Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Prime Day સેલમાં એપલ, સેમસંગના ફોન પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
એમેઝોનપર પ્રાઈમ ડે સેલ શરૂ થવાને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આ સેલ દરમિયાન જુદા જુદા ઘણા સ્માર્ટફોન સારા ડિસ્કાઉન્ટમાં ખરીદવાની તક મળશે. એમેઝોનનું આ સેલ 20 અને 21 જુલાઈના રોજ થવાનું છે. આસેલ 20 જુલાઈએ બપોરે 12 વાગ્યાથી શરૂ થઈને 21 જુલાઈએ રાત્રે 11.59 પીએમ સુધી લાઈવ રહેશે. આ સેલ દરમિયાન યુઝર્સ સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, સ્માર્ટ ટીવી, હોમ અપ્લાયન્સિસ પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શક્શે. આ સેલ દરમિયાન 24 મહિનાના સરળ હપ્તાનો પણ ઓપ્શન મળશે.
સ્માર્ટફોન અને એક્સેસરીઝ પર ડિસ્કાઉન્ટ
પ્રાઈમ ડે સેલ દરમિયાન કેટલાક નવા સ્માર્ટફોન પણ લોન્ચ થશે. આ સેલ દરમિયાન Samsung Galaxy M35 5G, IQOO Z9 Lite 5G, Motorola Razr 50 ultra, Lava Blaze X જેવા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ કિંમતે મળશે. તો આઈફોન 13 પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. આઈફોન 13 આ સેલદ રમિયાન બેન્ક ઓફર્સ સાથે માત્ર 47,999 રૂપિયામાં ખરીદી શકાશે.

સેમસંગના ફ્લેગશિપ Galaxy S23 Ultra 5Gને પણ આ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શકાશે. આ સેલ પર 12 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકાશે. તો Galaxy FE 5G પણ સારા ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે અવેલેબલ થશે. તેના પર 5 મહિનાની નો કોસ્ટ ઈએમઆઈનો લાભ મળે છે.
OnePlus 12 5G: એમેઝોન પ્રાઈમ ડે સેલમાં OnePlusના 12 5જી સ્માર્ટફોનને 52,999 રૂપિયામાં ખરીદી શખાશે. કેટલાક ખાસ ડિવાઈસ પર 12 હજાર રૂપિયા સુધીનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળશે.
સસ્તા સ્માર્ટફોન્સ પર પણ મળશએ ડિસ્કાઉન્ટ
પ્રાઈમ ડે સેલમાં રિયલમીના સ્માર્ટફોન પર 7,499 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે. સાથે જ ગ્રાહકોને 1000 રૂપિયાના બેન્ક ડિસ્કાઉન્ટથી લઈને 4000 રૂપિયા સુધઈની કૂપન્સ પણ મળશે. તો Realme Narzo 70x સ્માર્ટફોન 11,749 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે. Narzo 70 Pro બેન્ક ડિસ્કાઉન્ટ સાથે 15,249 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે.
તો પોકો સ્માર્ટફોનની કિંમત આ સેલ દરમિયાન 6,499 રૂપિયાથી શરૂ થશે. POCO X6 5G અને POCO M6 5G જેવા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications