Just In
સેમસંગ સ્માર્ટફોન ખરીદવા માટે અમેઝોન પર બેસ્ટ ઓફર્સ
એમેઝોન ઇન્ડિયા દ્વારા પોતાના પ્લેટફોર્મ પર 23 થી 26 માર્ચ ની વચ્ચે ફેબ ફોન ફેસ્ટ નું આયોજન કરવા માં આવ્યું છે. અને આ સેલ દરમ્યાન એમેઝોન દ્વારા સ્માર્ટફોન અને મોબાઈલ એક્સેસરીઝ પર સારું ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવે છે. અને ગ્રાહકો ને સાથે સાથે નો કોસ્ટ ઇએમઆઇ અને અમુક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવશે.

અને આ સેલ ની અંદર ઘણા ભાડા બજેટ સ્માર્ટફોન, મીડ રેન્જ સ્માર્ટફોન વગેરે પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે તેના વિષે આપણે પહેલા થી જ જાણીયે છીએ. અને સાથે સાથે ઘણી બધી બ્રાન્ડ પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે અને તેના વિષે પણ આપણે જોઈ ચુક્યા છીએ જેની અંદર એપલ, શાઓમી, વિવો વગેરે નો સમાવેશ થઇ ચુક્યો છે. અને હવે આપણે આજે આ આર્ટિકલ ની અંદર જાણીશું કે ક્યાં સેમસંગ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. તો આ સેલ ની અંદર ક્યાં સેમસંગ સ્માર્ટફોન પર સારી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ એમેઝોન દ્વારા આપવા માં આવી રહ્યું છે તેના વિષે આગળ વાંચો.

સેમસંગ ગેલેક્સી નોટ 10
ગેલેક્સી નોટ 10 8 જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિયન્ટ એમેઝોન પર અત્યારે રૂ. 68,390 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્દ કરવા માં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી એસ9
એમેઝોન પર ગેલેક્સી એસ9 ગ્રાહકો ને એક્સચેન્જ ઓફર ની સાથે મળી શકે છે જેની અંદર રૂ. 10,150 સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવૅ છે.

સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ
સેમસંગ ગેલેક્સી એસ10 લાઈટ પર ગ્રાહકો ને એમેઝોન દ્વારા નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જ ઓફર આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એ51
સેમસંગ ગેલેક્સી એ51 પર ગ્રાહકો ને આ એમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની અંદર સારું ડિસ્કાઉન્ટ અને ઓફર્સ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી એસ20
સેમસંગ ગેલેક્સી એસ20 ગ્રાહકો એમેઝોન પર આ સેલ દરમ્યાન રૂ. 66350 ની કિંમત પર ખરીદી શકે છે.

સેમસંગ ગેલેક્સી એસ20 પ્લસ
સેમસંગ ગેલેક્સી એસ20 પ્લસ એ ગ્રાહકો આ સેલ દરમ્યાન રૂ. 73200 ની કિંમત પર ખરીદી શકે છે.

સેમસંગ ગેલેક્સી એ71
સેમસંગ ગેલેક્સી એ71 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ ને આ સેલ દરમ્યાન ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી એ50
આ સેલ દરમ્યાન કોઈ પણ ઓફર વિના ગ્રાહકો આ સ્માર્ટફોન ને એમેઝોન ઇન્ડિયા ની વેબસાઈટ પર રૂ. 15983 ની કિંમત પર ખરીદી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470