Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પર સસ્તા થઈ ગયા સ્માર્ટફોન, આ ફોન ખરીદો 10 હજારની અંદર અંદર
ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર હાલ Smartphones Premier League Sale ચાલી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે જુદી જુદી બ્રાંડ્ઝના સ્માર્ટફોન સાવ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. જો તમારું બજેટ ઓછું છે, તો પણ તમે Samsung અને Redmi જેવી બ્રાન્ડ્ઝના સ્માર્ટફોન 10 હજારથી ઓછી કિંમતાં ખરીદી શકો છો. આ ફોન પર અલગથી બેન્ક કાર્ડ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Redmi 13C 5G
Redmi 13C 5Gના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને તમે 10,999 રૂપિયામાં ખરીદી શકો છો. પરંતુ હાલ ચાલી રહેલા સેલ દરમિયાન તેના પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે, જેને કારણે આ ફોનની કિંમત 9,999 રૂપિયા થઈ જાય છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.74 ઈંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર અને 50 મેગાપિક્સલનો AI ડ્યુઅલ કેમેરા તેમજ 5000 mAh બેટરી મળે છે.
Redmi 13C 4G
Redmi 13C 4G ફોનનું 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ એમેઝોન પરથી 7,799 રૂપિયામાં ખરીદી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો આમાં પણ 6.74 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં મીડિયાટેક જી85 પ્રોસેસર મળે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી અને 50 મેગાપિક્સલ AIથી સજ્જ ટ્રિપલ રિયર કેમેરા મળે છે.
TECNO Spark 20C
TECNO Spark 20C આ ફોનનું 16 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ એમેઝોન પરથી 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સેલ દરમિયાન બેન્ક કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જેને લીધે ફોનની કિંમત ઘટીને 7,999 રૂપિયા થઈ જશે. આ ફોનમાં 6.56 ઈંચની HD+ ડિસ્પ્લે અને મીડિયાટેક હેલિયો જી36 પ્રોસેસર મળે છે. સાથે જ તેમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા અને 5000 mAhની બેટરી મળે છે.
Samsung Galaxy M14 5G
Samsung Galaxy M14 5G આ ફોનનું 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ સેલ દરમિયાન 9,990 રૂપિયામાં ખરીદી શકાય છે. સેમસંગના આ ફોનમાં 6.6 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોન Exynos 1330 પ્રોસેસરથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 50 MP + 2 MP + 2 MP રિયર કેમેરા સેટઅપ મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનની બેટરી 6000 mAhની છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications