Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon saleમાં લાખોની કિંમતના ફોન મેળવો સસ્તા, મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો એમેઝોન પરથી ખરીદી કરીને ડિસ્કાઉન્ટ મેળવવાની ઉત્તમ તક છે. એમેઝોન પર ચાલી રહેલા સેલ દરમિયાન તમે લાખોની કિંમતનો સ્માર્ટફોન મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ લિસ્ટમાં Apple iPhone, OnePlus, Samsung જેવી બ્રાન્ડ્ઝના ફોન સામેલ છે. આ સેલ દરમિયાન આ બ્રાન્ડ્ઝના સ્માર્ટફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Apple iPhone 15
Apple iPhone 15 ના 128 જીબી સ્ટોરેજ વેરિયંટની એમેઝોન પર હાલની કિંમત 71,290 રૂપિયા છે. આમ તો આ ફોનની મૂળ કિંમત 79,900 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તમે આ લેટેસ્ટ આઈફોનને 71,290 રૂપિયામાં ખરીદી શકો છો. બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આઈફોન 15 પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.1 ઈંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે મળે છે. આ ફોન A16 Bionic ચિપસેટથી સજ્જ છે, જેમાં તમને ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
OnePlus Open
OnePlus Openનો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ ધરાવતો ફોન એમેઝોન પરથી 1,39,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે એચડીએફસી બેન્ક કાર્ડ દ્વારા ફોન ખરીદો છો, તો તમને અલગથી 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ફોનમાં 6.31 ઈંચની કવર ડિસ્પ્લે પણ મળે છે. અનફોલ્ડ થયા બાદ આ ફોનની સ્ક્રીન 7.82 ઈંચની થઈ જાય છે. આ ફોન Qualcomm Snapdragon 8 Gen 2થી સજ્જ છે. ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલનો કેમેરા મળે છે. જેની સાથે 64 મેગાપિક્સલનો સેકન્ડરી અને 48 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા મળે છે.
Samsung Galaxy S23 Ultra 5G
Samsung Galaxy S23 Ultra 5Gના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડેલને તમે એમેઝોન પરથી 1,19,999 રૂપિયામાં ખરીદી શકો છો. એચડીએફસી બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આ ફોનમાં તમને અલગથી 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ફોનમાં 6.8 ઈંચની QHD+ AMOLED 2X ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. સાથે જ આ ફોનમાં Qulacomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે તેમાં 200 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications