આસુસ ઝેનફોન લાઈવ 5 ટકા ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ, જુઓ બીજા સ્માર્ટફોન

By: anuj Prajapati

આસુસ ઘ્વારા ભારતમાં ઝેનફોન લાઈવ સ્માર્ટફોન લોન્ચ વિશે જાહેરાત થઇ ચુકી છે. આ સ્માર્ટફોન ની કિંમત 9999 રૂપિયા રાખવામાં આવી છે. ગયા અઠવાડિયે કંપની ઘ્વારા સ્માર્ટફોન લોન્ચ વિશે માહિતી પણ આપવામાં આવી હતી.

આસુસ ઝેનફોન લાઈવ 5 ટકા ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ, જુઓ બીજા સ્માર્ટફોન

આ વર્ષે ફેબ્રુઆરીમાં આસુસ ઝેનફોન લાઇવનું અનાવરણ થયું હતું અને સ્માર્ટફોનનું મુખ્ય હાઇલાઇટ તેમાં ઉપયોગ માં લેવામાં આવેલું બેસ્ટ કેમેરા ફીચર છે. ધી બ્યૂટીલાઇવ એપ્લિકેશન એ લાઈવ સ્ટ્રીમિંગ એપ્લિકેશન છે જે રીઅલ-ટાઇમમાં ખામીઓને દૂર કરશે.

આ સુવિધા સ્માર્ટફોનમાં શામેલ છે અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર લાઇવસ્ટ્રીમિંગ વખતે તે સરળ હશે. સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડ અવાજ રદ માટે MEMS માઇક્રોફોન્સ છે, જે વધુ સારું લાઇવસ્ટ્રીમિંગ અનુભવ આપવાનું છે.

ટેક્સ્ટ સ્પીક - જાણો ઈન્ટરનેટ વિશ્વમાં આશ્ચર્યજનક રીતે જૂની વસ્તુઓ

આસુસ ઝેનફોન લાઇવ સ્માર્ટફોનની કિંમત 9999 રૂપિયા રાખવામાં આવી છે. આજે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે માહિતી આપી રહ્યા છે જેઓ આ સ્માર્ટફોન સાથે ટક્કર લઇ શકે છે.

English summary
Given that the Asus ZenFone Live is priced at Rs. 9,999, we have come up with a list of smartphones those might face the competition due to this offering from Asus. Take a look at the rivals from below.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot