Just In
રૂપિયા 15000 કરતા ઓછી કિંમતના પાવરફુલ હાર્ડવેર વાળા બેસ્ટ સ્માર્ટફોન
કોઈપણ દિવસની અંદર હાર્ડવેર કોમેન્ટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે અને તેના તૂટી જવાથી તમને ઘણી બધી તકલીફ નો સામનો પણ કરવો પડી શકે છે અને તેને સરખું કરવા માટે તમારે ઘણા બધા પૈસા પણ ચૂકવવા પડી શકે છે. અને ગ્રાહકોને આ પ્રકારની પરિસ્થિતિ માંથી પસાર ન થવું પડે તેના માટે સ્માર્ટફોન માર્કેટની અંદર ઘણા બધા એવા ફોન ઉપલબ્ધ છે કે જે ખૂબ જ પાવરફૂલ હાર્ડવેરની સાથે આવે છે અને આ આર્ટીકલ ની અંદર અમે તમારા સમક્ષ એક સૂચિ લઈને આવ્યા છીએ જેની અંદર અમે રૂપિયા 15000 કરતા ઓછી કિંમત વાળા બેન સાથેના સ્માર્ટફોન વિશે જણાવીશું.

આ આર્ટીકલ ની અંદર જે સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવી રહી છે તે બધા જ ની અંદર ખૂબ જ શક્તિશાળી હાર્ડવેર આપવામાં આવે છે અને તેની સાથે સાથે સારી રેમ સ્ટોરેજ અને ખૂબ જ સારું ગ્રાફિક કાર્ડ પણ આપવામાં આવે છે અને તેને કારણે યૂઝર્સને ખુબ જ ઝડપી સ્માર્ટફોન નો અનુભવ થાય છે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ બધા જ સ્માર્ટફોનની અંદર ખૂબ જ મોટી બેટરી પણ આપવામાં આવે છે જેની સાથે ફાસ્ટ ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવે છે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ પ્રકારના સ્માર્ટ ફોનની ડિસ્પ્લે પણ ખૂબ જ મજબૂત અને ખૂબ જ એટ્રેક્ટિવ બનાવવામાં આવે છે કે જે ભૂલથી પડી જવાને કારણે થતા નુકસાનને રોકવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થતી હોય છે.

Redmi note 7 pro
સ્પેસિફિકેશન
-6.3 inch ફુલ એચડી પ્લસ 19:9:9 2.5 d કર્ડ ક્લાસ ઈન સેલ ડિસ્પ્લે.
-૨ ગીગાહર્ટઝ ઓક્ટાકોર snapdragon 675 મોબાઈલ પ્લેટફોર્મ એડ્રેનો 612 gpu
-4 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ
-6 gb રેમ 128 gb સ્ટોરેજ
-256 જીબી સુધી માઈક્રો એસડી કાર્ડ દ્વારા એક્સપર્ટ ટેબલ મેમરી
-android 9.0 pie એમ આઇ યુ આઇ 10 ની સાથે
-હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
-48 મેગાપિક્સલ રિયર કેમેરા અને 5 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
-13 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો
-ફિંગરપ્રિન્ટ સેન્સર
-dual 4g volte
-4000 એમએએચ અને 3900 બેટરી

Vivo z1 pro
-56 ઇંચ ફુલ એચડી પ્લસ 19.9:9 એલસીડી સ્ક્રીન
-ઠાકોર સ્નેપડ્રેગન 712 10 એને મોબાઈલ પ્લેટફોર્મ 6 16gb
-4gb અને છ જીબી રેમ 64 જીબી સ્ટોરેજ
-6gb ram 128gb storage
-માઇક્રો sd કાર્ડની મદદથી 256gb એક્સપાન્ડ એબલ મેમરી
-ડ્યુઅલ સીમ
-android 9.0 pie પર આધારિત ફન્ટ જ એસ 9
-16 મેગાપિક્સલ રિયર કેમેરા 8 મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ કેમેરા
-32 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
-dual 4g volte
-5000 એમએએચ બેટરી 18 ગોલ્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે

સેમસંગ ગેલેક્સી એમ 20
સ્પેસિફિકેશન
-6.3 inch એચડી પ્લસ tft display
-ઓક્ટા-કોર exynos 7904 processor
-3gp અને 4gb રેમ બત્રીસ જીબી અને 64 જીબી સ્ટોરેજ
-ડ્યુઅલ સીમ
-13 મેગાપિક્સલ plus 5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
-8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
-ફોરજી volti
-wifi
-5000 એમએચ બેટરી

Samsung galaxy m30
સ્પેસિફિકેશન
-6.4 inch ફુલ એચડી પ્લસ 19.9:9 સુપર amoled ઇન્ફીનિટી યુ ડિસ્પ્લે
-ઓક્ટા કોર 1.8 ગાર્ડન + 1.6 ગ્રહદશા 106 79000 ચૌદે નેમ પ્રોસેસર mali g71 gpu
-4gb ram 64gb storage અને 6 gb રેમ 128 જીબી સ્ટોરેજ
-માઇક્રો sd કાર્ડની મદદથી 512gb 1 5 ટેબલ સ્ટોરેજ
-android 8.1 oreo ની સાથે samsung experience 9.0
-ડ્યુઅલ સીમ
-13 મેગાપિક્સલ રિયર કેમેરા plus 5 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા plus 5 મેગાપિક્સલ કેમેરા
-16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
-dual 4g volte
-5000 એમએએચ બેટરી ફાસ્ટ ચાર્જિંગ ની સાથે

Realme 3 pro
સ્પેસિફિકેશન
-6.3 inch ફુલ એચડી plus ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 સાથે
-ઠાકોર snapdragon 710 એને મોબાઈલ પ્લેટફોર્મ એડ્રેસ ઓફ 616 gpu
-4 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ સાથે અને 6 gb રેમ 128 જીબી સ્ટોરેજ સાથે
-માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256gb સુધી એક્સપાન્ડ એબલ મેમરી
-ડ્યુઅલ સીમ
-color os 6.0 android 9.0 pie પર આધારિત
-16 મેગાપિક્સલ રિયર કેમેરા અને 5 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
-25 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરા
-dual 4g volte
-4045 એમએએચ બેટરી બુક 3.0 ફાસ્ટ ચાર્જિંગ ની સાથે.

Redmi y3
સ્પેસિફિકેશન
-6.26 inch એચડી પ્લસ ડિસ્પ્લે
-1.8 ગીગાહર્ટઝ ઓક્ટાકોર snapdragon 632 પ્રોસેસર
-3 અને 4 જીબી રેમ 32 અને 64 જીબી સ્ટોરેજ ની સાથે
-ડ્યુઅલ સીમ
-બાર મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
-32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
-ફોરજી
-bluetooth 5
-ફિંગરપ્રિન્ટ સેન્સર
-આઇ આર સેન્સર
-usb type c
-4000 એમએએચ બેટરી

Samsung galaxy a10
સ્પેસિફિકેશન
-6.4 inch એચડી પ્લસ ઉપર ઇન્ફીનિટી ડિસ્પ્લે
-ઓક્ટા-કોર ઇકોસન 78 84 પ્રોસેસર
-3 gb રેમ
-32 જીબી સ્ટોરેજ
-512 gb સુધી એક્સપાન્ડ એબલ મેમરી
-android 9.0 5.7 samsung one ui
-ડ્યુઅલ સીમ
-13 મેગાપિક્સલ રિયર કેમેરા plus 5 મેગાપિક્સલ કેમેરા
-8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
-dual 4g volte
-4000 એમએએચ બેટરી 15 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સાથે

Vivo y 15 2019
સ્પેસિફિકેશન
-6.35 ઇંચ એચડી પ્લસ આઇપીએસ 2.5 બી ગ્લાસ ડિસ્પ્લે
-ઠાકોર mediatek helio p22 બારે નેમ પ્રોસેસર આઈ એમ જી પાવર 320gb યુ સાથે
-4gb રેમ
-64 જીબી ઇન્ટરનલ મેમરી
-એક્સપાન્ડ એબલ મેમરી 256gb સુધી
-ડ્યુઅલ સીમ
-ફોન્ટ જ એસ 9 android 9.0 pie પર આધારિત
-13 મેગાપિક્સલ રિયર કેમેરા 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
-16 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
-ફિંગરપ્રિન્ટ સેન્સર
-dual 4g volte
-5000 એમએએચ બેટરી
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470