Just In
- 10 hrs ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
- 1 day ago
ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું
- 2 days ago
તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને કઈ રીતે એડ કરવું
- 3 days ago
જીઓ ફાઈબર ના આ 14 બ્રોડબેન્ડ પ્લાન પર વધુ વેલિડિટી આપવા માં આવી રહી છે
Don't Miss
બેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન કે જે અત્યારે એન્ડ્રોઇડ 10 પર ચાલે છે
ભારત ના સ્માર્ટફોન માર્કેટ ની અડનર કિંમત ખુબ જ અગત્ય ની ભાગ ભજવે છે અને આપણા દેશ ની અંદર બજેટ સ્માર્ટફોન અને એન્ટ્રી લેવલ સ્માર્ટફોન વધુ ચાલતા હોઈ છે. પરંતુ તે વાત પણ એટલી જ સાચી છે કે પ્રીમિયમ સ્માર્ટફોન ના ગ્રાહકો પણ આપણા દેશ ની અંદર તેટલા જ છે. કેમ કે ઘણા બધા ગ્રાહકો એવા પણ હોઈ છે કે જેનો ને નવા ઇનોવેટિવ સ્માર્ટફોન ખરીદવા હોઈ છે અને તેના માટે તેઓ ને ઉંચી કિંમત પણ ચૂકવવી પડતી હોઈ છે.

ભારત ની નાદર ઓનપ્લસ સ્માર્ટફોન એ પ્રથમ નંબર ની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ બની ચુકી છે અને તેનું કારણે તેની અફોર્ડેબલ કિંમત છે. આ બ્રાન્ડ ભારત ની અંદર ખુબ જ લોકપ્રિય બની ચુકી છે અને વનપ્લસ 8 સિરીઝ ને હવે હવે 14મી એપ્રિલ ના રોજ લોન્ચ કરવા માં આવી શકે છે.
પરંતુ ભારત ની અંદર માત્ર વનપ્લસ જ નહીં પરંતુ એપલ, સેમસંગ, એલજી વગેરે જેવી કંપનીઓ ના સ્માર્ટફોન પણ ખુબ જ વહેચાતા હોઈ છે.
અને જો તમે પણ નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તેવા સન્જોગો ની અંદર અમે આ આર્ટિકલ ની અંદર એક સૂચિ તૈયાર કરી છે જેની અંદર અમે ભારત ની અંદર ઉપલબ્ધ બેસ્ટ પ્રીરમિઅમ સ્માર્ટફોન કે જે એન્ડ્રોઇડ પર ચાલતા હોઈ તેના વિષે જણવ્યું છે. જોકે અહીં એક વસ્તુ ને ધ્યાન માં રાખવુંય જોઈએ કે એન્ડ્રોઇડ ની ઉપર કંપની ની પોતાની સ્કિન આપી દેવા માં આવશે.

વિવો આઇકુ 3
આ સ્માર્ટફોન ને ફેબ્રુઆરી ના અંત માં લોન્ચ કરવા માં આવ્યો હતો અને તેની અંદર 6.44 ઇંચ ની બેઝલ લેસ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવા માં આવે છે. સાથે સાથે 4400 એમએએચ ની બેટરી અને 256જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ
આ સ્માર્ટફોન ની અંદર 6.7 ઇંચ ની એફએચડી પ્લસ ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તે સુપર એમોલોઈડ ડિસ્પ્લે આપવા માં આવે છે. સાથે સાથે તેની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર પણ આપવા માં આવે છે. અને પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ પણ આપવા માં આવેલ છે. અને સાથે સાથે 4500એમએએચી ની બેટરી આપવા માં આવે છે.

વનપ્લસ 7ટી
આ સ્માર્ટફોન ની અંદર 6.55 ઇંચ ની એફએચડી પ્લસ એમોલોઈડ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને 256જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવા માં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48એમપી નું છે. અને તેની અંદર ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવે છે અને 3800 એમએએચ ની બેટરી આપવા માં આવે છે. અને તેની અંદર 30 વોટ નું ફાસ્ટ ચાર્જર પણ આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ
આ એક ફલોડેબલ સ્માર્ટફોન છે જેની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવા માં આવે છે. અને સાથે સાથે 8જીબી રેમ અને એન્ડ્રોઇડ 10 આપવા માં આવે છે. અને તેની અંદર ફાસ્ટ ચાર્જિંગ ના સપોર્ટ ની સહે 3300 એમએએચ ની બેટરી પણ આપવા માં આવૅ છે.

વનપ્લસ 7ટી પ્રો
આ સ્માર્ટફોન ની અંદર 6.67 ઇંચ ની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવા માં આવે છે અને અને તેની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવા માં આવે છે જેની સાથે 256જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા આપવા માં આવે છે અને સાથે 4080એમએએચી ની બેટરી આપવા માં આવે છે જેની સાથે ફાસ્ટ ચાર્જર પણ આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ20 અલ્ટ્રા
આ સ્માર્ટફોન ની અંદર એક્સઝીનોસ 990 પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે 12જીબી રેમ અને પાછળ ની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવા માં આવે છે ની અંદર મુખ્ય સેન્સર 108એમપી નું આપવા માં આવે છે અને તેની અંદર 5000એમએએચ ની બેટરી આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190