Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
25,000 કરતા ઓછી કિંમતમાં Samsung, Poco, Motorolaના બેસ્ટ કેમેરા ફોન્સ
નવો સ્માર્ટફોન ખરીદતા સમયે દરેક વ્યક્તિનું ફોકસ પાવરફૂલ પ્રોસેસર પર હોય છે. તો કોઈને વધારે બેટરી કેપેસિટી ધરાવતો ફોન ખરીદવો હોય છે. પરંતુ કેટલાક લોકો હવે માત્ર ફોટોગ્રાફી માટે પણ સ્માર્ટફોન ખીદે છે. એટલે જો તમે પણ સારો કેમેરા ધરાવતો સ્માર્ટફોન લેવા ઈચ્છી રહ્યા છો, પરંતુ તમારું બજેટ ઓછું છે, તો 25 હજાર રૂપિયાના બજેટમાં તમને ઘણા સારા સ્માર્ટફોન મળી શકે છે.
આ લિસ્ટમાં સૌથી પહેલો ફોન છે, Samsung Galaxy F54. જેની કિંમત 22,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનનો પ્રાઈમરી કેમેરા 108MP છે, અને આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 32MPનો દમદાર કેમેરા મળે છે. આ ઉપરાંત આ ફોનમાં 6.7 ઈંચની સુપર એમોલેડ પ્લસ ડિસ્પ્લે મળે છે. સેમસંગનો આ ફોન Exynos 1380 (5 nm) પ્રોસેસર પર કામ કરે છે, સાથે જ તેમાં 6000 mAhની દમદાર બેટરી પણ છે. આ ઉપરાંત આ ફોન OIS સાથે 4K વીડિયો રેકોર્ડ કરી શકે છે.

આ લિસ્ટમાં બીજો ફોન છે, Infinix GT20 Pro, જેની કિંમત 23,999 રૂપિયાથી શરૂ થાય છે. ટ્રિપલ કેમેરા સેટઅપ ધરાવતા આ ફોનનો મુખ્ય કેમેરા 108 MPનો છે, જ્યારે બાકીના બે કેમેરા 2 મેગાપિક્સલના છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 MPનો કેમેરા આપવામાં આવ્યો છે. 5000 mAhની બેટરી ધરાવતા આ ફોનમાં 6.78 ઈંચની એમેલોડ સ્ક્રીન મળે છે, જ્યારે આ ફોન Mediatek Dimensity 8200 Ultimate પ્રોસેસર પર કામ કરે છે. આ ફોન 5000 mAhની બેટરી કેપેસિટી ધરાવે છે.
Honor 90 પણ આ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. 200 MPનો મુખ્ય કેમેરા ધરાવતા આ ફોનની કિંમત 24,999 રૂપિયા છે. આ ફોનની ડિસ્પ્લે 6.7 ઈંચની એમોલેડ ડિસ્પ્લે છે. જ્યારે તેમાં Snapdragon 7 Gen 1 પ્રોસેસર મળે છે. 5,000 mAhની બેટરી ધરાવતો આ સ્માર્ટફોન 66Wના ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ફોનના ટોપ વેરિયંટમાં 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મળે છે. સાથે જ તમે તેને મિડનાઈટ બ્લેક, એમરેલ્ડ ગ્રીન, ડાયમંડ સિલ્વર અને પિકોક બ્લૂ કલરમાં ખરીદી શકો છો.
Poco X6 Pro ફોનની વાત કરીએ તો 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા ધરાવતા આ ફોનની કિંમત 23,999 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ઉપરાંત આ ફોનમાં 6.67 ઈંચની એમોલેડ ડિસ્પ્લે છે. પોકોનો આ ફોન Mediatek Dimensity 8300 Ultra પ્રોસેસર ધરાવે છે, સાથે જ તેમાં 5000 mAhની બેટરી પણ છે.
Motorola Edge 50 Fusion 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા ધરાવતા આ ફોનની કિંમત 24,999 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનમાં 6.7 ઈંચની P-OlED ડિસ્પ્લે મળે છે. મોટોરોલાના આ ફોનમાં Snapdragon 7s Gen 2 પ્રોસેસર છે. જ્યારે આ ફોનમાં 68Wના ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટીને સપોર્ટ કરતી 5000mAhની બેટરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications