Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એમેઝોન પર એપલ ફેસ્ટ ચાલી રહ્યો છે આઈફોન એક્સ, એક્સ આર, 8 અને બીજા આઈફોન પર બેસ્ટ ડીલ
આઈફોન ના ચાહકો માટે એક સારા સમાચાર છે, એમેઝોન ઇન્ડિયા ની વેબસાઈટ પર એપલ ફેસ્ટ પાછું આવી ગયું છે. અને આ અવસર પર એમેઝોન ઇન્ડિયા આઈફોન ના લેટેસ્ટ વરઝ્ન પર અને જુના મોડેલ પર પણ ભરી ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહ્યું છે. અને આ ડિસ્કાઉન્ટ ની અંદર આઈફોન એક્સ પર રૂ. 16,000 નું ડિસ્કાઉન્ટ, આઈફોન એક્સઆર પર ડિસ્કાઉન્ટ અને વગેરે નો સમાવેશ થાય છે. અને એપલ મેકબુક અને આઇપેડ પર પણ ડિલ્સ આપવા માં આવી રહી છે. અને તમને ક્યાં આઈફોન પર બેસ્ટ ડિસ્કાઉન્ટ મળી શકે તેમ છે તેની એક સૂચિ અમે અહીં બનાવી છે.

આઇફોન એક્સઆર (64 જીબી): રૂ. 6, 000 ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 70,900 પર ઉપલબ્ધ છે
આઈફોન એક્સઆર ના બેઝ વેરિયન્ટ પર કે જે 64જીબી નો ઇન્ટર્નલ સ્ટોરેજ ઓફર કરે છે, એ રૂ. 6000 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 70,900 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.
આઇફોન એક્સઆર (128 જીબી): રૂ. 6, 000 ની ડિસ્કાઉન્ટ પછી રૂ. 75,900 પર ઉપલબ્ધ છે
અને આઈફોન એક્સર ના 128જીબી ના વેરિયન્ટ પર રૂ. 6000 ના ડિસ્કાઉન્ટ બાદ તે રૂ. 75,900 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.
આઇફોન એક્સઆર (256 જીબી): રૂ. 6, 000 ની ડિસ્કાઉન્ટ પછી રૂ. 85,900 પર ઉપલબ્ધ છે
આઈફોન એક્સઆર નું 256 જીબી વરઝ્ન પર પણ રૂ. 6000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે અને તે ડિસ્કાઉન્ટ બાદ તેને રૂ. 85,900 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યું છે.
આઇફોન એક્સ (64 જીબી): રૂ. 16,901 ની ડિસ્કાઉન્ટ પછી 74,999 રૂપિયામાં ઉપલબ્ધ છે
એપલ ની 10મી વર્ષગાંઠ પર લોન્ચ કરવા માં આવેલ આઈફોન એક્સ રૂ. 74,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે. અને તેના પર રૂ. 16,901 નું ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવ્યું છે.
આઇફોન એક્સ (256 જીબી): રૂ. 20,931 ની ડિસ્કાઉન્ટ પછી 87,999 રૂપિયામાં ઉપલબ્ધ છે
આઈફોન એક્સ ના 256 જીબી વેરિયન્ટ પર એમેઝોન રૂ. 20,931 નું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને તેના કારણે હવે તે સ્માર્ટફોન અટાયરે રૂ. 87,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.
આઇફોન 7 પ્લસ (64 જીબી): 12,841 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી રૂ. 49,999 પર ઉપલબ્ધ છે
એમેઝોન એપલ ફેસ્ટ ના ભાગ રૂપે આઈફોન સેવન પ્લસ પર રૂ. 12,841 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવ્યું છે જેના કારણે હવે તે સ્માર્ટફોન રૂ. 49,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.
આઇફોન 7 પ્લસ (128 જીબી): 12,061 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી રૂ. 59,999 પર ઉપલબ્ધ છે
સમાન હેન્ડસેટનું 128 જીબી વર્ઝન રૂ. 12,061 ની ડિસ્કાઉન્ટ પર વેચાણ કરી રહ્યું છે, જે તેની હાલની વેચાણ કિંમત 59,999 રૂપિયા છે.
આઇફોન 8 પ્લસ (64 જીબી): 10,561 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી રૂ. 66,999 પર ઉપલબ્ધ છે
આઇફોન 8 પ્લસનો બેઝ વેરિઅન્ટ 64 જીબીની ઓફર કરે છે, જે રૂ. 10,561 ની ડિસ્કાઉન્ટ પર રૂ. 66,999 ની કિંમતે વેચાય છે.
આઇફોન 8 પ્લસ (256 જીબી): 11,111 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી રૂ. 79,999 પર ઉપલબ્ધ છે
આઇફોન 8 પ્લસનો 256 જીબી વર્ઝન રૂ .11,111 ની ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યો છે, જે તેની વેચાણ કિંમત 79,999 રૂપિયા છે.
આઇફોન 8 (64 જીબી): રૂ. 9, 9 41 ની ડિસ્કાઉન્ટ પછી રૂ. 57,999 ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે
આઇફોન 8 નું 64 જીબી વર્ઝન એમેઝોન એપલ ફેસ્ટમાં 9, 9 41 રૂપિયાની ડિસ્કાઉન્ટ પછી રૂ.
આઇફોન 8 (256 જીબી): 13,501 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 67,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે
આઇફોન 8 પ્લસનો 256 જીબી વર્ઝન 13,501 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર વેચી રહ્યો છે, જે તેની વર્તમાન કિંમત 67,999 રૂપિયા છે.
આઇફોન 6: 8,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 22,999 રૂપિયામાં ઉપલબ્ધ છે
આઆઈફોન 6 કે જેની મૂળ કિંમત રૂ. 31,990 છે તે અત્યારે એમેઝોન પર રૂ. 22,990 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે. અને તેટલું જ નહીં આ ફોન પર યુઝર્સ ને રૂ. 8,354 સુધી ની એક્સચેન્જ ઓફર પણ આપવા માં આવી રહી છે.
આઇફોન એક્સએસ મેક્સ (64 જીબી): રૂપિયા 5,000 ની ડિસ્કાઉન્ટ પછી રૂ. 104, 9 00 પર ઉપલબ્ધ
આઈફોન એક્સએસ મેક્સ ના બેઝ વેરિયન્ટ કે જે 64જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ આપે છે તેના પર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવ્યું છે અને હવે તે રૂ. 104,900 ની કિંમત પર ઉપલબ્ધ છે.
આઇફોન એક્સએસ મેક્સ (256 જીબી): રૂ. 5,000 ની ડિસ્કાઉન્ટ પછી રૂ. 119, 9 00 પર ઉપલબ્ધ છે
આઈફોન એક્સએસ મેક્સ નું 256જીબી વેરિયન્ટ પર પણ રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવ્યું છે જેના કારણે હવે તેની કિમ રૂ. 119,900 થઇ ગઈ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications