રૂપિયા 10,000 કરતાં ઓછી કિંમતમાં ઉપલબ્ધ બેસ્ટ 5000 બેટરી બેકઅપ વાળા સ્માર્ટફોન

By Gizbot Bureau
|

દર વર્ષે વર્ષે સ્માર્ટફોન વધુ ને વધુ પાવરફુલ બનતા જઈ રહ્યા છે અને અમુક જે નવા સ્માર્ટફોન લૉન્ચ થઇ રહ્યા છે તે એક લેપટોપની બરાબર તેની અંદર પ્રોસેસર આપવામાં આવી રહ્યા છે અને જેટલા વધુ પાવરફુલ પ્રોસેસર નો ઉપયોગ સ્માર્ટ ફોનની અંદર કરવામાં આવે છે તેથી જ તે સ્માર્ટ ફોનની અંદર વધુ મોટી બેટરી ની જરૂર પડતી હોય છે. કેમ કે મોટા પ્રોસેસર એ વધુ બેટરી પણ માંગતા હોય છે.

સ્માર્ટફોન

જેથી આજે અમે તમારી સમક્ષ એવા સ્માર્ટફોન ની સૂચિ સાથે આવ્યા છીએ કે જેની કિંમત રૂપિયા 10,000 કરતાં ઓછી હોય અને તેની અંદર એક ખૂબ જ સારા બેલેન્સમાં બેટરી અને પ્રોસેસર આપવામાં આવ્યુ હોય અને ઓછામાં ઓછી 5000 એમએએચ ની બેટરી આપવામાં આવી હોય જેમાંથી અમુક સ્માર્ટફોન ની અંદર ફાસ્ટ ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવી છે.

રિઅલમી સી 3

રિઅલમી સી 3

જો તમે એક સારી બેટરી લાઇફ ની સાથે અફોર્ડેબલ સ્માર્ટફોન શોધી રહ્યા હો તો રિઅલમી સી3 તમારા માટે એ ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે આ સ્માર્ટફોન ની અંદર મીડિયાટેક હેલિપ પી70 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે કે જે બે દિવસ સિંગલ ચાર્જ પર કામ કરે છે.

વિવો યુ10

વિવો યુ10

આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યુ છે કે જે રીમીગ અને મલ્ટિટાસ્કિંગ અને ખૂબ જ સારી રીતે સંભાળી શકે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 5000 એમએએચ ની બેટરી અને તેની સાથે ૧૮ વર્ષનું ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવ્યું છે.

ઈન્ફિનિક્સ હોટ 8

ઈન્ફિનિક્સ હોટ 8

આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે જેની અંદર મુખ્ય સેન્સર 13 મેગાપિક્સલનો છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર મીડિયા ટેક હેલીઓ પી22 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની સાથે 5000 એમએએચ ની બેટરી આપવામાં આવી છે.

ઇસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ1

ઇસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ1

આ સ્માર્ટફોન ની અંદર 18:9 આસ્પેક્ટ રેશિઓ ટીવી ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેની સાથે મેટલ યુનિ બોડી ડિઝાઇન પણ આપવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 636 પ્રોસેસરની સાથે 4gb રેમ અને 64gb ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યા છે સાથે સાથે તેની અંદર 5000 એમએએચ ની બેટરી પણ આપવામાં આવે છે.

રિઅલમી 5

રિઅલમી 5

આ સ્માર્ટફોનની અંદર 6.5 ઇંચ ની એચડી પ્લસ રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે આપવામાં આવે છે જેની સુરક્ષા માટે તું પોઈન્ટ 5g કર ટેમ્પલ ગ્લાસ આપવામાં આવ્યા છે આ સ્માર્ટફોનની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે કે જે સિંગલ ચાર્જ પર બે દિવસ કામ કરી શકે છે.

રેડમી 8એ ડ્યુઅલ

રેડમી 8એ ડ્યુઅલ

આ સ્માર્ટફોનની અંદર 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે અને તેની અંદર સ્નેપડ્રેગન 439 પ્રોસેસરની સાથે 2gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને સાથે-સાથે 5000 એમએએચ ની બેટરી 18ના ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આપવામાં આવે છે નીંદર યુએસબી ટાઈપ સી પોર્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Here are some of the well-balanced smartphones in India with 5,000 mAh battery, which ensures that these devices can last for at least a day on a single charge and some of these phones will also support fast charging.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X