મોટોરોલા બેસ્ટ સ્માર્ટફોન 15,000 રૂપિયાની અંદર ખરીદો

Posted By: anuj prajapati

મોટોરોલા છેલ્લા ઘણા સમયથી સારા અને ઓછી કિંમત ધરાવતા સ્માર્ટફોન લઈને આવી રહ્યું છે. મોટોરોલા સ્માર્ટફોન તેમના બજેટ સ્માર્ટફોન માટે ફેમસ છે. જેનાથી તમારા પોકેટ પર વધારે ભાર પણ પડતો નથી.

મોટોરોલા બેસ્ટ સ્માર્ટફોન 15,000 રૂપિયાની અંદર ખરીદો

હાલમાં મોટોરોલા ઘ્વારા મોટો જી5 અને મોટો જી5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ખાસ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

જો તમે બજેટ સ્માર્ટફોન ખરીદવા માટે વિચાર રહ્યા છો તેવા સમયમાં મોટોરોલા ઘ્વારા આપવામાં આવી રહેલા આ સ્માર્ટફોન તમારી બેસ્ટ પસંદ બની શકે છે.

મોટો જી5

મોટો જી5

કિંમત 11,999 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

મોટો જી5 પ્લસ

મોટો જી5 પ્લસ

કિંમત 14,999 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એડ્રેનો 505 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 2800mAh બેટરી

મોટો ઈ3 પાવર

મોટો ઈ3 પાવર

કિંમત 7499 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G VoLTE
 • 3500mAh બેટરી

 મોટો જી4

મોટો જી4

કિંમત 10,499 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર અને એડ્રેનો 405 જીપીયુ સાથે
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

મોટો જી4 પ્લે

મોટો જી4 પ્લે

કિંમત 10,499 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર અને એડ્રેનો 306 જીપીયુ સાથે
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G VoLTE
 • 2800mAh બેટરી

 મોટો જી4 પ્લસ

મોટો જી4 પ્લસ

કિંમત 12,499 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર અને એડ્રેનો 405 જીપીયુ સાથે
 • 2 જીબી/ 3 જીબી રેમ
 • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

English summary
If you like any of the midrange and budget price range Motorola smartphones available in India, you will definitely like one of the phones listed below.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot