 12 એર
કિંમત રૂ. 9999
સ્પેક્સ

મોટોરોલા વન એક્શન
કિંમત રૂ. 9999
સ્પેક્સ

ઈન્ફિનિક્સ એસ5
કિંમત રૂ. 9599
સ્પેક્સ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470