Just In
શું તમે લોકડાઉન પછી નવો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો આ એમેઝોન ડિસ્કાઉન્ટ ઓફર્સ વિશે જાણ
કોરોના વાઇરસને કારણે આખા ભારતની અંદર ૩૧મી મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અત્યાર સુધી ઓનલાઇન રિટેલર મને પણ કામ કરવા માટેના પાડવામાં આવી હતી. અને હવે આખા ભારતની અંદર કન્ટેન્ટ સિવાય બધી જ જગ્યાઓ પર એસેન્સિયલ અને નોન એસેન્સિયલ બધી જ વસ્તુઓ ઓનલાઇન રિટેલર્સ દ્વારા વહેંચી શકાશે સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે.

અને તેના કારણે હવે ભારતની અંદર બે મહિના પછી સ્માર્ટફોન નું વેચાણ ફરી એક વખત શરૂ થઇ ચૂક્યું છે અને તેના માટે ઓનલાઇન રિટેલર એમેઝોન દ્વારા સ્માર્ટફોન પર ઘણી બધી ઓફિસ અને ડિસ્કાઉન્ટ પોતાના ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે.
જો તમે તમારા માટે સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો પરંતુ લોકડાઉન ને પૂરું થવા માટે રાહ જોઈ રહ્યા હો તો તમારા માટે આ સારો સમય છે કેમકે એમેઝોન પર તમે તમારા મનપસંદ સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકો છો એમેઝોન પર કયા કયા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેના વિશે આગળ વાંચો.

વનપ્લસ 7 ટી
આ સ્માર્ટફોનને ગયે વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો જેની અંદર 6.67 ઇંચની એમોલોઈડ ડિસ્પ્લે 90 હર્ટ્સ રિફ્રેશ રેટ ની સાથે આપવામાં આવે છે જેની અંદર ત્રિપલ કેમેરા સેટઅપ પાછળની તરફ આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર ગ્રાહકોને નો કોષ ઇએમઆઇ નો વિકલ્પ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની શરૂઆતની કિંમત રૂપિયા 47999 રાખવામાં આવી છે.

રેડમી નોટ 8
આ સ્માર્ટફોન પર નો કોસ્ટ ઈએમઆઈ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવે છે જેની શરૂઆત રૂપિયા 541 થી કરવામાં આવે છે નીંદર 4gb રેમ અને 64gb સ્ટોરેજ આપવામાં આવે છે જેની એમેઝોન પર શરૂઆતની કિંમત રૂપિયા 11499 રાખવામાં આવી છે.

એપલ આઈફોન એક્સએસ મેક્સ
આ સ્માર્ટફોનને એપલ દ્વારા વર્ષ ૨૦૧૮ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 69999 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન તમે અત્યારે ખૂબ જ આકર્ષિત ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકો છો.

ઓપ્પો એ5 2020
આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 3gb રેમ અને એન્ડ્રોઇડ 9 ઉપાય ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે જેની સાથે 5000 એમએએચ ની ખૂબ જ મોટી બેટરી પણ આપવામાં આવે છે ગ્રાહકોને આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને એમાઈ ના વિકલ્પ આપવામાં આવે છે.

વનપ્લસ 7 પ્રો
આ સ્માર્ટ ફોનની અંદર 90 હર્ટ્સ આપવામાં આવે છે જેની સાથે ક્યુ એચડી plus ડિસ્પ્લે અને પોપ સેલ્ફી કેમેરા સેન્સર આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની શરૂઆતની કિંમત રૂપિયા 42 હજાર નવસો નવ્વાણું રાખવામાં આવી છે અને તેની સાથે ગ્રાહકોને બાર મહિના સુધીનો નો કોસ્ટ ઈએમઆઈ નો વિકલ્પ પણ આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ20 પ્લસ
આ સ્માર્ટફોન 6.7 ઇંચ ની ડાયનેમિક ડિસ્પ્લેની સાથે આપવામાં આવે છે અને તેની અંદર ખૂબ જ સારો કેમેરા સિસ્ટમ પણ આપવામાં આવે છે.આ એક્ષ સ્માર્ટફોન છે જેથી તેની શરૂઆતની કિંમત રૂ 79999 રાખવામાં આવી છે જેની સાથે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 4000 ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470