Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ જાન્યુઆરી 20 થી શરૂ થઇ રહ્યો છે વનપ્લસ 6 ટી, ઝીઓમી રેડમી વાય 2 વગેરે પર ડિસ્કાઉન્ટ
ઈ કોમર્સ જાયન્ટ આ મહિના માં એક સેલ નું આયોજન કરવા જય રહ્યું છે જેનું નામ ધ ગ્રેટ ઇન્ડિયન સેલ છે. આ સેલ નું આયોજન 20 થી 23 જાન્યુઆરી માં કરવા માં આવ્યું છે અને તેની નાદર યુઝર્સ ને ઘર અને રસોડામાં ઉપકરણો, ફેશન ઉત્પાદનો, દૈનિક આવશ્યકતાઓ, ટીવી અને ઉપકરણો, પુસ્તકો, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ પર ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

એમેઝોને પોતાની એક માઈક્રો સાઈટ પર કઈ કઈ વસ્તુ અને મોબાઈલ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે તેની લિસ્ટ જણાવી હતી. અને યુઝર્સે એક વાત નું ખાસ નોંધ લેવી કે ડિસ્કાઉન્ટ બાદ ની કિંમત અત્યારે જણાવવા માં આવેલ નથી.

વનપ્લસ 6ટી
ઍનઝેન વનપ્લસ 6T પર એક્સ્ચેન્જ ઑફરના ભાગ રૂપે વધારાની ડિસ્કાઉન્ટ ઓફર કરશે. ઉપકરણના ત્રણ પ્રકાર છે - 6 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (રૂ. 37,999), 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (41,999) અને 8 જીબી રેમ + 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (45,999 રૂપિયા). સ્પેક્સના સંદર્ભમાં, 6.41-ઇંચની ઑપ્ટિક એમોલ સ્ક્રીન, ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 3700 એમએએચ બેટરી ઝડપી ચાર્જ, 16 + 20 એમપી ડ્યુઅલ રીઅર કેમેરા અને 16 એમપી ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.

ઝિયામી રેડમી Y2
ઝિયામી નો આ સેલ્ફી સેન્ટ્રિક સ્માર્ટફોન રેડમી વાય2 પર પણ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. આ હેન્ડસેટ ના બંને વેરિયન્ટ પર થોડા સમય પહેલા પ્રાઈઝ કટ આપવા માં આવ્યું હતું. 3જીબી રેમ + 32જીબી સ્ટોરેજ વેરિયન્ટ ની કિંમત હવે 8,999 થઇ ગઈ છે જયારે 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ ની કિંમત 10,999 થઇ ગઈ છે. આ હેન્ડસેટ ત્રણ કલર ઓપ્શન ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. જે ગ્રે, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ છે. અને જો સ્પેક્સ ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર 5.99 એચડી + સંપૂર્ણ સ્ક્રીન ડિસ્પ્લે, 12 એમપી + 5 એમપી રીઅર ડ્યુઅલ કેમેરા, ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, 16 એમપી ફ્રન્ટ કેમેરા અને 3080 એમએએચ બેટરી આપવા માં આવેલ છે.

રિયલમી યુ1
રિયલમી નો સેલ્ફી સેન્ટ્રિક સ્માર્ટફોન ને પણ આ સેલ ની અંદર શામેલ કરવા માં આવેલ છે. આ સ્માર્ટફોન ના પણ 2 વેરિયન્ટ છે એક 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ જેની કિંમત રૂ. 11,999 રાખવા માં આવેલ છે. અને બીજું 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ જેની કિંમત છે રૂ. 14,499. અને જો સ્પેસિફિકેશન ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર 6.3-ઇંચની એફએચડી + સ્ક્રીન, હેલીયો પી 70 એ પ્રોસેસર, 25 એમપી ફ્લેગશિપ સેન્સર, IMX 576 કેમેરા, 13 એમપી + 2 એમપી એઆઇ ડ્યુઅલ રીઅર કેમેરા અને 3500 એમએએચ બેટરી આપવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications