Just In
એમેઝોન ફેબ ફોન ફેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન પર 40% સુધી ડિસ્કાઉંટ મેળવો
એમેઝોન દ્વારા તેમના એમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની શરૂઆત કરવા માં આવી છે કે જે 26 મી ફેબ્રુઆરીથી કરવામાં આવે છે કે જે ૨૯ મી ફેબ્રુઆરી સુધી ચાલશે આ કાર સેલ દરમ્યાન ગ્રાહકોને ઘણા બધા પ્રીમિયમ સ્માર્ટફોન પર ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેમાં થી અમુક ડિવાઇસને આ સૂચી ની અંદર સામેલ કરવામાં આવ્યા છે.

સાથે-સાથે એમેઝોન દ્વારા ઘણી બધી ઓફિસ પણ આપવામાં આવી રહી છે જેની અંદર એચએસબીસી કેશબેક કાર્ડ પર પાંચ ટકા કસ્ટમ્સ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે-સાથે ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ ના વિકલ્પો પણ આપવામાં આવશે સાથે સાથે રૂપિયા ૧ લાખ સુધીની ક્રેડિટ પણ આપવામાં આવશે અને જીએસટી ઇન્વોઇસ પર ૨૮ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ બિઝનેસ પરચેસ પર આપવામાં આવશે વગેરે ઘણી બધી ઓફર્સ એમેઝોન દ્વારા આપવામાં આવી રહી છે.

વનપ્લસ 7 પ્રો
આ સ્માર્ટફોન ગ્રાહકો 42 હજાર નવસો નવ્વાણું ની કિંમત પર ૧૯ ટકા ડિસ્કાઉન્ટની સાથે એમેઝોન પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ વડતાલ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોન 4.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે 4000 એમએએચ ની બેટરી પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની શરૂઆત રૂપિયા 2000 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

વનપ્લસ 7 ટી
આ સ્માર્ટફોન ગ્રાહકો રૂપિયા ૩૪ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર ખરીદી શકે છે જેની અંદર તેમને 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 90 હોય એમ વોલેટ ડિસ્પ્લે આપવામાં આવે છે અને આગળની તરફ 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 3800 ની બેટરી પણ આપવામાં આવે છે.

એપલ આઈફોન એક્સઆર
ગ્રાહકો આ સ્માર્ટફોનને રૂપિયા 47 હજાર નવસો ની કિંમત પર 64 gb વેરિએન્ટ ને ખરીદી શકે છે ગ્રાહકોને એક્સચેન્જ ઓફર ની અંદર ૧૧ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર એ બાર બાયોનિક પણ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન પર ચાલે છે અને તે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવે છે.

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ
આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોન ની અંદર 4508 એમએએચની બેટરી આપવામાં આવે છે અને સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે આ સ્માર્ટફોન ગ્રાહક 1990 ની કિંમત પર ખરીદી શકે છે જેની અંદર તેમને 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર ઇએમઆઇ ની શરૂઆત રૂપે 1882 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

એપલ આઈફોન 11 પ્રો
આ સ્માર્ટફોનમાં પણ પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે અને આગળની તરફ બહાર મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પોર્ટેટ મોડ ની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની સાથે આપવામાં આવે છે અને ગ્રાહકો તેને એમાઈ પર પણ ખરીદી શકે છે કે જેની શરૂઆત 4561 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ20
આ સ્માર્ટફોન 4000 એમએએચ ની બેટરી ની સાથે આવે છે જેમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો છે આ સ્માર્ટફોન ૯ ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂ 66999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેના આઈ એમ આઈ ની શરૂઆત રૂપિયા 3154 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

ઓપ્પો રેનો 2 એફ
આ સ્માર્ટફોન ગ્રાહકો રૂપિયા 1990 ની કિંમત પર ખરીદી શકે છે જેની અંદર તેમને 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવશે આ સ્માર્ટફોનને ગ્રાહકો ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે જેની શરૂઆત રૂપે 1035 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે અને આગળની તરફ 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર 6.5 ઇંચની ઇમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470