Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Best Budget Smartphone: આ છે 15,000થી ઓછી કિંમતમાં બેસ્ટ સ્માર્ટફોન

સ્માર્ટફોન આપણા બધાની લાઈફનો અવિભાજ્ય હિસ્સો છે. એક સ્માર્ટફોન દ્વારા આપણે બધા જ પ્રકારના ટાસ્ક જેમ કે ફોટો પાડવા, વીડિયો જોવા, ગેમ રમવી સહિતના કામ કરી શકીએ છીએ. સારી વાત એ છે કે લગભગ 15,000 સુધીની કિંમતમાં મળતા વ્યાજબી સ્માર્ટફોન પણ સારા ફોટોઝ લેવા, વીડિયો કેપ્ચર કરવામાં સપોર્ટ કરે છે. સાથે જ સારો ગેમિંગ એક્સપીરિયન્સ અને બેટરી લાઈફ સાથે બેસ્ટ પર્ફોમન્સ આપે છે. આજે અમે તમને એવા કેટલાક બેસ્ટ સ્માર્ટફોન વિશે વાત કરીશું, જેની કિંમત ભારતમાં 15,000 કરતા ઓછી છે. એટલે કે સાવ બજેટ પ્રાઈઝમાં તમને બેસ્ટ સ્માર્ટફોન મળી રહ્યા છે આ લિસ્ટમાં iQOO 76 Lite 5G, Redmi 11 Prime 5G સહિતના ફોન સામેલ છે.
iQOO Z6 Lite 5G
iQOO Z6 Lite 5G 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળતો ખાસ સ્માર્ટપોન છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 4 જેન 1 પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનમાં 5જી સપોર્ટ હોવાની સાથે સાથે ડિસ્પ્લે Z6 લાઈટ પર 120Hz સ્ક્રીન રિફ્રેશ રેટ ધરાવે છે, જે વીડિયોઝ જોવા અને ગેમિંગ માટે ઉત્તમ છે. એટલે કે સરવાળે iQOO Z6 Lite એવા લોકો માટે શ્રેષ્ઠ વેલ્યુ ફોર મની ઓપ્શન છે, જે ઓછી કિંમતે શાનદાર પર્ફોમન્સ અને ફીચર્સ મેળવવા ઈચ્છે છએ.
Redmi 11 Prime 5G
Redmi 11 Prime 5Gની કિંમત પણ 15,000 રૂપિયા કરતા ઓછી છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ 5જી, 90Hz ડિસ્પ્લે, ડાયમેન્સિટી 700 SoC, સારી કેમેરા સિસ્ટમ, 22.5 વૉટના ચાર્જર ઉપરાંત 5,000 mAh બેટરી કેપેસિટી જેવા ફીચર્સ ધરાવે છે. 15,000થી ઓછી કિંમતમાં આ એક સારો વિકલ્પ છે.
Samsung Galaxy F23 5G
વિશ્વસનીય અને અગ્રણી બ્રાન્ડ Samsung નો Galaxy F23 5G કોરિયન કંપનીનો એવો સ્માર્ટફોન છે, જેની કિંમત લગભગ દરેકના બજેટમાં આવી શકે છે. જો તમે આ સ્માર્ટફોન ખરીદો છો, તો ઘણી બધી રીતે તમારા ફાયદામાં છે. આ સ્માર્ટફોન આકર્ષક ડિઝાઈન તો ધરાવે જ છે, સાથે જ 12 જુદા જુદા 5જી બેન્ડને સપોર્ટ કરે છે. આ ઉપરાંત Samsung Galaxy F23 5Gમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ, 120Hz રિફ્રેશ રેટ સ્ક્રીન અને હૂડની નીચે 5,000 mAh કેપેસિટી ધરાવતી બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન તમે ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન પણ ખરીદી શકો છો.
Oppo A74 5G
Oppo A74 5Gની કિંમત અત્યાર સુધી તો 15,000 રૂપિયા કરતા ઓછી હતી, પરંતુ તાજેતરમાં જ આ સ્માર્ટફોનની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો છે. આકર્ષક ડિઝાઈન ધરાવતો Oppo A74 5G સ્માર્ટફોન બ્લેક અને પર્પલ એમ બે કલર વેરિયંટમાં મળી રહ્યો છે. Oppo A74 5Gના સ્પેસિફિકેશન્સ પણ કિંમતની દ્રષ્ટિએ સારા છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 480 SoC પ્રોસેસર, 90 Hz ડિસ્પ્લે, 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ અને 5,000 mAhની બેટરી સહિત 48 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications