ભારતની અંદર ખરીદી માટે ઉપલબ્ધ બેસ્ટ ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેના સ્માર્ટફોન

By Gizbot Bureau
|

આજના સમયની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેના સ્માર્ટફોન એક ખૂબ જ સામાન્ય ફીચર બની ચૂક્યું છે. અને તેને કારણે હવે તમારે તમારા સ્માર્ટફોનની પાછળની તરફ તમારા ફોનને અનલોક કરવા માટે આંગળી લઇ જવાની જરૂર પડતી નથી કે જે પહેલાના સેન્સર ની અંદર જરૂરી હતું અને જ્યારે indies player ફિંગરપ્રિન્ટ સેન્સર ટેકનોલોજી આવી હતી ત્યારે તે માત્ર ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર આપવામાં આવતી હતી પરંતુ હવે બજેટ સ્માર્ટફોન ની અંદર પણ આ પ્રકારની ટેકનોલોજી આપવામાં આવી રહી છે.

અમે

અમે એક સૂચિ તૈયાર કરી છે જેની અંદર રૂપિયા 9999 કરતાં ઓછી કિંમતની અંદર ભારતમાં ખરીદવા માટેના બેસ્ટ સ્માર્ટફોન કે જેની અંદર ઇન્ડ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું હોય તેની એક સૂચિ તૈયાર કરી છે. અને આ કેન્સરને કારણે બેઝલ એરીયાની અંદર પણ કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડતી નથી અને તેને કારણે ફ્લો લેસ બેઝલ એરિઅર પણ આપવામાં આવે છે.

અને આ સેન્સર બધી એક્યુરેટ ઓથેન્ટિકેશન એપ ની અંદર પણ કામ કરે છે જેને કારણે તમે તમારી અંગત વિગતો ને પણ ખુબ જ સરળતાથી કરી શકો છો અને તે એકને સુરક્ષા ની પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ની અંદર ફ્યુચર ગ્રૂપ ટેકનોલોજી આપવામાં આવે છે જેને કારણે છેલ્લી સરફેસ પર ફિઝિકલ કોર્પોરેટ રાખવાની જરૂર નથી જેને કારણે ગ્રાહકોને વધુ મોટી સ્ક્રીન મળી શકે છે. અને કેમ કે આ પ્રકારના સેન્સર ને ડિસ્પ્લે પર માઉન્ટ કરવામાં આવ્યું હોય છે જ્યારે જેથી તમને જ્યારે પણ તેની જરૂર પડે છે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

રિઅલમી એક્સ2 પ્રો 6gb રેમ

રિઅલમી એક્સ2 પ્રો 6gb રેમ

આ હેન્ડસેટની અંદર સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે અને સાથે-સાથે સુપર બુક ફ્લેશ 4g ટેક્નોલોજી અને તેની સાથે ૯૦ હજાર જ ની ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે પાછળની તરફ 64 મેગાપિક્સલનો કેમેરો સેટ પણ આપવામાં આવે છે.

વિવો ઝેડ 1 એક્સ 8gb રેમ

વિવો ઝેડ 1 એક્સ 8gb રેમ

આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને પાછળની તરફ 48 megapixel ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે સાથે સાથે 4500 એમએએચની બેટરી પણ આપવામાં આવે છે.

ઓપ્પો કે3 128જીબી

ઓપ્પો કે3 128જીબી

આ સ્માર્ટફોનની અંદર પાછળની તરફ ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે કે જે એસ આઇ ગ્યુ ટીચરની સાથે આવે છે અને આગળની તરફ એચડીઆર facial રિકોગ્નીશન અને ફ્રન્ટ સ્ટ્રીટ સ્ટાઇલ આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર ખૂબ જ મોટી એમોલેડ ડિસ્પ્લે પણ આપવામાં આવે છે.

બ્લેક શાર્ક 2

બ્લેક શાર્ક 2

આ એક ગેમિંગ સ્માર્ટફોન છે કે જેની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે જેથી તેના પરફોર્મન્સ ની અંદર ખૂબ જ સારુ પરિણામ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી અને 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે.

ઓપો કે વન

ઓપો કે વન

આ સ્માર્ટફોનની અંદર આગળની તરફ ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન એમોલેડ ડિસ્પ્લે પણ સપોર્ટ કરે છે જેની અંદર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવે છે.

વનપ્લસ 6ટી

વનપ્લસ 6ટી

આ સ્માર્ટફોનની અંદર ઘણા બધા સારા ફીચર્સ આપવામાં આવે છે. અને તમે વનપ્લસ 7ટી સિરીઝ ની અંદર પણ તમારા સ્માર્ટફોનને અપડેટ કરી શકો છો જો કે થોડા જ સમયની અંદર વનપ્લસ દ્વારા 8 સિરીઝના સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
The smartphones under Rs. 9,999 is referred to as the best devices whose one of the prime selling points is the use of an in-display fingerprint sensor.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X