Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ અસૂસ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.
અસૂસ કંપની તેમના ઝેનફોન સ્માર્ટફોનને કારણે ખુબ જ વધારે ચર્ચામાં આવી. અસૂસ ઘ્વારા તેમનો સ્માર્ટફોન ઝેનફોન 3 સિરીઝ એપ્રિલ 2016 માં લોન્ચ કરવામાં આવ્યો.
અસૂસ કંપની તેમના ઝેનફોન સ્માર્ટફોનને કારણે ખુબ જ વધારે ચર્ચામાં આવી. અસૂસ ઘ્વારા તેમનો સ્માર્ટફોન ઝેનફોન 3 સિરીઝ એપ્રિલ 2016 માં લોન્ચ કરવામાં આવ્યો. કંપની ઘ્વારા એપ્રિલમાં તેમની નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. એટલે આ વર્ષે પણ તેની પાસેથી એવી આશા રાખી શકાય છે.

સીઇએસ 2017 મેગા ઇવેન્ટ નજીક આવી રહી છે, એટલે તે દરમિયાન ઘણી નવી પ્રોડક્ટ લોન્ચ થવાની રાહ જોવાઈ રહી છે. કેટલીક એવી અફવાહ પણ આવી રહી છે કે સીઇએસ 2017 મેગા ઇવેન્ટ દરમિયાન ઝેનફોન 4 સિરીઝ સ્માર્ટફોન પણ લોન્ચ થઇ શકે છે.
ડેડ્રીમ: ગૂગલ વર્ચુઅલ રિયાલિટી વિશે જાણો અહીં
મળતી માહિતી મુજબ આ વર્ષે અસૂસ ઘ્વારા બીજા પણ ઘણા સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે. જેમાં અસૂસ ઝેનફોન 3 ઝૂમ, અપડેટ વૅરિયંટ અસૂસ ઝેનફોન 3 મેક્સ પણ તેમાં શામિલ છે.

અસૂસ ઝેનફોન 3 ઝૂમ
ગયા વર્ષે 22 જાન્યુઆરી 2016 દરમિયાન અસૂસ ઘ્વારા ઝેનફોન ઝૂમ સ્માર્ટફોન તેની યુનિક ઓપ્ટિકલ ઝૂમ કેપેબીલીટી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સ્માર્ટફોન લોકોને કઈ ખાસ પસંદ આવ્યો નહીં. અસૂસ હવે આ સ્માર્ટફોન તેના નવા અપડેટ અસૂસ ઝેનફોન 3 ઝૂમ સાથે લોન્ચ કરવા જઈ રહ્યો છે. થોડા મહિના પહેલા જ આ સ્માર્ટફોન ચાઈનીઝ સર્ટિફિકેશન સાઈટ પર જોવા પણ મળ્યો હતો.
અસૂસ ઝેનફોન 3 ઝૂમ સ્માર્ટફોન ડ્યુઅલ કેમેરા સાથે આવશે. જેમાં એક કેમેરો 16 મેગાપિક્સલનો આવશે, જે નોર્મલ કેમેરા જેવો જ હશે. જયારે બીજો કેમેરો 13 મેગાપિક્સલ હશે, જેમાં 3એક્સ ઓપ્ટિકલ ઝૂમ સુવિધા હશે. આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 અને 4 જીબી રેમ આપવામાં આવી રહી છે.

અસૂસ ઝેનફોન 4 સિરીઝ
અસૂસ દર વર્ષે એપ્રિલમાં ઝેનફોન 4 સિરીઝ લોન્ચ કરે છે અને આ વર્ષે પણ તેઓ તેને ફોલો ચોક્કસ કરશે તેવું લાગી રહ્યું છે. કંપની ઝેનફોન 4 સિરીઝની અંડરમાં ઝેનફોન 4 અલ્ટ્રા, ઝેનફોન 4 ડયૂલક્સ, ઝેનફોન 4 લેઝર, ઝેનફોન 4 મેક્સ જેવી સિરીઝ લોન્ચ કરતી રહી છે.
મળતી માહિતી મુજબ ઝેનફોન 4 સ્માર્ટફોનમાં જે ગ્લાસ અને મેટલ બોડી ઝેનફોન 3 માં ઉપયોગમાં લેવામાં આવી હતી તેનો જ ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે ક્યુઅલકોમ 627 ચિપસેટ પણ લગાવવામાં આવશે. આ સ્માર્ટફોન મૉટે ભાગે એપ્રિલ મહિનામાં રિલીઝ થશે તેવું દેખાઈ રહ્યું છે.

અસૂસ ઝેનફોન 3 મેક્સ અપડેટ વર્ઝન
અસૂસ ઝેનફોન 3 મેક્સ કંપનીનું બેટરી સેગ્મેન્ટ હશે. કંપની રિલીઝ અને અપડેટ તેમનો મેક્સ ફોન માર્ચમાં કરશે, જો આપણે ટ્રેન્ડને ધ્યાનમાં લઈએ તો અસૂસ ઝેનફોન 3 મેક્સ તેના અપગ્રેડ વર્ઝન અને સ્નેપડ્રેગન 435 ચિપસેટ સાથે માર્ચ 2017 માં લોન્ચ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
