Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Monsoon Carnival Sale: iPhone 13, iQOO 9 Pro 5, Xiaomi 11T Pro 5G સહિતના ફોન પર મળી રહ્યું છે અધધધ ડિસ્
એમેઝોનનું સ્પેશિયલ ચોમાસું સેલ જાહેર થઈ ચૂક્યુ છે. આ વિશેષ સેલમાં જુદી જુદી બ્રાન્ડના સ્માર્ટ ફોન પર અધધ ડિસ્કાઉન્ટ મળવાનું છે. સાથ જ એમેઝોન ICICI બેન્કના ગ્રાહકો માટે એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે. એમેઝોનનનો મોન્સૂન કાર્નિવલ સેલ 22 જૂનથી શરૂ થઈ રહ્યો છે. એટલે જો તમે કોઈ ફ્લેગશિપ કે મિડ રેન્જ સ્માર્ટ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એમેઝોન તમારા માટે બેસ્ટ બાઈંગ પ્લેસ બની શકે છે.

Amazon Monsoon Carnival Sale દરમિયાન iPhone 13 માત્ર રૂ. 72,990 અને તાજેતરમાં જ લોન્ચ થયેલો Xiaomi 12 Pro માત્ર રૂ. 66,999માં મળી રહ્યો છે. આ ઉપરાંત પણ બીજા સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે.

Apple iPhone 13
ઓફર
MRP: 79,900
ડીલ પ્રાઈસઃ રૂ.72,990 (9% ડિસ્કાઉન્ટ)
એમેઝોનના આ મોન્સૂન કાર્નિવલ સેલમાં એપલ આઈફોન 13 9 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. એટલે કે તમે આ બ્રાન્ડેડ ફોન માત્ર રૂ.72,990માં ખરીદી શકો છો.

Apple iPhone 12 (64GB) – Blue
ઓફર
MRP: રૂ.65,900
ડીલ પ્રાઈસઃ રૂ.53,999 (18% ડિસ્કાઉન્ટ)
એપલ આઈફોન 12 પર એમેઝોન મોન્સૂન કાર્નિવલ સેલમાં 18 ટકાનું મસમોટું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તમે 64 જીબી વેરિઅન્ટનો આઈફોન 12 18 ટકા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

Xiaomi 11T Pro 5G Hyperphone
ઓફર
MRP: રૂ.49,994
ડીલ પ્રાઈસઃ રૂ.37,999 (24% ડિસ્કાઉન્ટ)
Appleની સાથે અન્ય કંપનીના સ્માર્ટ ફોન પર પણ એમેઝોન મસમોટું ડિસ્કાઉટ આપી રહ્યું છે. Xiaomi 11T Pro 5G Hyperphone જે માર્કેટમાં રૂ.49,994માં વેચાઈ રહ્યો છે, તે હાલ એમેઝોન પર માત્ર રૂ,37,999માં એટલે કે 24 ટકાના ફાયદા સાથે મળી રહ્યો છે.

Xiaomi 12 Pro
ઓફર
MRP: રૂ.84,999
ડીલ પ્રાઈસઃ રૂ.66,999 (21% ડિસ્કાઉન્ટ)
એમેઝોનના આ સેલમાં Xiaomi 12 Pro પણ 21 ટકાના વળતર સાથે ઉપલબ્ધ છે. માર્કેમાં 84,999ની કિંમત ધરાવતો આ ફોન તમે એમેઝોન પરથી 66,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Tecno Phantom X Summer Sunset
ઓફર
MRP: રૂ.32,999
ડિસ્કાઉન્ટેડ પ્રાઈસઃ રૂ.25,999 (21%નો ફાયદો)
Tecno Phantom X Summer Sunset પર એમેઝોન ચોમાસું સેલમાં 21 ટકાનો ફાયદો મળી રહ્યો છે. આ લેટેસ્ટ સ્માર્ટ ફોન તમે એમેઝોન પરથી માત્ર રૂ.25,999માં મેળવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications