Just In
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર પ્રીમિયમ સ્માર્ટફોન પર 40% સુધી ડિસ્કાઉંટ
એમેઝોન દ્વારા વર્ષ 2020માં તેમને પ્રથમ સૌથી મોટું શહેર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ શહેરની અંદર ઘણી બધી એટ્રેક્ટિવ office પણ આપવામાં આવી રહી છે જેની અંદર બધી જ પ્રોડક્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેની અંદર ગ્રાહકો ઘણા બધા પ્રીમિયમ સ્માર્ટફોન પર ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે અને તેમાંથી અમુક હાઇ એન્ડ સ્માર્ટફોનની સૂચિ અહીં તૈયાર કરવામાં આવી છે.

આ સેલ ૧૯મી જાન્યુઆરીએ શરૂ કરવામાં આવશે અને તે 22 મી જાન્યુઆરી સુધી ચાલશે જેની અંદર ઘણી બધી મોટી એક્સચેન્જ ઓફર નો કોસ્ટ ઇએમઆઇ 5% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એચએસબીસી વગેરે જેવી ઘણી બધી ઓફર્સ આપવામાં આવશે.

વનપ્લસ 7ટી
આ સ્માર્ટફોન ઇએમઆઇ ની ખરીદી પર 1,648 પ્રતિ મહિના ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને તેની અંદર સ્ટાન્ડર્ડ મીના વિકલ્પ પણ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન પર રૂપિયા 7700 સુધીનું એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે.

વનપ્લસ 7ટી પતો
આ સ્માર્ટફોન રૂપિયા 3999 ની કિંમત પર 8gb રેમ અને 256gb સ્ટોરેજ વેરિએન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે તેની અંદર બ્લુ કલર ઓપ્શન આપવામાં આવે છે અને તેની અંદર ગ્રાહકોને રૂપિયા બે હજાર સુધીનું કેશબેક અને રૂપિયા 2000 સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવશે.

આઈફોન એક્સઆર
આ સ્માર્ટફોન રૂપિયા 47 હજાર નવસો ની કિંમત પર 64gb સ્ટોરેજ વેરિયન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેની અંદર છ અલગ અલગ કલરના વિકલ્પ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 6.1 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે.

ઓપ્પો રેનો 2 એફ
આ સ્માર્ટફોનની ખરીદી કરવા પર રૂપિયા 10050 સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે સાથે સાથે વધારાનું ૨૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી તે રૂપિયા 1990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવામાં આવે છે જેની શરૂઆત રૂપિયા 1129 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

વિવો વી17
આ સ્માર્ટફોન આ સ્માર્ટફોન રૂપિયા 958 પ્રતિ મહિનાની એમાઈ ના વિકલ્પ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે સાથે સાથે આ સ્માર્ટફોનની ખરીદી પર રૂપિયા 7750 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4500 એમએએચ ની બેટરી ની સાથે ૧૮ વર્ષનું ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી આપવામાં આવે છે સાથે સાથે 6.44 inch ની plus ડિસ્પ્લે પણ આપવામાં આવે છે.

રેડમી કે20 પ્રો
આ સ્માર્ટફોનના 6gb રેમ અને 128gb સ્ટોરેજ વેરીને એમાઈ પર 1,177 પ્રતિ મહિનાથી ખરીદી શકાય છે આ સ્માર્ટફોન ની અંદર એક વર્ષની વોરંટી આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન પર રૂપિયા 7750 ની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે.

વનપ્લસ 7 પ્રો
આ સ્માર્ટફોન રૂપિયા 2999 ની કિંમત પર 8gb રેમ અને 256gb સ્ટોરેજ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે તેની અંદર ગ્રે આલ્મંડ અને બ્લુ કલરના વિકલ્પ આપવામાં આવે છે આ સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે અને તેની અંદર બાર મહિના સુધી નાની એમાઈ ના વિકલ્પ પણ આપવામાં આવે છે.

એપલ આઈફોન 11 પ્રો
આ સ્માર્ટફોન આઈ એમ આઈ ની શરૂઆત રૂપિયા 4703 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે અને તેને સ્ટાન્ડર્ડ એમાઈ ના વિકલ્પ ની અંદર ખરીદી શકાય છે સાથે સાથે આ સ્માર્ટફોન પર રૂપિયા 7750 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે.

સેમસંગ એલેક્સી નોટ 9
આ સ્માર્ટફોન ડ્યુલ રિયર કેમેરા એચડી પ્લસ સુપર ઇન્ફીનિટી ડિસ્પ્લે 4000 એમએએચ ની બેટરી ની સાથે આવે છે અને તે રૂપિયા 7900 ની કિંમત પર પાંચ ટકા ડિસ્કાઉન્ટની સાથે ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

આઈફોન ઇલેવન
આ સ્માર્ટફોન 4.5 ઇંચની લીકવીડ રેટિના એચડી એલસીડી ડિસ્પ્લે ની સાથે આવે છે જેની અંદર બાર મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે અને તેની અંદર a13 બાયોનિક ship પણ આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470