Just In
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ડિલ્સ મી સંર્ટફોન્સ પર રેડમી નોટ 8 અને કે 20 વગેરે જેવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્
એમેઝોન દ્વારા વધુ ને વધુ નફો મેળવવા માટે અત્યારે એક સેલ ની શરૂઆત કરવા માં આવી છે. એક તરફ જયારે તેના પર ગ્રેટ ગેમિંગ ડેઝ ચાલી રહ્યા છે જેની અંદર કંપની દ્વારા ઘણા બધા ગઈ,ઇંગ લેપટોપ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આયોવા માં આવી રહી છે ત્યારે બીજી તરફ જનરલ સેલ છે જેની અંદર તમને ઘણા બધા મી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી શકે છે.

જેમાંથી અમુક મી સ્માર્ટફોન ને અહીં નીચે સૂચિ માં જણાવવા માં આવ્યા છે. અને એમેઝોન દ્વારા આ સ્માર્ટફોન પર નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર્સ, એચએસબીસી કાર્ડ સાથે વધુ 5% ડિસ્કાઉન્ટ, જીએસટી ઈન્વોઈસ ની સાથે બિઝનેસ પરચેઝ પર 28% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. એક્સિસ બેંક ના ક્રેડિટ કાર્ડ દ્વારા ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર વાઘુરા ના રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે. અને એક્સિસ બેંક ના ડેબિટ કાર્ડ ઇએમઆઇ ખરીદી કરવા પર વધારા ના રૂ. 1500 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે.

રેડમી નોટ 8
આ સ્માર્ટફોન 19% ડિસ્કાઉન્ટ ની સાથે રૂ. 12,999 ની શરૂઆત ની કિંમત ની સાથે એમેઝોન પર ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવ્યો છે. આ સ્માર્ટફોન ની અંદર 48 એમપી નું ક્વાડ કેમેરા સેટઅપ પાછળ ની તરફ આપવા માં આવે છે. સાથે સાથે 4000 એમએએચ ની બેટરી 18 વોટ ના ફાસ્ટ ચાર્જર ની સાથે આપવા માં આવે છે.

રેડમી નોટ 8 પ્રો
આ સ્માર્ટફોન ને રૂ. 14,999 ની શરૂઆત ની કિંમત ની સાથે ઉપલબ્ધ કરવા માં આવ્યો છે. સાથે સાથે 6 મહિના સુધી ના ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવા માં આવે છે. સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર વધારા ના રૂ. 1000 નું ડિસ્કાઉટ પણ આપવા માં આવે છે. આ સ્માર્ટફોન ની સૌથી ખાસ વાત એ છે કે તેની અંદર 64એમપી નું ક્વાડ કેમેરા સેટઅપ પાછળ ની તરફ આપવા માં આવે છે. સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર એલેક્સઆ બિલ્ટ ઈન આપવા માં આવે છે, અને તેની અંદર 4500 એમએએચ ની બેટરી પણ આપવા માં આવે છે.

રેડમી કે20 પ્રો
આ સ્માર્ટફોન ગ્રાહકો રૂ. 24,999 ની શરૂઆત ની કિંમત દ્વારા આ સેલ દરમિયાન મેળવી શકે છે. સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર વધારા ના રૂ. 2500 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. સાથે સાથે આ સ્માર્ટફોન ની ખરીદી ની સાથે ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવા માં આવે છે. આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે 6 જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

રેડમી કે20
આ સ્માર્ટફોન નું મુખ્ય ફીચર તેની અંદર આપવા માં આવતી પૉપઅપ સેલ્ફી કેમેરા છે, કે જે 20એમપી નો આપવા માં આવે છે. આ સ્માર્ટફોન રૂ. 19,999 ની કિંમત દ્વારા ખરીદી શકાય છે અને તેની અંદર એક્સચેન્જ ઓફર ની અંદર વધારા ના રૂ. 2500 નું ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવે છે. આ સ્માર્ટફોન રૂ. 941 પ્રતિ મહિના ના ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે.

રેડમી 7એ
આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે કે જેની અંદર 4000 એમએએચ ની બેટરી આપવા માં આવતી હોઈ. આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ લેન્સ સેટઅપ 12એમપી ના મુખ્ય સેન્સર ની સાથે આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન આ સેલ દરમ્યાન રૂ. 4999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.

પોકો એફ1
આ સ્માર્ટફોન રૂ. 14,999 ની કિંમત પર આ સેલ દરમ્યાન ઉપલબ્ધ કરવા માં આવ્યો છે. આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવા માં આવે છે. અને આ કિંમત પર તમને ખુબ જ સારી પરફોર્મન્સ આ સ્માર્ટફોન દ્વારા આપવા માં આવે છે.

રેડમી વાય3
આ સ્માર્ટફોન તમે માત્ર રૂ. 7999 ની કિંમત પર ખરીદી શકો છો, અને તેની અંદર 32એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવે છે. આ સ્માર્ટફોન 4000 એમએએચ ની બેટરી અને સ્નેપડ્રેગન 632 પ્રોસેસર ની સાથે આપવા માં આવે છે.

રેડમી 7
આ સ્માર્ટફોન ને પણ તમે રૂ. 7999 ની કિંમત પર ખરીદી શકો છો અને આ સ્માર્ટફોન પર ગ્રાહકો ને ઇએમઆઇ નો વિકલ્પ પણ આપવા માં આવે છે. આ સ્માર્ટફોન ની અંદર પણ 4000 એમએએચ ની બેટરી અને ઓકતા કોર પ્રોસેસર આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470