Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon સેલમાં iPhone 15ના આ મોડેલ્સ પર મળે છે અધધધધ ડિસ્કાઉન્ટ, જાણો ઓફર
Amazon Great Republic Day Saleની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ગ્રાહકોને છપ્પરફાડ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે એપલની પ્રોડક્ટ્સ ખાસ કરીને આઈફોન વાપરવાના શોખીન છો, તો હાલ આઈફોનના કેટલાક મોડેલ્સ આ સેલ દરમિયાન ખૂબ સસ્તા મળી રહ્યા છે. એમેઝોનના આ સેલ દરમિયાન iPhone 15 Pro અને Pro Max ખરીદવા માટે આ સેલ બેસ્ટ ટાઈમ છે. હાલ એમેઝોન પોતાના યુઝર્સને iPhone 15 Pro અને Pro Max પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ચાલો જાણીએ કે આઈફોનના આ બંને મોડેલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ એ પણ જાણી લો કે આ સેલ દરમિયાન ટીવી, લેપટોપ, હોમ અપ્લાયન્સિઝ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

iPhone 15 Pro પર ઓફર્સ
iPhone 15 Proનું 128 જીબી સ્ટોરેજ વેરિયંટ એમેઝોન સેલ દરમિયાન 1,30,990 રૂપિયાની કિંમતે આ ઈ કોમર્સ સાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે SBના કાર્ડ દ્વારા જો તમે આ ફોન ખરીદશો, તો ફોન પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત તમે બીજા 41,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
iPhone 15 Pro Max પર ડિસ્કાઉન્ટ
iPhone 15 Pro Maxના 256 જીબી સ્ટોરેજ વેરિયંટને એમેઝોન પર 1,56,900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. બેન્ક ઓફરની વાત કરીએ તો SBI ક્રેડિટ કાર્ડ દ્વારા જો તમે આ ફોન ખરીદશો, તો તમને 10 ટકાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાબ મળશે. જે બાદ આ ફોનની કિંમત 1,55,900 રૂપિયા થઈ જશે. ઉપરાંત તમે જૂનો ફોન આપીને 41,250 રૂપિયાના એક્સચેન્જ બોનસનો પણ ફાયદો મેળવી શકો છો.
iPhone 13 પર પણ મસમોટું ડિસ્કાઉન્ટ
આ સેલ દરમિયાન iPhone 13 પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની માર્કેટ પ્રાઈઝ 59,900 રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન આ પોન 48,999 રૂપિયામાં મળી રહ્યો છે. જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવો છો, તો હજી મોટા એક્સચેન્જ ડિસ્કાઉન્ટનો ફાયદો પણ મેળવી શકો છો. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 12 મેગાપિક્સલના બે કેમેરા મળે છે, જ્યારે ડિસ્પ્લેમાં સુપર રેટિના ડિસ્પ્લે અવેલેબલ છે.
જો કે અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે અમે મેન્શન કરેલો એક્સચેન્જ ઓફરનો આંકડો મહત્તમ છે. કેટલું એક્સચેન્જ બોનસ મળશે, તે તમારા ફોનની કંડિશન પર આધાર રાખે છે.
આ ફોન્સ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ
એમેઝોનના સેલ દરમિયાન Samsung Galaxy S23 5G, Redmi Note 13 5G, Honor 90 5G iQOO 27s 5G સહિતના ફોન મોટા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications