જૂન 2020 માં ખરીદવા માટે ભારતની અંદર ઉપલબ્ધ બેસ્ટ બજેટ સ્માર્ટફોન

By Gizbot Bureau
|

આજે આખા વિશ્વની અંદર ભારત એ સ્માર્ટફોન માટેનું સૌથી મોટું માર્કેટ બની ચુક્યું છે અને ભારતની અંદર લગભગ બધી જ કેટેગરીના સ્માર્ટફોન ખૂબ જ સારી રીતે વહેંચતા હોય છે પરંતુ ભારતની અંદર બજેટ સ્માર્ટફોન એ ખૂબ જ લોકપ્રિય છે અને મોટાભાગના ગ્રાહકો આ પ્રકારના સ્માર્ટફોન ખરીદવાનું પસંદ કરતા હોય છે અને ઘણી બધી કંપનીઓ ભારતની અંદર બજેટ સ્માર્ટફોન માટે પ્રખ્યાત છે જેની અંદર રેડમી રિઅલમી ઓપ્પો વગેરે જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

સ્માર્ટફોન

તમે આ બધા જ બજેટ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા સારા ફીચર્સ આપવામાં આવે છે કે જે આજના ગ્રાહકોને જોઈએ છે જેની અંદર કેમેરા સેટઅપ લાંબી બેટરી ખૂબ જ સારી ડિસ્પ્લે વગેરે જેવી બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે.

જો તમે પણ એક નવો બજેટ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો આ આર્ટીકલ ની અંદર અમે ભારતની અંદર અત્યારે ઉપલબ્ધ બેસ્ટ બજેટ સ્માર્ટફોનની સૂચિ તૈયાર કરી છે.

રિઆલમી નારઝૉ 10એ

રિઆલમી નારઝૉ 10એ

આ સ્માર્ટ ફોનની અંદર મીડિયા ટેક હેલીઓ g70 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલ શું છે આ સ્માર્ટફોન ની અંદર આગળની તરફ 5 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે અને તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ21

સેમસંગ ગેલેક્સી એમ21

આ સ્માર્ટફોનની અંદર 564 ઈંચની એફ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર સેમસંગનું પોતાનું એક્ઝીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે અને તેની અંદર 20 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર ખૂબ જ મોટી 6000 એમએએચની બેટરી આપવામાં આવે છે.

એલજી ડબ્લ્યુ30 પ્લસ

એલજી ડબ્લ્યુ30 પ્લસ

આ સ્માર્ટફોન ની અંદર પણ 6.2 ઇંચ ની એચડી પ્લસ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે ઓફ મીડિયા ટેક હેલીઓ p22 પ્રોસેસરની સાથે આપવામાં આવે છે અને આપવામાં આવે છે અને તેની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેન્સર આપવામાં આવે છે અને આગળની તરફ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

ઓપ્પો એ5 2020

ઓપ્પો એ5 2020

આ સ્માર્ટફોનની અંદર 6.5 ઇંચ ની એચડી પ્લસ આઈ પી એલ સી ડી ડિસ્પ્લે આપવામાં આવે છે તેની અંદર સ્નેપડ્રેગન 665 ની સાથે પાછળની તરફ ક્વાડ કેમેરા સેટ આપવામાં આવે છે શું છે અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે નીંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

મોટો જી8 પ્લસ

મોટો જી8 પ્લસ

આ સ્માર્ટફોનની અંદર 6.3 ઇંચની ડિસ્પ્લે ૬૬૫ પ્રોસેસરની સાથે આપવામાં આવે છે જેમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુકેશ સેન્સર 48 મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ વન પર ચાલે છે અને તેની અંદર 25 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે જેની સાથે 4000 એમએએચ ની બેટરી ચાર્જિંગની સાથે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન સ્પેલશ રેઝિસ્ટન્ટ પણ છે.

એલજી ડબ્લ્યુ30 પ્રો

એલજી ડબ્લ્યુ30 પ્રો

આ સ્માર્ટફોનની અંદર 6.21 ઇંચની આઈ પી એલ સી ડી ડિસ્પ્લે સ્નેપડ્રેગન 632 પ્રોસેસરની સાથે આપવામાં આવે છે જેની સાથે 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 13 મેગાપિક્સલનો છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે જેની સાથે 4050 એમએએચની બેટરી આપવામાં આવે છે.

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો

આ સ્માર્ટ ફોનની અંદર કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર મીડિયા ટેક હેલીઓ g90t પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સાથે લિક્વિડ કોલિંગ ટેકનોલોજી પણ આપવામાં આવી છે આ સ્માર્ટફોન નીંદર ૬.૫૩ ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે અને સાથે સાથે તેની અંદર 4500 ની બેટરી પણ આપવામાં આવે છે.

નોકિયા 6.2

નોકિયા 6.2

આ સ્માર્ટફોનની દર 6.3 ઇંચ ની આઈ પી એલ સી ડી ડિસ્પ્લે અને ઓક્ટા કોર સ્નેપડ્રેગન 636 પ્રોસેસરની સાથે આપવામાં આવે છે જેની સાથે 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેની અંદર ત્રિપલ કેમેરા સેટપ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 16 મેગાપિક્સલનો છે અને આ સ્માર્ટફોનની અંદર 3500 એમએએચની બેટરી આપવામાં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
The latest budget smartphones offer almost all goodies that one can expect right now including quad rear cameras, a long-lasting battery, impressive display and much more. So, if you are looking forward to buy a budget smartphone, then you can take a look at the best budget smartphones available in India right now.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X