એમેઝોન પર એપલ ડીશ ચાલી રહ્યા છે જેની અંદર એપલ પ્રોડક્ટ્સ પર તમને સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

એમેઝોન દ્વારા એપલ ના ચાહકો માટે આપણા દેશની અંદર એપલ ડે સેલ લોન્ચ કરવામાં આવેલ છે. આ સેલ પાંચ દિવસ ચાલવા છે ચાલવા જઈ રહ્યો છે અને તેની અંદર એપલના ઘણા બધા ડિવાઇસ પર સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેની અંદર એપલ આઇફોન મેકબુક આઇપેડ એપલ વોચ વગેરે નો સમાવેશ કરવામાં આવેલ છે.

એમેઝોન પર એપલ ડીશ ચાલી રહ્યા છે જેની અંદર એપલ પ્રોડક્ટ્સ પર તમને સારું

અને તે ઉપરાંત યુઝર્સને નો કોષ ની ઓફર પણ આપવામાં આવશે. અને તે ઉપરાંત એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સ માટે અલગથી ઓફર પણ આપવામાં આવેલ છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ બીત હેડ ફોન પર પણ ઓફર આપવામાં આવી રહી છે. અને આ સેલ દરમ્યાન યુઝર્સને એપલની અલગ-અલગ એક્સેસરીઝ જેવીકે એરપોર્ટ લાઈટનિંગ એપલ ડેક વગેરે જેવી એક્સેસરીઝ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો એ પલ્સ ડે વિશેની ઓફર્સ અહીં નીચે જણાવેલ છે.

આઈફોન સિક્સ એસ

Iphone 6 s g ની મૂળ કિંમત રૂપિયા 29,900 છે તે આ સેલ દરમ્યાન રૂપિયા 28999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને તે ઉપરાંત જો ગ્રાહકો આ ખરીદી એચડીએફસીના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરે છે તો તેમને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Iphone 7

Iphone 7 નું 32 gb વેરિએન્ટ કેજે ની મૂળ કિંમત રૂપિયા 39900 છે તે 37000 999 ની કિંમત પર ખરીદી માટે આ સેલ દરમ્યાન ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Iphone 7 plus

Iphone 7 plus 32gb વેરિએન્ટ કે જે ની મૂળકિંમત 49900 છે તે આ સેલ દરમ્યાન 48999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Iphone 8

Iphone 8 ના 64 જીબી સ્ટોરેજ વેન્ટ ની મૂળ કિંમત રૂપિયા 67,940 છે, પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને 56,999 ની કિંમત પર ખરીદી શકશે.

Iphone 8 plus

Iphone 8 plus ના 64 જીબી સ્ટોરેજ ની મૂળ કિંમત રૂપિયા 77,560 પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને 65990 ની કિંમત પર ખરીદી શકશે.

Iphone xr 128 gb

Iphone x આર 128gb વેન્ટ ની મૂળ કિંમત રુપિયા 81 1990 છે પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂ પ્રેસ 1999 ની કિંમત ખરીદી શકે છે. અને એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર ગ્રાહકોને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Iphone xs 64gb

Iphone 4 64gb storage વેરિએન્ટ ની મૂળ કિંમત રૂપિયા 76,900 છે, પરંતુ આ શેર ધર્મેન્દ્ર ગ્રાહકો તેને રૂપિયા 58,999 ની કિંમત પર ખરીદી શકે છે. અને તે ઉપરાંત ગ્રાહકોને વધારે અને ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવશે.

Iphone xs 64gb

આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 99900 છે પરંતુ આ સમય દરમિયાન ગ્રાહકો તેને 94900 ની કિંમત પર ખરીદી શકે છે.

Iphone x s max

આ સ્માર્ટફોનના 64 જીબી સ્ટોરેજ વેરી ની મૂળ કિંમત રૂપિયા 1,09,900 છે, પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા ૧૦૪૯૦૦ ની કિંમત પર ખરીદી શકે છે.

એપલ મકબૂલ એર

એપલ મેકબુક એર કેજે 13 ઇંચ, 1.8GHz ડ્યુઅલ કોર ઇન્ટેલ કોર i5, 8GB ની RAM, 128GB એસએસડી ની સાથે આવે છે, તેની અંદર રૂપિયા 16900 10 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને તેને કારણે હવે આ લેપટોપ ખરીદી માટે રૂપિયા 67990 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Apple macbook pro 13 inch

એપલ મેકબુક પ્રો (13-ઇંચ રેટિના, ટચ બાર, 2.3 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર ઇન્ટેલ કોર i5, 8GB RAM, 256GB એસએસડી) 20,000 ડિસ્કાઉન્ટ પછી રૂ. 1,49,900 માટે ઉપલબ્ધ છે

એપલ મેકબુક પ્રો (15 ઇંચ)

એપલ મેકબુક પ્રો (15 ઇંચ રેટિના, ટચ બાર, 2.6GHz 6-કોર ઇન્ટેલ કોર આઇ 7, 16 જીબી રેમ, 512 જીબી એસએસડી) રૂ. 30,000 ડિસ્કાઉન્ટ પછી રૂ. 2,34,900 પર ઉપલબ્ધ છે.

એપલ વૉચ સિરીઝ 3

એપલ વૉચ સિરીઝ 3 (જીપીએસ, 42 એમએમ) 4,911 ડિસ્કાઉન્ટ પછી 29,499 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Days Amazon Offer: Get Up To Rs. 23,000 Discount on iPhones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X