એમેઝોન ફેબ ફોન ફેસ્ટ બેસ્ટ સેલિંગ મીડ રેન્જ સ્માર્ટફોન પર ઓફર્સ

By Gizbot Bureau
|

આજ ના સમય ની અંદર જયારે મોલ દુકાનો વગેરે જેવી બધી જ જગ્યા કોરોના વાઇરસ ને કારણે બંધ થઇ ચુકી છે ત્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપની દ્વારા સ્માર્ટફોન્સ પર ઓફર્સ આપવા માં આવી રહી છે, ફ્લિપકાર્ટ દ્વારા બિગ શોપિંગ ડેઝ ની શરૂઆત કરવા માં આવી છે અને એમેઝોન દ્વારા એમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની શરૂઆત કરવા માં આવી છે, કે જે 23 થી 26 માર્ચ સુધી ચાલશે.

એમેઝોન

એમેઝોન દ્વારા આ સેલ 4 દિવસ સુધી ચાલશે જેની અંદર કંપની દ્વારા ઘણી બધી આકર્ષક ઓફર્સ આપવા માં આવશે. અને તેની અંદર ઘણા બધા બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે જેની અંદર ઘણા ભાડા એવા સ્માર્ટફોન નો પણ સમાવેશ કરવા માં આવે છે કે જેને થોડા સમય પહેલા જ લોન્ચ કરવા માં આવ્યા છે.

સાથે સાથે ગ્રાહકો ને ઘણી બધી ઓફર્સ પણ આપવા માં આવશે જેની અંદર નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર, અને સીટીબેન્ક ક્રેડિટ કાર્ડ પર 10% વધારા નું ડિસ્કાઉન્ટ રૂ. 1500 સુધી આપવા માં આવશે.

તો આ એમેઝોન ફેબ ફોન ફેસ્ટ ની અંદર તમને ક્યાં સ્માર્ટફોન પર સારી ઓફર્સ મળી રહી છે તેના વિષે વિગતવાર માહિતી મેળવવા માટે આગળ વાંચો.

રેડમી કે20

રેડમી કે20

આ સ્માર્ટફોન પર ગ્રાહકો ને વધારા ના રૂ, 2000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે, અને તેની શરૂઆત રૂ. 19,999 થી કરવા માં આવશે. સાથે સાથે ગ્રાહકો ને 12 મહિના માટે નો કોસ્ટ ઇએમઆઇ નો વિકલ્પ પણ આપવા માં આવે છે, જેની શરૂઆત રૂ, 1666પ્રતિ મહિના થી કરવા માં આવશે.

રેડમી કે20 પ્રો

રેડમી કે20 પ્રો

આ સ્માર્ટફોન ને તમે રૂ. 23999 ની શરૂઆત ની કિંમત પર મેળવી શકો છો, આ સ્માર્ટફોન પર ગ્રાહકો ને નો કોસ્ટ ઇએમઆઇ નો પણ વિલાપ આપવા માં આવે છે, જેની શરૂઆત રૂ, 1999 પ્રતિ મહિના થી કરવા માં આવે છે. સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર વધારા ના રૂ. 2000 નું ડિસકકાઉન્ટ પણ ઓફર કરવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એ51

સેમસંગ ગેલેક્સી એ51

આ સ્માર્ટફોન ની અંદર 48એમપી ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવે છે જેની શરૂઆત રૂ. 23999 ની કિંમત પર કરવા માં આવી છે, સાથે સાથે તેની અંદર 6 મહિના નું નો કોસ્ટ ઇએમઆઇ ના વિકલ્પો પણ આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એ50એસ

સેમસંગ ગેલેક્સી એ50એસ

આ સ્માર્ટફોન રૂ. 17999 ની શરૂઆત ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે, જેની અંદર 6 મહિના માટે નો કોસ્ટ ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવા માં આવે છે અને સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર વધારા ના રૂ. 2000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે.

રિઅલમી એક્સટી

રિઅલમી એક્સટી

આ સ્માર્ટફોન ની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવે છે સાથે સાથે 64એમપી ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવા માં આવ્યું છે, અને તેની શરૂઆત ની કિંમત રૂ. 15999 રાખવા માં આવેલ છે.

વિવો વી17

વિવો વી17

આ સ્માર્ટફોન એ વિશ્વ નો સૌથી પાતળો સ્માર્ટફોન છે કે જેની અંદર પંચ હોલ ડિસ્પ્લે આપવા માં આવેલ છે, આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ. 22990 રાખવા માં આવેલ છે. જેની અંદર 12 મહિના ના નો કોસ્ટ ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવા માં આવે છે.

વિવો એસ1 પ્રો

વિવો એસ1 પ્રો

આ સ્માર્ટફોન ની કિમ રૂ. 18990 ની કિંમત પર શરૂઆત કરવા માં આવે છે, અને સાથે સાથે તેની અંદર 9 મહિના માટે નો કોસ્ટ ઈએમઆઈ ના વિકલ્પ પણ આપવા માં આવે છે.

ઓનર 20

ઓનર 20

આ સ્માર્ટફોન ની અંદર 117 ડિગ્રી વાઈડ એન્ગલ કેમેરા આપવા માં આવે છે આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ, 21990 રાખવા માં આવેલ છે.

Best Mobiles in India

English summary
Amazon are offering numerous deals for customers who are buying during the panic. While Flipkart announced the Big Shopping Days Sale, Amazon is hosting the Fab Phones Fest from March 23 to March 26.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X