Just In
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની અંદર સેમસંગ રેડમી વનપ્લસ વગેરે સ્માર્ટફોન પર એક્સચેન્જ ઓફર
એમેઝોન ઈન્ડિયા દ્વારા ભારતની અંદર તેમનો વર્ષનો પ્રથમ સૌથી મોટો સેલ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ની શરૂઆત ૧૯મી જાન્યુઆરીએ કરવામાં આવી છે અને તે 22 મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ચાલુ રહેશે આ સેલ દરમ્યાન ગ્રાહકોને ઘણા બધા સ્માર્ટફોન પર ઘણી બધી office આપવામાં આવી રહી છે અને વધુ રસપ્રદ વાત એ છે કે એમેઝોન દ્વારા આ વખતે સ્માર્ટફોન પર વધુ મોટી એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે તો જો તમે પણ તમારો જૂનો સ્માર્ટફોન વહેંચી અને નવો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો નીચે જણાવેલ સૂચિ વાચો.

અને એમેઝોન દ્વારા માત્ર એક્સચેન્જ ઓફર જ નહીં પરંતુ નો કોસ્ટ એમ આઈ ૫ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ જીએસટી દ્વારા બિઝનેસ ખરીદી પર ૨૮ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ વગેરે જેવી ઘણી બધી ઓફર આપવામાં આવી રહી છે.

સેમસંગ ગેલેક્સી નોટ 10
આ હેન્ડસેટ રૂપિયા 3000 295 પ્રતિ મહિના ની કિંમત પરી એમાઈ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર સ્ટાન્ડર્ડ નાઈન વિકલ્પ પણ આપવામાં આવ્યા છે સાથે સાથે આ સ્માર્ટફોનની ખરીદી પર રૂપિયા ૧૧૯૦૦ સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

એલજી જી8 એક્સ
આ સ્માર્ટફોન અત્યારે રૂપિયા ૨૦,૦૦૦ 10 ની કિંમત પર 6gb રેમ અને 128gb સ્ટોરેજ વેઇટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર ઇએમઆઇ માટેના વિકલ્પ પણ આપવામાં આવ્યા છે કે જેની શરૂઆત રૂપિયા 2353 પ્રતિ મહિનાથી કરવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી એસ10 એસ
આ સ્માર્ટફોનની ખરીદી પર એક્સચેન્જ ઓફર ની અંદર ગ્રાહકોને રૂપિયા 8900 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા એક લાખ 13900 રાખવામાં આવી છે જેની અંદર બાર જીબી રેમ અને 1tb સ્ટોરેજ નો વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર ૧૨ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે આ સ્માર્ટફોનની એમાઈ ની શરૂઆત રૂપિયા 5,362 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

રેડમી નોટ 8 પ્રો
આ સ્માર્ટફોન રૂપિયા 753 પ્રતિ મહિના પરી એમાઈ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર સ્ટાન્ડર્ડ ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવામાં આવ્યા છે સાથે સાથે આ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને રૂપિયા 10900 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4500 એમએએચની બેટરી અને દશાંશ 53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે.

વનપ્લસ 7 ટી
આ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્રાહકો દ્વારા આ સ્માર્ટફોન અત્યારે રૂપિયા ૩૪ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર ખરીદી શકાય છે સાથે સાથે આ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને 10400 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવે છે.

વનપ્લસ 7 પ્રો
આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 42 હજાર નવસો નવ્વાણું રાખવામાં આવી છે જેની અંદર 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની અંદર ગ્રે આલ્મંડ અને બ્લુ કલરના વિકલ્પ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર પણ ગ્રાહકોને ખૂબ જ મોટી એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

સેમસંગ ગેલેક્સી એ50 એસ
આ સ્માર્ટફોનના 3gb રેમ અને 32gb સ્ટોરેજ અને ગ્રાહકો દ્વારા ઈ.એમ.આઈ પર રૂપિયા 377 પ્રતિ મહિના ની કિંમત પર ખરીદી શકાય છે જેની અંદર એક વર્ષની વોરંટી આપવામાં આવે છે અને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 7500 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

ઓપ્પો રેનો ટુ ઝેડ
આ સ્માર્ટફોન રૂપિયા 25990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે જેની અંદર 8gb રેમ અને 256gb સ્ટોરેજ વિકલ્પ આપવામાં આવે છે તેની અંદર બ્લેક વાઈટ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર 6.3 ઇંચ ની ડિસ્પ્લે અને 4000 એમએએચ ની બેટરી ની સાથે 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરાની સાથે કેમેરા સેટ આપવામાં આવે છે.

વનપ્લસ 7ટી પ્રો
આ સ્માર્ટફોન રૂપિયા 2542 પ્રતિ મહિનાની એમાઈ ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર સ્ટાન્ડર્ડ ઇએમઆઇ ના વિકલ્પો પણ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4085 એમએએચની બેટરી આપવામાં આવે છે અને તે 6.67 ઇંચની 90 ડિસ્પ્લે આપવામાં આવે છે.

ઓપ્પો રેનો ટુ એફ
આ સ્માર્ટફોન રૂપિયા 3990 ની કિંમત પર ૨૭ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર એક્સચેન્જ ઓફર ની અંતર્ગત રૂપિયા ૧૧૯૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે સાથે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ઇએમઆઇ ખરીદી કરવા પર રૂપિયા ૧૦ ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેના માટે ઓછામાં ઓછી રૂપિયા 5000 ની ખરીદી કરવી જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470