એમેઝોન સેલ: સ્માર્ટફોન પર 40 ટકા ડિસ્કાઉન્ટ

By: anuj Prajapati

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ફરી એકવાર તેમનું ફેમસ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ લઈને આવી ગયું. ભારતીય કસ્ટમરને આ સેલમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એમેઝોન સેલ: સ્માર્ટફોન પર 40 ટકા ડિસ્કાઉન્ટ

આ દિવસમાં વેબસાઈટ તરફથી ઘણા સારા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા હતા. આ ચાર દિવસમાં સ્માર્ટફોન, ઇલેકટ્રોનિક, હોમ એન્ટરટેઇન્મેન્ટ, ક્લોથ અને હાઉસ પ્રોડક્ટ પર સારી એવી ઓફર આપવામાં આવી રહી હતી.

એમેઝોન વેબસાઈટ સ્માર્ટફોન પર લગભગ 40 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તો એક નજર કરો ડિસ્કાઉન્ટ ઓફર પર.

8 ટકા છૂટ મોટો જી5

8 ટકા છૂટ મોટો જી5

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

27 ટકા છૂટ એપલ આઈફોન 7

27 ટકા છૂટ એપલ આઈફોન 7

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 4.7 ઇંચ 1334*750 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 32 જીબી/ 128 જીબી/ 256 જીબી ઇન્ટરનલ મેમરી
 • આઇઓએસ 10
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
 • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ કેમેરા
 • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 1960mAh બેટરી

 13 ટકા છૂટ સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

13 ટકા છૂટ સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 626 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3300mAh બેટરી

13 ટકા છૂટ મોટો ઝેડ સ્ટાઇલ મોડ

13 ટકા છૂટ મોટો ઝેડ સ્ટાઇલ મોડ

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • 2.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર અને એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 2600mAh બેટરી

23 ટકા છૂટ એપલ આઈફોન એસઈ

23 ટકા છૂટ એપલ આઈફોન એસઈ

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 4 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે
 • 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
 • 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ટચ આઈડી
 • બ્લ્યુટૂથ 4.2
 • LTE સપોર્ટ
 • 4K રેકોર્ડિંગ

15 ટકા છૂટ હોનોર 6એક્સ

15 ટકા છૂટ હોનોર 6એક્સ

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3340mAh બેટરી

એચટીસી યુ પ્લે

એચટીસી યુ પ્લે

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 4G LTE
 • 2500mAh બેટરી

5 ટકા છૂટ એલજી જી6

5 ટકા છૂટ એલજી જી6

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.7 ઇંચ 2880*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3300mAh બેટરી

42 ટકા છૂટ એલજી વી20

42 ટકા છૂટ એલજી વી20

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.7 ઇંચ 2650*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3200mAh બેટરી

20 ટકા છૂટ એપલ આઈફોન 7 પ્લસ

20 ટકા છૂટ એપલ આઈફોન 7 પ્લસ

ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
 • 3જીબી રેમ
 • 32 જીબી/ 128 જીબી/ 256 જીબી ઇન્ટરનલ મેમરી
 • આઇઓએસ 10
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
 • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ કેમેરા
 • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 2900mAh બેટરી

English summary
As smartphones sell like hot cakes, Amazon is offering upto 40% discount on the purchase of new smartphones. That said, here's all you need to know about the smartphones on offer at this great occasion for smartphone enthusiasts.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot