એમેઝોન અને ફ્લિપકાર્ટ સેલ: રિયલ મી 2, રિયલ મી 2 પ્રો અને વગેરે રિયલ મી સ્માર્ટફોન પર ઓફર્સ

|

ફ્લિપકાર્ટ અને એમેઝોન ના દિવાળી સેલ નો બીજો તબબકો આજ થી શરૂ થઇ ગયો છે. અને આ સેલ ના અમુક મેજર હાઈલાઈટ માનું એક સ્માર્ટફોન પર ના ડિસ્કાઉન્ટ છે, અને આ સેલ દરમ્યાન સ્માર્ટફોન બ્રાન્ડ રીયલમી એ પોતાના સ્માર્ટફોન પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરી છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટ સેલ: રિયલ મી 2, રિયલ મી 2 પ્રો અને વગેરે રિયલ

આ સેલ ના ભાગ રૂપે રિયલમી 2 અને રિયલમી 2 પ્રો પર એક્સિસ બેંક ના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10% ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને આ બનેં હેન્ડસેટ સાથે રિયલ મી સી 1 પણ નો કોસ્ટ ઈએમઆઈ પર ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હશે.

અને આ સેલ દરમ્યાન રિયલમી 2 અને રિયલમી 2પ્રો ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાશે. રિયલમે 2 પ્રો પ્રો પેક 8GB RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ કે જે 256GB સુધી વિસ્તૃત કરી શકાય છે.

અને આ ઉપરાંત ગ્રાહકો એમેઝોન પર આ સેલ દરમ્યાન રિયલમી 1 ને ખરીદી શકશે. જ્યારે 4 જીબી રેમ + 64 જીબી રોમ વેરિઅન્ટ રૂ .9, 9 090 પર ખરીદી શકાય છે, ત્યારે 6 જીબી રેમ + 128 જીબી રોમ વેરિયન્ટ 11,990 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

ત્યાર બાદ આવે છે રિયલમી સી1 કે જે રૂ. 6999 ના પ્રાઈઝ ટેગ સાથે આવે છે, કે જે 6.2 ઇંચ ના નોચ ડિસ્પ્લે સાથે આવે છે, અને આ હેન્ડસેટ 24 ઓક્ટોબર ના રોજ 12પીએમ પર સેલ માટે લાઈવ જશે.

માધવ શેઠ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રિયલમે ઇન્ડિયા એ રિયલમી ની સફળતા પર જણાવ્યું હતું કે " ફ્લિપકાર્ટ ના છેલ્લા બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર 1 મિલીન વેચાણ ના સફળતા ના માઈલસ્ટોન ને હાસિલ કર્યા બાદ કંપની હવે ફરી એક વખત 1 મિલીન ના માઈલસ્ટોન ને મેળવવા માટે તૈયાર છે અને ફેન્સ ને પૂરતા પ્રમાણ માં આ સ્માર્ટફોન મળી રહે તેના માટે સ્ટોક પણ પૂરતો રાખવા માં આવેલ છે.

રિયલમી જુદા જુદા સેગ્મેન્ટ ની અંદર અલગ અલગ ડિવાઇસીસ વહેંચી રહ્યું છે, અને અમને પૂરો ભરોસો છે કે રિયલમી ભવિષ્ય માં પણ ખુબ જ પ્રગતિ કરશે અને નવા માઈલસ્ટોન ને પ્રાપ્ત કરશે."

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Amazon and Flipkart sale: Offers on Realme 2, Realme 2 Pro and other Realme smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X